પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ભાષણ |પહેલી ગુજરાત...")
 
No edit summary
Line 11: Line 11:
ચિન્તનશીલતા અને જ્ઞાન એ સ્વ. ગોવર્ધનરામભાઈનાં પ્રધાન લક્ષણો છે. નવલરામની જીવનરેખા, સાક્ષરજીવન, દયારામનો અક્ષરદેહ, Classical Poets of Gujarat વગેરેમાં એમની વિવેચનશક્તિનો પણ આપણને પરિચય થાય છે. પરંતુ સ્વ. ગોવર્ધનરામભાઈ પ્રધાનતઃ તો દ્રષ્ટા હતા. અને એમનું દર્શન ઊંડું અને વિશાળ હતું. એમની જ્ઞાનસમૃદ્ધિ પણ એવી જ વિપુલ હતી.

સરસ્વતીચંદ્રના ચાર ભાગોમાં પણ શું નથી? સમાજ, સંસાર, રાજનીતિ, ધર્મ, આચાર, ફિલસૂફી વગેરે આપણા સમગ્ર જીવનને સ્પર્શતાં અનેક તત્ત્વો એમાં છે. કર્તાની સર્વ વ્યાપી દૃષ્ટિમાંથી ભાગ્યે જ કંઈ બહાર રહી જાય છે.
સરસ્વતીચંદ્રના ચાર ભાગોમાં પણ શું નથી? સમાજ, સંસાર, રાજનીતિ, ધર્મ, આચાર, ફિલસૂફી વગેરે આપણા સમગ્ર જીવનને સ્પર્શતાં અનેક તત્ત્વો એમાં છે. કર્તાની સર્વ વ્યાપી દૃષ્ટિમાંથી ભાગ્યે જ કંઈ બહાર રહી જાય છે.
ગુજરાતને આંગણે સાહિત્ય પરિષદ ભરવાના મનોરથો ઊગે છે અને ગુજરાતના સાહિત્યકારો પાટનગરમાં એકત્ર થાય છે. એ સમયે ઈ.સ. ૧૯૦૫ની સાલમાં ગુજરાતને સદ્‌ભાગ્યે સ્વ. ગોવર્ધનરામભાઈ જેવા એક જબ્બર સાહિત્યકાર ગુજરાતમાં હતા અને તેથી આપણી એ પહેલી પરિષદનું પ્રમુખપદ સ્વ. ગોવર્ધનરામભાઈથી અલંકૃત બને છે.
ગુજરાતને આંગણે સાહિત્ય પરિષદ ભરવાના મનોરથો ઊગે છે અને ગુજરાતના સાહિત્યકારો પાટનગરમાં એકત્ર થાય છે. એ સમયે ઈ.સ. ૧૯૦૫ની સાલમાં ગુજરાતને સદ્‌ભાગ્યે સ્વ. ગોવર્ધનરામભાઈ જેવા એક જબ્બર સાહિત્યકાર ગુજરાતમાં હતા અને તેથી આપણી એ પહેલી પરિષદનું પ્રમુખપદ સ્વ. ગોવર્ધનરામભાઈથી અલંકૃત બને છે.<br>
ઉપોદ્‌ઘાત
 
<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}</big>'''</center>
આજનો પ્રસંગ કેટલીક રીતે ગૂંચવડા ભરેલો લાગે છે. તેનું કારણ સાહિત્યની બાબતો જેટલી સાક્ષરોને ઉપયોગી છે, તેટલી સામાન્ય વર્ગને જણાશે કે કેમ તે જોવાનું છે. આ સભાના કાર્યક્રમમાં જોડણી, લિપિ વગેરે શાસ્ત્રીય વિષયો છે, તેમાં સામાન્ય માણસને રસ ન પડે, છતાં આટલા બધા ગૃહસ્થો આનંદ સાથે પધારેલા છે અને પંદર–સોળ ગૃહસ્થો પોતાનાં લખાણ મૂકશે, તે તમે કેટલી ધીરજથી સાંભળશો અને તેમાં તમને રસ પડશે કે નહિ તે વિષે ગંભીર શંકા છે. પ્રથમથી એટલા માટે જણાવું છું કે, જેઓ ઘણો શ્રમ કરી આવ્યા છે તેઓ નિરાશ ન થાય તે માટે તૈયારી રાખવી જોઈએ. જે લેખ આવ્યા છે તે દરેક મહત્ત્વના છે અને તે વિશ્વાસ તથા આશાથી સાંભળશો. સાહિત્ય બહુ જરૂરનું છે; પરંતુ હાલમાં સાહિત્ય લખનારને હિંદમાં કોઈ પૈસો આપનાર નથી અને જેમ લોકો તરફથી તેમ સરકાર તરફથી ટેકો મળતો નથી તેમ સાહિત્ય બહાર પાડનાર પુસ્તકો બહાર પાડે છે, પણ વાંચનાર મળશે કે નહિ તે વિચાર મનમાં ઉત્પન્ન થાય છે, માટે તેવાઓએ ધૈર્યથી કામ લેવાની ફરજ સમજવી એવી વિનતિ છે.

બીજી વાત, પ્રમુખને કામ સોંપેલું છે, તે કામ એક રીતે કશું નથી અને બીજી રીતે જોખમ ભરેલું છે. બીજી સભામાં “ઠરાવો” થાય છે, જે એક પક્ષના હોય છે. આમાં તેવું કંઈ નહિ મળે.
બીજી વાત, પ્રમુખને કામ સોંપેલું છે, તે કામ એક રીતે કશું નથી અને બીજી રીતે જોખમ ભરેલું છે. બીજી સભામાં “ઠરાવો” થાય છે, જે એક પક્ષના હોય છે. આમાં તેવું કંઈ નહિ મળે.
સાધારણ રીતે આપણે વખત વિચારીને એવી યોજના કરી છે કે, જે વિચાર મુકાશે અને જેનાં લખાણ વંચાશે તે સંબંધે ચર્ચા રાખવાની નથી. હાલ તો વકીલની માફક પુરાવો એકઠો કરવો છે. જોડણી, લિપિ વગેરેમાં મતભેદ છે અને એક યુગ જાય અને બીજો આવે તેવી સ્થિતિ છે. હાલ તો સંધ્યાકાળની સમીપે છીએ અને રાત્રિ વીતીને મળસકું થાય ત્યારે સિદ્ધ સ્વરૂપ આખરે પ્રકટ થાય.

કોઈ કહેશે કે જુદા જુદા અભિપ્રાય દર્શાવે તેમાં ફળ શું, પરંતુ તેમાં જ ફળ છે. સૌ ઊભરા કાઢ્યા પછી પાશ્ચાત્ય શાસ્ત્રના નિયમ પ્રમાણે અનેક ચર્ચા થાય પછી જે ઉત્તમ હશે તે જય પામશે. હાલની વસ્તુમાં તમારું કામ સાંભળી રહેવાનું છે અને ધૈર્ય રાખવાનું છે.  

આ સભાનો ઉપક્રમ આપણા મંત્રીએ વિસ્તારથી દર્શાવેલો છે. તે ઉપક્રમનો નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાનો છે અને તે પછી તેનો ઉપસંહાર યથાશક્તિ, યથામતિ મારે શિર છે; તો આ આરંભસ્થાને તે વિષયોથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુંજારવથી પ્રસન્ન થઈ, તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયોનું અનુસ્તવન કરવામાં, તેમના પ્રતિ મારો ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારો ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયો ચર્ચાવાના છે, તેના સિવાય કાંઈ અન્ય વિષયોમાં ચંચૂપાત કરવાની રજા માગું છું.
આ સભાનો ઉપક્રમ આપણા મંત્રીએ વિસ્તારથી દર્શાવેલો છે. તે ઉપક્રમનો નિર્વાહ સભ્યજનોએ કરી બતાવવાનો છે અને તે પછી તેનો ઉપસંહાર યથાશક્તિ, યથામતિ મારે શિર છે; તો આ આરંભસ્થાને તે વિષયોથી તટસ્થ રહેવામાં અને અન્ય વક્તાઓના મધુર ગુંજારવથી પ્રસન્ન થઈ, તે પછી તેમનું અનુકરણ કે તેમના વિષયોનું અનુસ્તવન કરવામાં, તેમના પ્રતિ મારો ધર્મ વધારે સચવાશે એમ ધારી આ સ્થાને મને તમારા પ્રમુખસ્થાને પ્રતિષ્ઠા આપવા માટે તમારો ઉપકાર માનું છું, અને હવે પછી જે વિષયો ચર્ચાવાના છે, તેના સિવાય કાંઈ અન્ય વિષયોમાં ચંચૂપાત કરવાની રજા માગું છું.<br>
આ યુગના તાલબન્ધ
 
બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસે આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારેપાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહિ હોય. તો બોલ્યા વિના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. જો ગાનમાં કુશળ ન હોનાર આવો લય પામશે, તો ગાનમાં પ્રવીણ સત્ત્વો પ્રકટપણે એવા ગાન ભેગું ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law–તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે. જે સરસ્વતીદેવીને આપણા ઋષિમુનિઓએ વીણાધારિણી ગણેલી છે, તે દેવીના ભક્તો આવા નિયમ પાળે, તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવળ શુષ્કવાદ જેવી નથી.
<center>'''આ યુગના તાલબન્ધ'''</center>
તાલભંગમાં તાલબન્ધ
બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસે આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે, તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારેપાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહિ હોય. તો બોલ્યા વિના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. જો ગાનમાં કુશળ ન હોનાર આવો લય પામશે, તો ગાનમાં પ્રવીણ સત્ત્વો પ્રકટપણે એવા ગાન ભેગું ગાન કરવા મંડી જશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિમાત્રનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law–તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી થઈ છે. જે સરસ્વતીદેવીને આપણા ઋષિમુનિઓએ વીણાધારિણી ગણેલી છે, તે દેવીના ભક્તો આવા નિયમ પાળે, તો તે દેવીની પૂજા ફલદાયિની થશે એવી આશા કેવળ શુષ્કવાદ જેવી નથી.<br>
આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દોનો ઉચ્ચાર કરું છું, ત્યાં એક શંકા મારા હૃદયમાં ઊભી થાય છે. આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કૉંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે, તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓનાં ચરણો ઉપર કોઈ ગૃપ્ત રીતે તો કોઈ પ્રકટ રીતે, લાકડીઓ મારી તેમને લૂલા-લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશિયલ કૉન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશો, તે સર્વમાં પણ એક પાસથી તાલબન્ધ તો બીજી પાસથી આવો જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબન્ધના પક્ષનાં કોઈક હૃદયો નિરાશ થાય છે તો કોઈક હૃદયોમાં શૌર્ય ચડતું દેખું છું. કોઈક પગ ભાંગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણાને ઓછો કરે છે, તો કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઊભા થાય છે; કોઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીઓના પ્રહારને બળે ભાંગી પડવાને સાટે કેટલાકનાં ચરણો વધારે વધારે ઊંચાં ઊછળી ઊછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું. ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું ને તાલબન્ધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્ત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્ત્વને બળે જેમ દાંડિયા રમનારા એકબીજાના હાથના દાંડિયાને પોતાના હાથના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં, હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને ઓછાનાં ચિહ્‌ન–plus અને minus–વાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મૂકી તેનો ઉપયોગ કરે છે, તેમ સંસારના ગણિતનો પરમશાસ્ત્રી પણ આ તાલબન્ધ અને તાલભંગને આવા જ કૌંસમાં મૂકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્ય શાસ્ત્રીઓ Evolution કહે છે.
 
ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ધર્મ
<center>'''તાલભંગમાં તાલબન્ધ'''</center>
ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ આ સભાનો ઉદ્દેશ છે. ઉદ્દેશના વિષયમાં તાલભંગ થવાનો સંભવ દેખાતો નથી, કારણ, આ સભાના સભ્યજનો સાક્ષર હોવાથી આ વિષયના નિર્વાહમાં તાલબન્ધ કરે એવું ન અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશો તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે, જેઓ ગમે તો ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તો સાહિત્યમાત્રને વેદિયાં ઢોરને માટે ગામ આંગણે કાઢેલી ગોચર જમીન જેવી ગણશે, કોઈ વળી એવું ગોચર કાઢી નાખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે અને ગમે તો કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્યો એટલે સુધી કહેશે કે, આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિનો વ્યય કરીએ તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીએ તો દેશનું કલ્યાણ થાય. આ સર્વ ચર્ચાઓ, સભા બહાર ઊઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય, ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતિકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે, આવતા વર્ષની સભાને પ્રસંગે આવો ભય જણાય તો તેને માટે સભ્યજનો સજ્જ રહે. આ સભાના તાલબન્ધને વિસ્તાર આપવાના ઉદ્દેશનો ફલોદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે; માટે બહારનાં વિઘ્નો કરતાં આપણાં અંદરઅંદરનાં વિઘ્નો ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર, તેમ જ આપણા ઉદ્દેશના ફલોદયનાં સાધનો ઉપર હું બે શબ્દ કહેવા ઇચ્છું છું.
આ “આશા શુષ્કવાદ જેવી નથી” એ શબ્દોનો ઉચ્ચાર કરું છું, ત્યાં એક શંકા મારા હૃદયમાં ઊભી થાય છે. આવા તાલબન્ધ એક પાસથી દૃષ્ટિગોચર થાય છે, તો બીજી પાસથી તાલભંગનાં કઠોર ચિત્ર પણ દૃષ્ટિગોચર થયા વિના રહેતાં નથી. કૉંગ્રેસમાં ઐક્યની ગર્જનાઓ જે કાળે થાય છે, તે જ કાળે તેમાં નૃત્ય કરનારાઓનાં ચરણો ઉપર કોઈ ગૃપ્ત રીતે તો કોઈ પ્રકટ રીતે, લાકડીઓ મારી તેમને લૂલા-લંગડા કરી દેવાના પ્રયત્ન કરનારાઓનાં ચિત્ર પણ જોઉં છું. સોશિયલ કૉન્ફરન્સને પણ એવા જ ઘાત થાય છે અને તમે જે કોઈ સામાજિક કામ કરશો, તે સર્વમાં પણ એક પાસથી તાલબન્ધ તો બીજી પાસથી આવો જ તાલભંગ પણ જોશો. આવે પ્રસંગે તાલબન્ધના પક્ષનાં કોઈક હૃદયો નિરાશ થાય છે તો કોઈક હૃદયોમાં શૌર્ય ચડતું દેખું છું. કોઈક પગ ભાંગી જઈ નૃત્ય કરનારમાંથી એક જણાને ઓછો કરે છે, તો કોઈ સ્થાને એ એકને સ્થાને બીજા બે નૃત્ય કરનાર ઊભા થાય છે; કોઈક સ્થાને પૃથ્વી પરથી પડતી લાકડીઓના પ્રહારને બળે ભાંગી પડવાને સાટે કેટલાકનાં ચરણો વધારે વધારે ઊંચાં ઊછળી ઊછળી વધારે વધારે નૃત્ય કરે છે. આ સર્વ જોઈ હું નિરાશ થતો અટકું છું. ધીમે ધીમે તાલભંગમાં પણ તાલબન્ધની જ સાંકળો દેખું છું ને તાલબન્ધ અને તાલભંગ ઉભયને પ્રેરનાર એક પરમતત્ત્વને જોઈ તેનામાં શ્રદ્ધા પામું છું. એ પરમતત્ત્વને બળે જેમ દાંડિયા રમનારા એકબીજાના હાથના દાંડિયાને પોતાના હાથના દાંડિયા વડે ઝાપટે છે, તે જ રીતે તાલભંગવાળાના પ્રહારથી ઝપટાતા તાલબન્ધમાં અને તાલબન્ધને પ્રેરતા તાલભંગમાં, હું કોઈ મહત્તર તાલબન્ધ દેખું છું. ગણિતશાસ્ત્રીઓ વત્તા અને ઓછાનાં ચિહ્‌ન–plus અને minus–વાળી સંખ્યાઓ એકઠી કરી એક કૌંસમાં મૂકી તેનો ઉપયોગ કરે છે, તેમ સંસારના ગણિતનો પરમશાસ્ત્રી પણ આ તાલબન્ધ અને તાલભંગને આવા જ કૌંસમાં મૂકી કોઈ પરમ સાધ્યને સાધે છે, તેને પાશ્ચાત્ય શાસ્ત્રીઓ Evolution કહે છે.<br>
કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ
 
સમુદ્રમંથન જેવા વિષયોની ચર્ચા
<center>'''ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો ધર્મ'''</center>
ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું, એ આ સભાનો ઉદ્દેશ છે. ઉદ્દેશના વિષયમાં તાલભંગ થવાનો સંભવ દેખાતો નથી, કારણ, આ સભાના સભ્યજનો સાક્ષર હોવાથી આ વિષયના નિર્વાહમાં તાલબન્ધ કરે એવું ન અનુમાન છે. બાકી સભાથી બહાર નીકળશો તેની સાથે જ એવાં મનુષ્યો મળશે કે, જેઓ ગમે તો ગુજરાતી સાહિત્યને દેશકાલના ઉદય માટે નિરર્થક ગણશે, ગમે તો સાહિત્યમાત્રને વેદિયાં ઢોરને માટે ગામ આંગણે કાઢેલી ગોચર જમીન જેવી ગણશે, કોઈ વળી એવું ગોચર કાઢી નાખી ખેડાણ જમીનમાં ભેળવી દેવું યોગ્ય ગણશે અને ગમે તો કોઈ વ્યવહારકુશળ અને દેશાભિમાની મનુષ્યો એટલે સુધી કહેશે કે, આવી સભાઓમાં આપણે કાળક્ષેપ અને શક્તિનો વ્યય કરીએ તેના કરતાં કાંઈ વધારે લોકોપયોગી કામમાં ચિત્ત ઘાલીએ તો દેશનું કલ્યાણ થાય. આ સર્વ ચર્ચાઓ, સભા બહાર ઊઠે અને આપણી સભામાં તેથી ભય પ્રાપ્ત થાય, ત્યાં સુધી સાક્ષરસભામાં આ અક્ષરવિરોધનો પ્રતિકાર કરવાનું કારણ નથી. હું આ વાત ઉપર આજથી ધ્યાન એટલા માટે ખેંચું છું કે, આવતા વર્ષની સભાને પ્રસંગે આવો ભય જણાય તો તેને માટે સભ્યજનો સજ્જ રહે. આ સભાના તાલબન્ધને વિસ્તાર આપવાના ઉદ્દેશનો ફલોદય આપણે જે સાધનો વાપરીશું તેના ઉપર વધારે આધાર રાખશે; માટે બહારનાં વિઘ્નો કરતાં આપણાં અંદરઅંદરનાં વિઘ્નો ઉપર અને તેને દૂર કરવાનાં સાધનો ઉપર, તેમ જ આપણા ઉદ્દેશના ફલોદયનાં સાધનો ઉપર હું બે શબ્દ કહેવા ઇચ્છું છું.<br>
 
<center>'''કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી તેમાં મતભેદ'''</center>
<center>'''સમુદ્રમંથન જેવા વિષયોની ચર્ચા'''</center>
આપણા અંતિર્વિઘ્નોથી પ્રાપ્ત થતો તાલભંગનો ભય તો સમીપ જ છે. ગુજરાતી લેખનપદ્ધતિનો વિષય આપણા ઐક્ય અથવા તાલબન્ધના સંબંધમાં प्रथम ग्रासे मक्षिका જેવો થઈ પડે એમ છે. કઈ પદ્ધતિની કવિતા શિષ્ટ ગણવી એ વિષયમાં મતભેદ તો એટલો થઈ ગયો છે કે तत्र युद्धं कचाकचि – એ યુદ્ધમાં પડનારા તો એકબીજાથી રીસાઈને જ બેસે છે. ધર્મવિષય, રસવિષય, સંસારસુધારાનો વિષય, રાજકીય વિષય, ઇત્યાદિ સર્વ વિષયોની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મંથન પામે છે અને દેવદાનવો જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ છેલ્લા વિષયો એક રીતે સાહિત્યના વિષયો છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષયક સાહિત્ય, ઇત્યાદિ નામો જોઈએ તો વિષયમાત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી, તેના સિવાયના સાહિત્યને જ સાહિત્ય કહીએ તો ઉક્ત વિષયો સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં, આવા બાહ્ય વિષયોની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે ‘સાપેક્ષ સાહિત્ય’ કહીશું. અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને ‘નિરક્ષેપ સાહિત્ય’ કહીશું. આ સભાનાં કાર્યની યાદી જોતાં ‘શાસ્ત્રસાહિત્ય’ અને ‘કાવ્યાદિક કેવળ સાહિત્ય’ એવા ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે.

આ ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતો નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને, અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરું છું. આટલો મારો આશય ધ્યાનમાં રાખશે તેને મારી સાથે તાલભંગની વાસના નહિ થાય.
આ ચાર શબ્દોની પરિભાષા શુદ્ધ જ છે એમ હું કહેતો નથી. માત્ર મને આ પ્રસંગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમજાય એવા શબ્દો છે એમ ગણીને, અનુકૂળતાનો વિચાર કરી એ શબ્દો હું વાપરું છું. આટલો મારો આશય ધ્યાનમાં રાખશે તેને મારી સાથે તાલભંગની વાસના નહિ થાય.<br>
સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે
 
તાલભંગનાં દૃષ્ટાંત
<center>'''સાપેક્ષ સાહિત્ય અને કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે તાલભંગનાં દૃષ્ટાંત'''</center>
હવે આ સભાના યોજેલા વિષયોમાંથી સાપેક્ષ સાહિત્ય દૂર રાખલું છે; એટલે તેના અંતર્વિઘ્નનો એક પ્રદેશ દૂર રહેલો છે. પરંતુ કેવળ નિરપેક્ષ સાહિત્યને અંગે પણ આવાં વિઘ્નો – આવાં તાલભંગનાં દૃષ્ટાંત હવણાં જ દર્શાવ્યાં છે. હું “હવણાં” લખું છું, કોઈ “અહુણાં” લખશે, કોઈ “હમણાં” લખશે અને કોઈ “અધુના” લખશે. આ મહાન તાલભંગ થાય છે, અને આ એક શબ્દ લખવામાં કયા કયા અક્ષર ભેગા કરવા તેને માટે સાક્ષરો પુષ્કળ અક્ષર-યુદ્ધ કરે છે, “મગજમારી” થાય છે, ક્લેશ તેમજ કલહ પણ જાગે છે. આ સર્વ તાલભંગ વચ્ચે હું પોતે એવો તાલબન્ધ રાખું છું કે, એ સર્વ જુદી જુદી લેખનપદ્ધતિઓ સાથે સમભાવ રાખું છું. તેમના લેખકોના ઉદ્દેશોનું ગ્રહણ પ્રીતિથી કરું છું અને એ સર્વ પદ્ધતિઓ ઉપર દ્વેષ કે તિરસ્કારની દૃષ્ટિ કરવામાંથી મુક્ત રહી, મને અનુકૂળ પડતી પદ્ધતિનો પક્ષપાત કરી તેને વળગી રહું છું. આવી રીતે મારી લેખનપદ્ધતિ અન્ય પદ્ધતિઓ સાથે તાલબંધ રાખતી નથી, ત્યારે મારું હૃદય તે સહુની સાથે તાલબંધ રાખે છે. કેટલાક ચોપટ અને શેતરંજ રમનારાઓ રમતાં રમતાં જાતે લડી પડે છે, ત્યારે કેટલાક રમનારાઓ બાજી પરનાં દાંતનાં અને લાકડાંનાં રમકડાંને રમાડતાં, એ રમકડાંના જયપરાજયથી પોતાના હૃદયને જયપરાજયની વૃત્તિઓથી પરાભવ પમાડતા નથી. ડાહ્યા વકીલો અસીલોને માટે યુદ્ધ કરવામાં આગ્રહ રાખે છે અને તે કાળે જ એકબીજાના સ્નેહભાવને હીન કરતા નથી. એક પાસથી તેઓ અસીલને માટે લડે અને બીજી પાસથી તેમનાં હૃદય હસી હસી અન્યોન્યની પ્રીતિ કરે, એવો એ ધંધાનો અનુભવ છે. તમે પરસ્પર સાથે પૂરા આગ્રહથી ચર્ચા ચલાવો તેની સાથે જ એ ચર્ચા કરતાં પ્રીતિ અને બન્ધુતાની ચન્દન-અર્ચાથી ચર્ચાવ, અને તમારાં હૃદય વધારે સંધાય, એ કળા તમે પામશો, તો આ સભામાં હૃદયના તાલભંગનો સ્પર્શ નહિ થાય. ઉત્તરરામચરિત નાટકમાં લવ અને ચન્દ્રકેતુ શસ્ત્રયુદ્ધ કરતાં કરતાં હૃદય-પ્રીતિ પામી ગયા; એ આર્યોની પદ્ધતિનું અનુકરણ આપણી સભાના સભ્યજન ધારશે તો કરી શકશે.

એવી પ્રીતિથી થોડો ભાગ – ગુજરાતી સાહિત્યવૃક્ષના પાંચ પર્વ (પેરાઈઓ) – મૂકવા માગું છું.
એવી પ્રીતિથી થોડો ભાગ – ગુજરાતી સાહિત્યવૃક્ષના પાંચ પર્વ (પેરાઈઓ) – મૂકવા માગું છું.
ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?
<br>
બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોનું સાહિત્ય
 
રાજકીય ઇતિહાસ અને અસર
<center>'''ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું?'''</center>
ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે; ને નરસિંહ મહેતાની પેરાઈ નાખી વધેલું છે તે મૂકવા માગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલના વિદ્વાનપુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનાં થડ–મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું, તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મહેતા અને મીરાંબાઈને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવો અગ્નિ પ્રગટે, તેમ તેમને થયું હતું; જે તેમના ઇતિહાસથી જાણીતું છે.
<center>'''બ્રાહ્મણ તથા જૈન વિદ્વાનોનું સાહિત્ય રાજકીય ઇતિહાસ અને અસર'''</center>
પર્વ પહેલું: મૂળ અને થડ
ગુજરાતી સાહિત્ય, શેલડીને જેમ પેરાઈ હોય તેમ પેરાઈ નાંખીને વધેલું છે; ને નરસિંહ મહેતાની પેરાઈ નાખી વધેલું છે તે મૂકવા માગું છું. ૧૮૫૦ પછી અર્વાચીન કવિઓને બાદ કરવામાં આવ્યા છે, કારણ હાલના વિદ્વાનપુરુષોને તે પ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષાનાં થડ–મૂળ ક્યારે બંધાયાં, નરસિંહ મહેતા પહેલાં કેવું સાહિત્ય હતું, તે બતાવવાની જરૂર છે. હાલ જ્યારે કોઈ કવિતા લખવા બેસે છે ત્યારે મનમાં કાંઈ વિચાર ઉત્પન્ન થાય તે ઉપરથી લખે છે; પરંતુ નરસિંહ મહેતા અને મીરાંબાઈને તેમ થયું નહોતું. જેમ જ્વાળામાંથી કડાકા થઈ નવો અગ્નિ પ્રગટે, તેમ તેમને થયું હતું; જે તેમના ઇતિહાસથી જાણીતું છે.<br>
 
<center>'''પર્વ પહેલું: મૂળ અને થડ'''</center>
૧. ગુજરાતમાં ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાં કેવું સાહિત્ય હતું, કઈ ભાષામાં હતું, રાજકીય સ્થિતિ કેવી હતી તે વિષે જાણવાની જરૂર છે. તેના ગુણથી ગુજરાતી સાહિત્યનાં મૂળ–થડની જનની–ભૂમિની ઓથે Heredityથી શું ઊતર્યું, તે વિષે જાણવાની જરૂર છે.

(અ) રજપૂત રાજાઓનો કાળ: ઈ.સ. ૭૪૬–૧૨૯૮. વનરાજથી કર્ણદેવ વાઘેલોઃ અણહિલવાડ પાટણમાં સંસ્કૃત સાહિત્યનો યુગ તે ગુજરાતી સાહિત્યના આદિ યુગનો પૂર્વજ હતો.
(અ) રજપૂત રાજાઓનો કાળ: ઈ.સ. ૭૪૬–૧૨૯૮. વનરાજથી કર્ણદેવ વાઘેલોઃ અણહિલવાડ પાટણમાં સંસ્કૃત સાહિત્યનો યુગ તે ગુજરાતી સાહિત્યના આદિ યુગનો પૂર્વજ હતો.
Line 52: Line 59:
આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું.
આ વખતમાં તામિલ વ્યાકરણ લખાયું.
ઈ.સ. ૧૨૯૨ સંસ્કૃત ગ્રન્થો ઉપર વાર્તિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-મંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષેણસૂરિ હતા.
ઈ.સ. ૧૨૯૨ સંસ્કૃત ગ્રન્થો ઉપર વાર્તિક લખનાર જિનપ્રભસૂરિ અને હેમચંદ્રની સ્યાદ્વાદ-મંજરી ઉપર ટીકા લખનાર મલ્લિષેણસૂરિ હતા.
ઈ.સ. ૧૨૯૩ કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતો.
ઈ.સ. ૧૨૯૩ કાવ્યપ્રકાશ ઉપર જયન્તી ટીકા લખનાર જયન્ત ગુજરાતના સારંગદેવના રાજ્યમાં હતો.<br>
ઉપસંહાર
 
સુરત સહિત આખા ગુજરાત કાઠિયાવાડમાં રજપૂત રાજાઓનો અમલ હતો અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્વાનોમાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત બહાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિંદી ભાષાનો અને તામિલ સાહિત્યનો ઉત્તર દક્ષિણમાં જન્મ થયો હતો. રજપૂત રાજાઓ વિષે ભાટચારણોના રાસા વગેરે – રાસ-માલા–ગુજરાતી ભાષાની બહેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં લખાયાં. કંઈક મારવાડી, કંઈક વ્રજ અને કંઈક બીજી ભાષામાંથી મિશ્રણ–તે રાજકવિઓની ભાષા હતી અને બ્રાહ્મણ–જૈન વિદ્વાનોની સાહિત્યભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વમાં મિશ્રણરૂપે બોલાતી હોવી જોઈએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ તે વખતે ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા થોડા ફેરફાર સાથે બોલાય છે. (જેમ કે, દૌહિત્રને સ્થાને દોત્રો, પૌત્રને સ્થાને પોત્રો વગેરે) પણ તેમાં સાહિત્ય નથી.
<center>'''ઉપસંહાર'''</center>
મુસલમાન-યુગમાં ગુર્જર સાહિત્ય
સુરત સહિત આખા ગુજરાત કાઠિયાવાડમાં રજપૂત રાજાઓનો અમલ હતો અને સાહિત્ય સંસ્કૃત હતું. જૈન વિદ્વાનોમાં પણ ઘણુંખરું સંસ્કૃત સાહિત્ય હતું. ગુજરાત બહાર પણ એ જ સાહિત્ય હતું, પણ હિંદી ભાષાનો અને તામિલ સાહિત્યનો ઉત્તર દક્ષિણમાં જન્મ થયો હતો. રજપૂત રાજાઓ વિષે ભાટચારણોના રાસા વગેરે – રાસ-માલા–ગુજરાતી ભાષાની બહેનપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં લખાયાં. કંઈક મારવાડી, કંઈક વ્રજ અને કંઈક બીજી ભાષામાંથી મિશ્રણ–તે રાજકવિઓની ભાષા હતી અને બ્રાહ્મણ–જૈન વિદ્વાનોની સાહિત્યભાષા સંસ્કૃત હતી. જન્મ પામતી ગુજરાતી એ સર્વમાં મિશ્રણરૂપે બોલાતી હોવી જોઈએ. સાંપ્રત કચ્છી ભાષા જેવી કદાચ તે વખતે ગુજરાતી ભાષા હશે. કચ્છી ભાષામાં સંસ્કૃત શબ્દો ઘણા થોડા ફેરફાર સાથે બોલાય છે. (જેમ કે, દૌહિત્રને સ્થાને દોત્રો, પૌત્રને સ્થાને પોત્રો વગેરે) પણ તેમાં સાહિત્ય નથી.<br>
 
<center>'''મુસલમાન-યુગમાં ગુર્જર સાહિત્ય'''</center>
(આ) ૧૨૯૮–૧૪૨૦
(આ) ૧૨૯૮–૧૪૨૦
(અણહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન સૂબાઓ વગેરેની હાડમારીમાં પડ્યું; ત્યાંથી તે ૧૪૧૭માં અમદાવાદ બંધાતાં સુધી.)
(અણહિલવાડ પાટણ અલાઉદ્દીન તરફથી સર થયા પછી મુસલમાન સૂબાઓ વગેરેની હાડમારીમાં પડ્યું; ત્યાંથી તે ૧૪૧૭માં અમદાવાદ બંધાતાં સુધી.)
Line 79: Line 88:
૧૪૧૩ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ  
૧૪૧૩ – ગુજરાત અને માળવા વચ્ચે વિગ્રહ  
૧૪૧૭ – પહેલા અહમદશાહે ૧૪૦૦માં બંધાવવા માંડેલું અમદાવાદનું કિલ્લાકામ સંપૂર્ણ થયું.
૧૪૧૭ – પહેલા અહમદશાહે ૧૪૦૦માં બંધાવવા માંડેલું અમદાવાદનું કિલ્લાકામ સંપૂર્ણ થયું.
૧૪૨૦ – અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રવર્તાવી.
૧૪૨૦ – અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રવર્તાવી.<br>
ધાર્મિક સાહિત્ય
 
<center>'''ધાર્મિક સાહિત્ય'''</center>
૧૩૨૦ – મેરુતુંગ (જૈન)
૧૩૨૦ – મેરુતુંગ (જૈન)
૧૩૨૨ – સાતમા મધ્વગુરુ વિદ્યાતીર્થનું મૃત્યુ.
૧૩૨૨ – સાતમા મધ્વગુરુ વિદ્યાતીર્થનું મૃત્યુ.

Navigation menu