9,289
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉન્મત્ત પ્રેમ અને ઘેરા વિષાદની બેવડી ભાત| વિનોદ જોશી}} <poem>...") |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/33 to આત્માની માતૃભાષા/33) |
||
| (4 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|ઉન્મત્ત પ્રેમ અને ઘેરા વિષાદની બેવડી ભાત| વિનોદ જોશી}} | {{Heading|ઉન્મત્ત પ્રેમ અને ઘેરા વિષાદની બેવડી ભાત| વિનોદ જોશી}} | ||
<center>'''ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય….'''</center> | |||
<poem> | <poem> | ||
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો | {{space}}ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો | ||
વ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો | વ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો | ||
ગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો | ગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હો | ||
| Line 16: | Line 17: | ||
આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો | આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો | ||
વ્હાલા મોરા બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો | વ્હાલા મોરા બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો | ||
{{Right|અમદાવાદ, ૧૯૩૮}} | {{Right|અમદાવાદ, ૧૯૩૮}}<br> | ||
</poem> | </poem> | ||
| Line 40: | Line 41: | ||
મનુષ્યના હૃદયતલમાં અને તે જ રીતે તેના ભાવ-ભાષા ઇત્યાદિમાં પ્રેમના તીવ્ર અનુભવનો જે સચ્ચાઈભર્યો રણકો રહેલો હોય છે તે અહીં સંભળાય છે; દેખાય પણ છે. | મનુષ્યના હૃદયતલમાં અને તે જ રીતે તેના ભાવ-ભાષા ઇત્યાદિમાં પ્રેમના તીવ્ર અનુભવનો જે સચ્ચાઈભર્યો રણકો રહેલો હોય છે તે અહીં સંભળાય છે; દેખાય પણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 32 | |||
|next = 34 | |||
}} | |||