341
edits
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અકાદેમી, દિલ્હી'''</span> : ભારત સરકાર દ્વ...") |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
૧૯૫૫થી ૨૨ ભાષાઓમાં પ્રત્યેક વર્ષે શ્રેષ્ઠ પુસ્તકને અપાતો પુરસ્કાર અકાદમીનું મહત્ત્વનું અંગ છે. આ પુરસ્કાર આજે ૨૫,૦૦૦ રૂપિયાનો છે. પુરસ્કાર માટેના કેટલાક મહત્ત્વના નિયમો છે. પુસ્તક સર્જનાત્મક હોય કે વિવેચનાત્મક, પુરસ્કારનાં ત્રણ વર્ષ અગાઉ એ પ્રકાશિત હોવું જોઈએ. અનુવાદ, સંપાદન સંક્ષેપનો એમાં સમાવેશ નથી. યુનિવર્સિટી ઉપાધિ માટે તૈયાર થયેલા મહાનિબંધો કે લઘુનિબંધોનો પણ એમાં સમાવેશ નથી. આ પુરસ્કાર મરણોત્તર મળી શકે પરંતુ પુસ્તક લેખકના અવસાન પછી ત્રણ વર્ષમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એકના એક લેખકને બીજી વાર પુરસ્કાર મળવાપાત્ર નથી. | ૧૯૫૫થી ૨૨ ભાષાઓમાં પ્રત્યેક વર્ષે શ્રેષ્ઠ પુસ્તકને અપાતો પુરસ્કાર અકાદમીનું મહત્ત્વનું અંગ છે. આ પુરસ્કાર આજે ૨૫,૦૦૦ રૂપિયાનો છે. પુરસ્કાર માટેના કેટલાક મહત્ત્વના નિયમો છે. પુસ્તક સર્જનાત્મક હોય કે વિવેચનાત્મક, પુરસ્કારનાં ત્રણ વર્ષ અગાઉ એ પ્રકાશિત હોવું જોઈએ. અનુવાદ, સંપાદન સંક્ષેપનો એમાં સમાવેશ નથી. યુનિવર્સિટી ઉપાધિ માટે તૈયાર થયેલા મહાનિબંધો કે લઘુનિબંધોનો પણ એમાં સમાવેશ નથી. આ પુરસ્કાર મરણોત્તર મળી શકે પરંતુ પુસ્તક લેખકના અવસાન પછી ત્રણ વર્ષમાં પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એકના એક લેખકને બીજી વાર પુરસ્કાર મળવાપાત્ર નથી. | ||
ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં પુરસ્કાર આપ્યો નથી. એ સિવાયનાં વર્ષોમાં પુરસ્કાર મેળવનાર કૃતિઓ આ પ્રમાણે છે : મહાદેવભાઈની ડાયરી : મહાદેવ દેસાઈ(૧૯૫૫); બૃહદ્ પિંગલ : રામનારાયણ પાઠક (૧૯૫૬); દર્શન અને ચિંતન : પંડિત સુખલાલજી(૧૯૫૮); શર્વિલક : રસિકલાલ છો. પરીખ(૧૯૬૦); કચ્છનું સાંસ્કૃતિક દર્શન : રામસિંહજી રાઠોડ(૧૯૬૧); ઉપાયન : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી(૧૯૬૨); શાંત કોલાહલ : રાજેન્દ્ર શાહ(૧૯૬૩); નૈવેદ્ય : ડૉલરરાય માંકડ(૧૯૬૪); જીવનવ્યવસ્થા : કાકાસાહેબ કાલેલકર(૧૯૬૫); ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ-પરિવર્તન : પ્રબોધ પંડિત(૧૯૬૭); અવલોકના : ‘સુન્દરમ્’ (૧૯૬૮); કુળકથાઓ : સ્વામી આનંદ(૧૯૬૯); અભિનવનો રસવિચાર : નગીનદાસ પારેખ(૧૯૭૦); નાટ્ય ગઠરિયાં : ચન્દ્રવદન મહેતા(૧૯૭૧); કવિની શ્રદ્ધા : ઉમાશંકર જોશી (૧૯૭૩); તારતમ્ય : અનંતરાય રાવળ(૧૯૭૪); સૉક્રેટિસ : દર્શક(૧૯૭૫); અશ્વત્થ : ઉશનસ્(૧૯૭૬); ઉપરવાસ કથાત્રયી : રઘુવીર ચૌધરી(૧૯૭૭); હયાતી : હરીન્દ્ર દવે (૧૯૭૮); વમળનાં વન : જગદીશ જોશી(૧૯૭૯); અનુનય : જયન્ત પાઠક(૧૯૮૦); રચના અને સંરચના : હરિવલ્લભ ભાયાણી(૧૯૮૧); લીલેરો ઢાળ : પ્રિયકાન્ત મણિયાર (૧૯૮૨); ચિન્તયામિ મનસા : સુરેશ જોષી(૧૯૮૩); વિવેચનની પ્રક્રિયા : રમણલાલ જોશી(૧૯૮૪); સાત પગલાં આકાશમાં : કુન્દનિકા કાપડિયા(૧૯૮૫); ધૂળમાંની પગલીઓ : ચંદ્રકાન્ત શેઠ(૧૯૮૬); જટાયુ : સિતાંશુ યશશ્ચંદ્ર(૧૯૮૭); અસૂર્યલોક : ભગવતીકુમાર શર્મા(૧૯૮૮); આંગળિયાત : જોસેફ મેકવાન(૧૯૮૯); સ્ટેચ્યૂ : અનિલ જોશી (૧૯૯૦); ટોળાં અવાજ ઘોંઘાટ : લાભશંકર ઠાકર(૧૯૯૧); દેવોની ઘાટી : ભોળાભાઈ પટેલ(૧૯૯૨), ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ(૧૯૯૩); વિતાનસુદ બીજ : રમેશ પારેખ (૧૯૯૪); અણસાર : વર્ષા અડાલજા(૧૯૯૫); અંધારી ગલીમાં સફેદ ટપકાંઃ હિમાંશી શેલત (૧૯૯૬); કૂવોઃ અશોકપુરી ગોસ્વામી (૧૯૯૭); વાંક-દેખાં વિવેચનોઃ જયંત કોઠારી (૧૯૯૮); ગુજરાતી સાહિત્યઃ પૂર્વાર્ધ, ઉત્તરાર્ધઃ નિરંજન ભગત (૧૯૯૯); ધૂંધ ભરી ખીણઃ વીનેશ અંતાણી (૨૦૦૦); આગન્તુકઃ ધીરુબહેન પટેલ (૨૦૦૧), તત્ત્વમસિઃ ધ્રુવ ભટ્ટ (૨૦૦૨), અખેપાતરઃ બિંદુ ભટ્ટ (૨૦૦૩), સૌંદર્યની નદી નર્મદાઃ અમૃતલાલ વેગડ (૨૦૦૪); અખંડ ઝાલર વાગેઃ સુરેશ દલાલ (૨૦૦૫); રાતનો સૂરજઃરતિલાલ ‘અનિલ’ (૨૦૦૬); ગઝલ-સંહિતાઃ રાજેન્દ્ર શુક્લ (૨૦૦૭); ફટફટિયુંઃ સુમન શાહ (૨૦૦૮); વાત આપણા વિવેચનનીઃ શિરીષ પંચાલ (૨૦૦૯), છાવણીઃ ધીરેન્દ્ર મહેતા (૨૦૧૦); અંચળોઃ મોહન પરમાર (૨૦૧૧); સાક્ષીભાસ્યઃ ચંદ્રકાન્ત ટોપીવાળા (૨૦૧૨); ખારા ઝરણઃ ચિનુ મોદી (૨૦૧૩); છબિઃ ભીતરનીઃ અશ્વિન મહેતા (૨૦૧૪); અંતે આરંભ ભાગ ૧-૨ઃ રસિક શાહ (૨૦૧૫); અનેકનેકઃ કમલ વોરા (૨૦૧૬); ગુજરાતી વ્યાકરણમાં બસો વર્ષઃ ઊર્મિ દેસાઈ (૨૯૧૭); વિભાજનની વ્યથા, શરીફા વીજળીવાળા (૨૦૧૮); મોજમાં રેવું રેઃ રતિલાલ બોરીસાગર (૨૦૧૯). બનારસ ડાયરીઃ હરીશ મીનાશ્રુ (૨૦૨૦). | ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં પુરસ્કાર આપ્યો નથી. એ સિવાયનાં વર્ષોમાં પુરસ્કાર મેળવનાર કૃતિઓ આ પ્રમાણે છે : મહાદેવભાઈની ડાયરી : મહાદેવ દેસાઈ(૧૯૫૫); બૃહદ્ પિંગલ : રામનારાયણ પાઠક (૧૯૫૬); દર્શન અને ચિંતન : પંડિત સુખલાલજી(૧૯૫૮); શર્વિલક : રસિકલાલ છો. પરીખ(૧૯૬૦); કચ્છનું સાંસ્કૃતિક દર્શન : રામસિંહજી રાઠોડ(૧૯૬૧); ઉપાયન : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી(૧૯૬૨); શાંત કોલાહલ : રાજેન્દ્ર શાહ(૧૯૬૩); નૈવેદ્ય : ડૉલરરાય માંકડ(૧૯૬૪); જીવનવ્યવસ્થા : કાકાસાહેબ કાલેલકર(૧૯૬૫); ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિ-પરિવર્તન : પ્રબોધ પંડિત(૧૯૬૭); અવલોકના : ‘સુન્દરમ્’ (૧૯૬૮); કુળકથાઓ : સ્વામી આનંદ(૧૯૬૯); અભિનવનો રસવિચાર : નગીનદાસ પારેખ(૧૯૭૦); નાટ્ય ગઠરિયાં : ચન્દ્રવદન મહેતા(૧૯૭૧); કવિની શ્રદ્ધા : ઉમાશંકર જોશી (૧૯૭૩); તારતમ્ય : અનંતરાય રાવળ(૧૯૭૪); સૉક્રેટિસ : દર્શક(૧૯૭૫); અશ્વત્થ : ઉશનસ્(૧૯૭૬); ઉપરવાસ કથાત્રયી : રઘુવીર ચૌધરી(૧૯૭૭); હયાતી : હરીન્દ્ર દવે (૧૯૭૮); વમળનાં વન : જગદીશ જોશી(૧૯૭૯); અનુનય : જયન્ત પાઠક(૧૯૮૦); રચના અને સંરચના : હરિવલ્લભ ભાયાણી(૧૯૮૧); લીલેરો ઢાળ : પ્રિયકાન્ત મણિયાર (૧૯૮૨); ચિન્તયામિ મનસા : સુરેશ જોષી(૧૯૮૩); વિવેચનની પ્રક્રિયા : રમણલાલ જોશી(૧૯૮૪); સાત પગલાં આકાશમાં : કુન્દનિકા કાપડિયા(૧૯૮૫); ધૂળમાંની પગલીઓ : ચંદ્રકાન્ત શેઠ(૧૯૮૬); જટાયુ : સિતાંશુ યશશ્ચંદ્ર(૧૯૮૭); અસૂર્યલોક : ભગવતીકુમાર શર્મા(૧૯૮૮); આંગળિયાત : જોસેફ મેકવાન(૧૯૮૯); સ્ટેચ્યૂ : અનિલ જોશી (૧૯૯૦); ટોળાં અવાજ ઘોંઘાટ : લાભશંકર ઠાકર(૧૯૯૧); દેવોની ઘાટી : ભોળાભાઈ પટેલ(૧૯૯૨), ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ : નારાયણ દેસાઈ(૧૯૯૩); વિતાનસુદ બીજ : રમેશ પારેખ (૧૯૯૪); અણસાર : વર્ષા અડાલજા(૧૯૯૫); અંધારી ગલીમાં સફેદ ટપકાંઃ હિમાંશી શેલત (૧૯૯૬); કૂવોઃ અશોકપુરી ગોસ્વામી (૧૯૯૭); વાંક-દેખાં વિવેચનોઃ જયંત કોઠારી (૧૯૯૮); ગુજરાતી સાહિત્યઃ પૂર્વાર્ધ, ઉત્તરાર્ધઃ નિરંજન ભગત (૧૯૯૯); ધૂંધ ભરી ખીણઃ વીનેશ અંતાણી (૨૦૦૦); આગન્તુકઃ ધીરુબહેન પટેલ (૨૦૦૧), તત્ત્વમસિઃ ધ્રુવ ભટ્ટ (૨૦૦૨), અખેપાતરઃ બિંદુ ભટ્ટ (૨૦૦૩), સૌંદર્યની નદી નર્મદાઃ અમૃતલાલ વેગડ (૨૦૦૪); અખંડ ઝાલર વાગેઃ સુરેશ દલાલ (૨૦૦૫); રાતનો સૂરજઃરતિલાલ ‘અનિલ’ (૨૦૦૬); ગઝલ-સંહિતાઃ રાજેન્દ્ર શુક્લ (૨૦૦૭); ફટફટિયુંઃ સુમન શાહ (૨૦૦૮); વાત આપણા વિવેચનનીઃ શિરીષ પંચાલ (૨૦૦૯), છાવણીઃ ધીરેન્દ્ર મહેતા (૨૦૧૦); અંચળોઃ મોહન પરમાર (૨૦૧૧); સાક્ષીભાસ્યઃ ચંદ્રકાન્ત ટોપીવાળા (૨૦૧૨); ખારા ઝરણઃ ચિનુ મોદી (૨૦૧૩); છબિઃ ભીતરનીઃ અશ્વિન મહેતા (૨૦૧૪); અંતે આરંભ ભાગ ૧-૨ઃ રસિક શાહ (૨૦૧૫); અનેકનેકઃ કમલ વોરા (૨૦૧૬); ગુજરાતી વ્યાકરણમાં બસો વર્ષઃ ઊર્મિ દેસાઈ (૨૯૧૭); વિભાજનની વ્યથા, શરીફા વીજળીવાળા (૨૦૧૮); મોજમાં રેવું રેઃ રતિલાલ બોરીસાગર (૨૦૧૯). બનારસ ડાયરીઃ હરીશ મીનાશ્રુ (૨૦૨૦). | ||
{{ | {{Right|ચં.ટો., ઈ.કુ.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits