ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુરાણો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">પુરાણો : ‘પુરાણ’ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનુ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">પુરાણો : ‘પુરાણ’ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ યથાર્થ અને પૂર્ણપણે જાણવા માટે એક કીમતી સાહિત્ય છે. ઇતિહાસની જેમ પુરાણનો પણ પોતાનો મહિમા છે. વેદ, વેદાન્ત વ. ગ્રન્થોનાં સત્યો પુરાણ દ્વારા જાણવાનો શૂદ્ર અને સ્ત્રીઓને પણ અધિકાર આપવામાં આવ્યો છે. પુરાણને ‘પાંચમો વેદ’ કહ્યો છે. પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે આ પાંચમો વેદ તેમના રોમહર્ષણ નામે સૂત જાતિના શિષ્યને આપ્યો એમ શાસ્ત્ર કહે છે. હાલનું જે પુરાણનું સાહિત્ય છે તે ઘણે ભાગે આ સૂતપુત્ર દ્વારા મળેલું છે, જે નૈમિષારણ્ય ક્ષેત્રમાં તેણે શૌનકાદિ ઋષિઓને કહ્યુ હતું એવી આખ્યાયિકા છે. બ્રાહ્મણ અને ઉપનિષદકાળમાં પણ ‘પુરાણ’ નામના ગ્રન્થો હતા એમ જાણવા મળે છે. આ ગ્રન્થોમાં આવતી કથાઓ ઘણી પુરાણી છે. જો કે તેમાં પાછળથી ઘણા ઉમેરાઓ થયા છે. જે સંપ્રદાયોએ જે જે પુરાણને પોતીકાં ગણ્યાં તે મુજબ તેમાં સુધારાવધારા થયા છે. શિવ અને વિષ્ણુના અનુયાયીઓ વચ્ચેના વૈમનસ્ય અને વિરોધી વલણને લીધે તેમાં ઘણાં ક્ષેપક તત્ત્વો જોવા મળે છે. આજે હયાત પુરાણો સાતમી સદી પહેલાં રચાયેલાં ગણાય છે.
<span style="color:#0000ff">'''પુરાણો'''</span> : ‘પુરાણ’ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ યથાર્થ અને પૂર્ણપણે જાણવા માટે એક કીમતી સાહિત્ય છે. ઇતિહાસની જેમ પુરાણનો પણ પોતાનો મહિમા છે. વેદ, વેદાન્ત વ. ગ્રન્થોનાં સત્યો પુરાણ દ્વારા જાણવાનો શૂદ્ર અને સ્ત્રીઓને પણ અધિકાર આપવામાં આવ્યો છે. પુરાણને ‘પાંચમો વેદ’ કહ્યો છે. પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે આ પાંચમો વેદ તેમના રોમહર્ષણ નામે સૂત જાતિના શિષ્યને આપ્યો એમ શાસ્ત્ર કહે છે. હાલનું જે પુરાણનું સાહિત્ય છે તે ઘણે ભાગે આ સૂતપુત્ર દ્વારા મળેલું છે, જે નૈમિષારણ્ય ક્ષેત્રમાં તેણે શૌનકાદિ ઋષિઓને કહ્યુ હતું એવી આખ્યાયિકા છે. બ્રાહ્મણ અને ઉપનિષદકાળમાં પણ ‘પુરાણ’ નામના ગ્રન્થો હતા એમ જાણવા મળે છે. આ ગ્રન્થોમાં આવતી કથાઓ ઘણી પુરાણી છે. જો કે તેમાં પાછળથી ઘણા ઉમેરાઓ થયા છે. જે સંપ્રદાયોએ જે જે પુરાણને પોતીકાં ગણ્યાં તે મુજબ તેમાં સુધારાવધારા થયા છે. શિવ અને વિષ્ણુના અનુયાયીઓ વચ્ચેના વૈમનસ્ય અને વિરોધી વલણને લીધે તેમાં ઘણાં ક્ષેપક તત્ત્વો જોવા મળે છે. આજે હયાત પુરાણો સાતમી સદી પહેલાં રચાયેલાં ગણાય છે.
પુરાણોમાં પાંચ લક્ષણો હોવાં જોઈએ : સર્ગ (સૃષ્ટિ); પ્રતિસર્ગ (પ્રલય); દેવતાઓ-પ્રજાપતિઓ વગેરેના વંશો; મન્વંતરની કથાઓ; સૂર્ય અને ચંદ્રવંશી રાજર્ષિઓનાં ચરિત્રો તથા તેમની વંશાવળી. પુરાણોની ગણના સુહત્ત સંહિતામાં થાય છે. પ્રત્યેક યુગે પુરાણો રચાય છે અને પ્રત્યેક યુગે એના રચયિતાને ‘વ્યાસ’ નામ આપવામાં આવે છે. ઇતિહાસ અને પુરાણ વડે વેદનું સારી પેઠે ઉપબૃંહણ (વિપુલીકરણ, પુષ્ટીકરણ) કરવું એમ શાસ્ત્ર કહે છે. પુરાણોની સંખ્યા કુલ અઢાર છે. તેમાં પણ મહાપુરાણ અને ઉપપુરાણ એમ બે ભાગ પાડવામાં આવે છે.

અઢાર ઉપપુરાણોમાં સનત્કુમાર, નૃસિંહ, બૃહન્નારદીય, સ્વરહસ્ય, દુર્વાસા, કપિલ, વામન, ભાગર્વ, વરુણ, કાલિકા, સામ્બ, નન્દી, સૂર્ય, પરાશર, વસિષ્ઠ, દેવીભાગવત, ગણેશ અને હંસ – વગેરેનો સમાવેશ છે. આ ઉપરાંત ચાર તમિળ પુરાણો પણ છે. જેમાં શિવની દિવ્ય લીલાઓનો ઉલ્લેખ જોવા મળે છે. સનત્કુમારોને ઉપદેશ આપવા માટે શિવે દક્ષિણામૂર્તિનું રૂપ લીધું અને આથી તેમની વિવિધ લીલાઓનું તેમાં વર્ણન છે.

26,604

edits

Navigation menu