8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| મહાભારતની કથાઓ | }} {{Poem2Open}} === ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યો...") |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
=== ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા === | === ધૌમ્ય ઋષિ અને તેમના ત્રણ શિષ્યોની કથા === | ||
એક સમયે ધૌમ્ય નામના ઋષિ થઈ ગયા. તેમના ત્રણ શિષ્યો: ઉપમન્યુ, આરુણિ અને વેદ. તેમણે પાંચાલ દેશના શિષ્ય આરુણિને આજ્ઞા કરી, ખેતરમાં જઈ ક્યારીઓના પાળા બાંધી દે. ઉપાધ્યાયની આજ્ઞા થઈ એટલે પાંચાલ દેશનો | એક સમયે ધૌમ્ય નામના ઋષિ થઈ ગયા. તેમના ત્રણ શિષ્યો: ઉપમન્યુ, આરુણિ અને વેદ. તેમણે પાંચાલ દેશના શિષ્ય આરુણિને આજ્ઞા કરી, ખેતરમાં જઈ ક્યારીઓના પાળા બાંધી દે. ઉપાધ્યાયની આજ્ઞા થઈ એટલે પાંચાલ દેશનો આરુણિ ત્યાં ગયો પરંતુ ક્યારીઓના બંધ બાંધી શક્યો નહીં; અતિ પરિક્ષમ કર્યા પછી તેને એક ઉપાય સૂઝ્યો, અને તે ક્યારીમાં આડો સૂઈ ગયો. સૂઈ જવાને કારણે તે પાણી પણ રોકાઈ ગયું, ત્યાર પછી ધૌમ્ય ઋષિએ શિષ્યોને પૂછ્યું, ‘પાંચાલ દેશનો આરુણિ ક્યાં જતો રહ્યો છે?’ | ||
તેમણે કહ્યું, ‘ભગવન્, આપે તો ક્યારી બાંધવા મોકલ્યો હતો.’ આમ કહ્યું એટલે ધૌમ્ય ઋષિએ શિષ્યોને કહ્યું, ‘ચાલો તે જ્યાં ગયો છે ત્યાં બધા જઈએ.’ ત્યાં જઈને તેઓ તેને મોટેથી સાદ પાડવા લાગ્યા, ‘હે આરુણિ, તું ક્યાં છે? વત્સ, ચાલ્યો આવ.’ ઉપાધ્યાયનું બોલવું સાંભળીને આરુણિ ક્યારી પરથી ઊભો થઈને ગુરુ પાસે આવ્યો. તેમને કહ્યું, ‘હું આ રહ્યો. ક્યારીમાંથી નીકળતા અને ન રોકાતા પાણીને અટકાવવા માટે હું સૂતો હતો અને ત્યાં મેં તમારો બોલ સાંભળ્યો, તરત જ ક્યારી તોડ્યા વિના જ અહીં આવી પહોંચ્યો છું. હું આપનું અભિવાદન કરું છું. મને આજ્ઞા આપો. હું શું કરું?’ | તેમણે કહ્યું, ‘ભગવન્, આપે તો ક્યારી બાંધવા મોકલ્યો હતો.’ આમ કહ્યું એટલે ધૌમ્ય ઋષિએ શિષ્યોને કહ્યું, ‘ચાલો તે જ્યાં ગયો છે ત્યાં બધા જઈએ.’ ત્યાં જઈને તેઓ તેને મોટેથી સાદ પાડવા લાગ્યા, ‘હે આરુણિ, તું ક્યાં છે? વત્સ, ચાલ્યો આવ.’ ઉપાધ્યાયનું બોલવું સાંભળીને આરુણિ ક્યારી પરથી ઊભો થઈને ગુરુ પાસે આવ્યો. તેમને કહ્યું, ‘હું આ રહ્યો. ક્યારીમાંથી નીકળતા અને ન રોકાતા પાણીને અટકાવવા માટે હું સૂતો હતો અને ત્યાં મેં તમારો બોલ સાંભળ્યો, તરત જ ક્યારી તોડ્યા વિના જ અહીં આવી પહોંચ્યો છું. હું આપનું અભિવાદન કરું છું. મને આજ્ઞા આપો. હું શું કરું?’ | ||
ઉપાધ્યાયે તેને કહ્યું, ‘તું ક્યારીને ભાંગ્યા વિના જ બહાર આવ્યો છું એટલે તું ઉદ્દાલક નામથી પ્રસિદ્ધ થઈશ.’ ઉપાધ્યાયે તેના પર કૃપા કરી. ‘તેં મારી આજ્ઞા પાળી છે એટલે તારું શ્રેય થશે અને સંપૂર્ણ વેદ, ધર્મશાસ્ત્રોમાં તું નિપુણ થઈશ.’ આમ ગુરુની આજ્ઞાથી તે પોતાના મનગમતા પ્રદેશમાં ગયો. | ઉપાધ્યાયે તેને કહ્યું, ‘તું ક્યારીને ભાંગ્યા વિના જ બહાર આવ્યો છું એટલે તું ઉદ્દાલક નામથી પ્રસિદ્ધ થઈશ.’ ઉપાધ્યાયે તેના પર કૃપા કરી. ‘તેં મારી આજ્ઞા પાળી છે એટલે તારું શ્રેય થશે અને સંપૂર્ણ વેદ, ધર્મશાસ્ત્રોમાં તું નિપુણ થઈશ.’ આમ ગુરુની આજ્ઞાથી તે પોતાના મનગમતા પ્રદેશમાં ગયો. |