ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભાસમીમાંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''પ્રતિભાસમીમાંસા(Phenomenology)''' અને સાહિત્ય : પ્રતિભાસ...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:

{{Poem2Open}}
'''પ્રતિભાસમીમાંસા(Phenomenology)''' અને સાહિત્ય : પ્રતિભાસમીમાંસા આત્મલક્ષિતાનું વિજ્ઞાન છે. બીજી રીતે કહીએ તો તત્ત્વવિચારના ભાગ રૂપે માનવચેતના અને સંપ્રજ્ઞતાના વિકાસનો તેમજ વસ્તુલક્ષી વાસ્તવિકતાને સ્થાને સંવેદિત પદાર્થોનો અભ્યાસ છે. વૈયક્તિક મનુષ્યનું ચિત્ત એ સર્વ અર્થઘટનના ઉદ્ગમ અને કેન્દ્રમાં છે એવું આ મીમાંસાનું દૃઢ પ્રતિપાદન છે અને તેથી અર્થનિર્ણય માટે અનુભાવક કે સંવેદકની કેન્દ્રસ્થ કામગીરી પર ભાર મૂકવાનું એનું વલણ સ્પષ્ટ છે.

પ્રતિભાસમીમાંસાની સ્થાપના ૧૯૦૦ની આસપાસ જર્મન ફિલસૂફ એડમન્ટ હૂસેર્લે કરી છે. એણે મૂર્ત ‘અનુભૂત વિશ્વ’ (Lebenswelt)ને એટલેકે માનવચેતનાને વર્ણવવાનું તત્ત્વકાર્ય હાથ ધરેલું; અને ચેતનાસામગ્રીની તપાસ માટેના તટસ્થ ઉપકરણ તરીકે મીમાંસાને પ્રયોજેલી. હૂસેર્લ એને ‘અનુભવ પરત્વે, પુનર્ગમન’ તરીકે ઓળખાવે છે. કારણ કે અનુભવજગતના પ્રત્યેક તંતુવિન્યાસને નિરૂપિત કરવાનો એ પ્રયત્ન કરે છે. ફ્રાન્ઝ બ્રેંતાનોની ઉપપત્તિને સ્વીકારીને એ દર્શાવે છે કે સમસ્ત મનોચેતના આશયપૂર્ણ છે. સંપ્રજ્ઞતા કેવળ વસ્તુ અને ચેતના વચ્ચેના સંબંધોના સંદર્ભે જ અસ્તિત્વ ધરાવે છે. મન :સ્થિતિઓ હંમેશા સામગ્રી સાથે સંકળાયેલી હોય છે. વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે પણ એનો સ્વતંત્ર અવબોધ ન હોઈ શકે. વસ્તુને ખરેખર વાસ્તવિક્તા પ્રદાન કરવા ચેતના જરૂરી છે.

Line 11: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
|previous = પ્રતિભાવાત્મક
|next = પ્રતિમાન

26,604

edits

Navigation menu