ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પિંગલશાસ્ત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">પિંગલશાસ્ત્ર : ગુજરાતીમાં અનેક વિદ્વાનોએ પિ...")
 
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">પિંગલશાસ્ત્ર : ગુજરાતીમાં અનેક વિદ્વાનોએ પિંગલક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે, તો કેટલીક વ્યક્તિઓએ છંદ :શાસ્ત્રનો પરિચય પણ કરાવ્યો છે. કવિ દલપતરામ, કેશવલાલ હ. ધ્રુવ અને રામનારાયણ વિ. પાઠક મહત્ત્વનું અર્પણ કરનારા પિંગલશાસ્ત્રીઓ છે. દલપતરામે (‘ગુજરાતીપિંગળ’ પછીથી) ‘દલપતપિંગળ’માં પદ્યમાં વિવિધ છંદોનાં લક્ષણો વર્ણવ્યાં છે. પરંતુ માત્રામેળ છંદોમાં તાલનું મહત્ત્વ એમણે દર્શાવ્યું છે. કેશવલાલે તાલતત્ત્વના મહત્ત્વનું કારણ સ્પષ્ટ કરી આપી સંધિઓની સ્પષ્ટતા કરી આપી અને છંદોનો ઐતિહાસિક વિકાસ દર્શાવ્યો (‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’). રામનારાયણે ‘પ્રાચીન ગુજરાતી છંદો’માં સંધિઓના સ્વરૂપને શાસ્ત્રીય રીતે સ્ફુટ કરી આપ્યું, માત્રામેળના ત્રિકલ, ચતુષ્ટકલ, પંચકલ અને સપ્તકલ સંધિઓ સંગીતના વિવિધ તાલમાંથી કેવી રીતે નિષ્પન્ન થયા છે એ સ્પષ્ટ કર્યું. એ ઉપરાંત ‘બૃહત્પિંગલ’માં પ્રાસ, યતિ, લગાત્મક મધ્યયતિ, છંદોનો મેળ વગેરે વિશે પ્રથમ વાર સમર્થ રીતે શાસ્ત્રીય સમાલોચના કરી. ‘બૃહત્પિંગલ’ એ ગુજરાતીમાં પ્રગટ થયેલો છંદ :શાસ્ત્રનો પ્રથમ આકરગ્રન્થ છે. આ ત્રણ પિંગલકારો ઉપરાંત નર્મદનું ‘પિંગળપ્રવેશ’ અને રણછોડભાઈ ઉદયરામે ત્રણ ભાગમાં પ્રગટ કરેલા ‘રણપિંગળ’ની નોંધ પણ લેવી જોઈએ.
<span style="color:#0000ff">'''પિંગલશાસ્ત્ર'''</span> : ગુજરાતીમાં અનેક વિદ્વાનોએ પિંગલક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે, તો કેટલીક વ્યક્તિઓએ છંદ :શાસ્ત્રનો પરિચય પણ કરાવ્યો છે. કવિ દલપતરામ, કેશવલાલ હ. ધ્રુવ અને રામનારાયણ વિ. પાઠક મહત્ત્વનું અર્પણ કરનારા પિંગલશાસ્ત્રીઓ છે. દલપતરામે (‘ગુજરાતીપિંગળ’ પછીથી) ‘દલપતપિંગળ’માં પદ્યમાં વિવિધ છંદોનાં લક્ષણો વર્ણવ્યાં છે. પરંતુ માત્રામેળ છંદોમાં તાલનું મહત્ત્વ એમણે દર્શાવ્યું છે. કેશવલાલે તાલતત્ત્વના મહત્ત્વનું કારણ સ્પષ્ટ કરી આપી સંધિઓની સ્પષ્ટતા કરી આપી અને છંદોનો ઐતિહાસિક વિકાસ દર્શાવ્યો (‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’). રામનારાયણે ‘પ્રાચીન ગુજરાતી છંદો’માં સંધિઓના સ્વરૂપને શાસ્ત્રીય રીતે સ્ફુટ કરી આપ્યું, માત્રામેળના ત્રિકલ, ચતુષ્ટકલ, પંચકલ અને સપ્તકલ સંધિઓ સંગીતના વિવિધ તાલમાંથી કેવી રીતે નિષ્પન્ન થયા છે એ સ્પષ્ટ કર્યું. એ ઉપરાંત ‘બૃહત્પિંગલ’માં પ્રાસ, યતિ, લગાત્મક મધ્યયતિ, છંદોનો મેળ વગેરે વિશે પ્રથમ વાર સમર્થ રીતે શાસ્ત્રીય સમાલોચના કરી. ‘બૃહત્પિંગલ’ એ ગુજરાતીમાં પ્રગટ થયેલો છંદ :શાસ્ત્રનો પ્રથમ આકરગ્રન્થ છે. આ ત્રણ પિંગલકારો ઉપરાંત નર્મદનું ‘પિંગળપ્રવેશ’ અને રણછોડભાઈ ઉદયરામે ત્રણ ભાગમાં પ્રગટ કરેલા ‘રણપિંગળ’ની નોંધ પણ લેવી જોઈએ.
પિંગલશાસ્ત્રની વિસ્તૃત વિચારણાના આરંભ પહેલાં કેટલાક પારિભાષિક શબ્દોને જાણી લેવા જરૂરી છે.
પિંગલશાસ્ત્રની વિસ્તૃત વિચારણાના આરંભ પહેલાં કેટલાક પારિભાષિક શબ્દોને જાણી લેવા જરૂરી છે.
અક્ષર : વાણીના ઉચ્ચારનો એકમ અક્ષર છે. એમાં સ્વર કોઈની મદદ વિના ઉચ્ચારી શકાય છે. જ્યારે વ્યંજનો સ્વતંત્ર રીતે ઉચ્ચારાતા નથી. એટલેકે દરેક સ્વર એક અક્ષર છે અને સ્વરને આધારે એક કે વધુ વ્યંજન બોલાય તે સ્વરવ્યંજન મળીને એક અક્ષર છે. ‘શક્તિ’ શબ્દમાં ‘શ’ એક અક્ષર છે અને ‘ક્તિ’ પણ એક અક્ષર છે. આવા અક્ષરને ‘શ્રુતિ’ સંજ્ઞા પણ આપેલી છે. ‘ક્વચિત્’ શબ્દમાં ‘ક્વ’ અને ‘ચિત્ત્ા્’-એ બે અક્ષરો/ શ્રુતિઓ છે.
અક્ષર : વાણીના ઉચ્ચારનો એકમ અક્ષર છે. એમાં સ્વર કોઈની મદદ વિના ઉચ્ચારી શકાય છે. જ્યારે વ્યંજનો સ્વતંત્ર રીતે ઉચ્ચારાતા નથી. એટલેકે દરેક સ્વર એક અક્ષર છે અને સ્વરને આધારે એક કે વધુ વ્યંજન બોલાય તે સ્વરવ્યંજન મળીને એક અક્ષર છે. ‘શક્તિ’ શબ્દમાં ‘શ’ એક અક્ષર છે અને ‘ક્તિ’ પણ એક અક્ષર છે. આવા અક્ષરને ‘શ્રુતિ’ સંજ્ઞા પણ આપેલી છે. ‘ક્વચિત્’ શબ્દમાં ‘ક્વ’ અને ‘ચિત્ત્ા્’-એ બે અક્ષરો/ શ્રુતિઓ છે.
26,604

edits

Navigation menu