26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">નિયંત્રક કલ્પન (Controlling Image) : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">નિયંત્રક કલ્પન (Controlling Image) : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ્રસ્થ’ કલ્પન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું કલ્પન કાવ્યમાં પ્રભાવ જન્માવે છે. કાવ્યને નિયંત્રિત કરે છે અને એનું એકત્વ રચે છે. કાવ્ય આ પ્રકારનાં કેન્દ્રસ્થ કલ્પનનો પ્રગટ કે અપ્રગટપણે સતત નિર્દેશ કર્યા કરે છે. કલ્પન સાથે સંકળાયેલા કાર્ય ઉપરાંત કેન્દ્રસ્થ કલ્પન વસ્તુવિષયક અને સંરચનાવિષયક કાર્ય પણ કરે છે. | <span style="color:#0000ff">'''નિયંત્રક કલ્પન (Controlling Image)'''</span> : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ્રસ્થ’ કલ્પન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું કલ્પન કાવ્યમાં પ્રભાવ જન્માવે છે. કાવ્યને નિયંત્રિત કરે છે અને એનું એકત્વ રચે છે. કાવ્ય આ પ્રકારનાં કેન્દ્રસ્થ કલ્પનનો પ્રગટ કે અપ્રગટપણે સતત નિર્દેશ કર્યા કરે છે. કલ્પન સાથે સંકળાયેલા કાર્ય ઉપરાંત કેન્દ્રસ્થ કલ્પન વસ્તુવિષયક અને સંરચનાવિષયક કાર્ય પણ કરે છે. | ||
{{Eight|ચં.ટો.}} | {{Eight|ચં.ટો.}} | ||
<br> | <br> |
edits