કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪. ભાંગેલું ગામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. ભાંગેલું ગામ|}} <poem> ઉગમણા સૂરજની આથમણી ઝાંય હવે પાણીમાં પ...")
 
No edit summary
Line 12: Line 12:
સૂનાં બજાર, હાટ, શેરી ને ચૉક
સૂનાં બજાર, હાટ, શેરી ને ચૉક
:: ક્યાંય ટોળે વળે ના લોક-જોણું.
:: ક્યાંય ટોળે વળે ના લોક-જોણું.
ઠાલાં કૂવા-તળાવ, ઝાંઝવાંયે તબકે ના
ઠાલાં કૂવા-તળાવ, ઝાંઝવાંયે તબકે ના
વ્હેતો ભેંકાર હવે વોંકળે.
વ્હેતો ભેંકાર હવે વોંકળે.
Line 22: Line 23:
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ
હવે વળગી રહ્યું છે ક્યાંક ભોગળે.
હવે વળગી રહ્યું છે ક્યાંક ભોગળે.
મે ’૭૧
મે ’૭૧
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૦)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૦)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu