18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘પંખીલોક’: ગુજરાતી સમગ્ર કવિતાનું એક ચિરંજીવ શૃંગ|ચંદ્રક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. | કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. | ||
પો ફાટતાં પહેલાં અધઊંઘમાં સ્વરો ચમકે તન્દ્રાતમિદ્રા વીંધી, | પો ફાટતાં પહેલાં અધઊંઘમાં સ્વરો ચમકે તન્દ્રાતમિદ્રા વીંધી, | ||
ઘેઘૂર વૃક્ષઘટા આખી પ્રકાશનાં છાંટણાંથી ચૂએ જાણે, | ઘેઘૂર વૃક્ષઘટા આખી પ્રકાશનાં છાંટણાંથી ચૂએ જાણે, | ||
Line 12: | Line 13: | ||
પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય. | પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય. | ||
નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, — પંખીએ ગાયેલું? પંખીએ | નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, — પંખીએ ગાયેલું? પંખીએ | ||
પાયેલું? — | |||
’…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્ સિચ્…!’ કાનને પરિતર્પતી | ’…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્ સિચ્…!’ કાનને પરિતર્પતી | ||
:::::::::: દ્યુતિસેર ક્રિયાની, શબ્દની. | |||
આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે | આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે | ||
રૂડા ગ્રંથ રચવા. | |||
કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો? | કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો? | ||
કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા? | કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા? | ||
શબ્દો જો બોલી શકતા હોત તો કવિને | શબ્દો જો બોલી શકતા હોત તો કવિને | ||
જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું? | જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું? | ||
Line 25: | Line 29: | ||
જગત જોતાં જ શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદા, | જગત જોતાં જ શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદા, | ||
રચયિતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ; | રચયિતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ; | ||
અમે શબ્દો-અવાજો, | અમે શબ્દો-અવાજો, | ||
અમે મૌનમાં ઝંપલાવીએ; | અમે મૌનમાં ઝંપલાવીએ; | ||
શમે અમારી અર્થબડબડ | શમે અમારી અર્થબડબડ | ||
રસોન્માદ છોળમાં. | રસોન્માદ છોળમાં. | ||
શબ્દનો દ્યુતિમંત ચહેરો કવિ ભૂંસે, ક્યારેક તો | શબ્દનો દ્યુતિમંત ચહેરો કવિ ભૂંસે, ક્યારેક તો | ||
મહોરોય પહેરાવી દે | મહોરોય પહેરાવી દે | ||
પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા. | પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા. | ||
દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો, | દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો, | ||
કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી | કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી | ||
ઉષામૂર્તિ. | |||
ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ. | ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ. | ||
આંખ જો કાન હોય તો તેજને-રંગને એ સાંભળી શકે. | આંખ જો કાન હોય તો તેજને-રંગને એ સાંભળી શકે. | ||
ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની | ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની | ||
મિશ્ર છોળ, | |||
નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લૉક્સ, શુકનનાં કાર્નેશન, સૂરજમુખી, | નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લૉક્સ, શુકનનાં કાર્નેશન, સૂરજમુખી, | ||
ખુદ સૂર્ય, | |||
એ સૌ કયા સપ્તકના કયા સૂર? | એ સૌ કયા સપ્તકના કયા સૂર? | ||
પ્રકાશના ઉત્સ સમી ઊછળે ઊડે ગીતમાં કોકિલ-કલા, | પ્રકાશના ઉત્સ સમી ઊછળે ઊડે ગીતમાં કોકિલ-કલા, | ||
કાક-કુલ સ્વરોની સંજવારી ફેરવી લે અવકાશ પર, | કાક-કુલ સ્વરોની સંજવારી ફેરવી લે અવકાશ પર, | ||
Line 47: | Line 60: | ||
ગુજબુજનો, રહી રહી અર્ધુંપર્ધુંક ગાયાં કરે | ગુજબુજનો, રહી રહી અર્ધુંપર્ધુંક ગાયાં કરે | ||
બુલબુલ ‘શ્રીપ્ રભુ!’ ‘શ્રીપ્… શ્રીપ્રભુ!'—નાનકડી કાયાના કયાયે | બુલબુલ ‘શ્રીપ્ રભુ!’ ‘શ્રીપ્… શ્રીપ્રભુ!'—નાનકડી કાયાના કયાયે | ||
ઊંડાણમાંથી, | |||
ક્યારેક તો સભાનતાથી જાણે, — આખું વિશ્વ એના ગીતના આધારે | ક્યારેક તો સભાનતાથી જાણે, — આખું વિશ્વ એના ગીતના આધારે | ||
સંતુલિત અધ્ધરશ્વાસે-અધશ્વાસે ઊભું ન હો! | સંતુલિત અધ્ધરશ્વાસે-અધશ્વાસે ઊભું ન હો! | ||
વિહંગોની હારની હારો સૂર્ય-ઉપસ્થાને ઊડ્યે જાય. ઊભેલાં | વિહંગોની હારની હારો સૂર્ય-ઉપસ્થાને ઊડ્યે જાય. ઊભેલાં | ||
અચલ ઝાડવાંના એ ઊડતા ચપલ ઇશારા. | અચલ ઝાડવાંના એ ઊડતા ચપલ ઇશારા. | ||
Line 55: | Line 70: | ||
ઉછાળ્યાં કરે ઉડાડ્યાં કરે કપોત કાબર લેલાં દૈયડનાં ટોળેટોળાં. | ઉછાળ્યાં કરે ઉડાડ્યાં કરે કપોત કાબર લેલાં દૈયડનાં ટોળેટોળાં. | ||
સારી રાત પૃથ્વીઊંડાં તરુમૂળ એક-કાન થઈ સુણી રહ્યાં— | સારી રાત પૃથ્વીઊંડાં તરુમૂળ એક-કાન થઈ સુણી રહ્યાં— | ||
::::::::::::પી રહ્યાં-'તાં | |||
માળામાં વિશ્રંભે નીંદરતાં પંખીની ઊપડતી—પડતી | માળામાં વિશ્રંભે નીંદરતાં પંખીની ઊપડતી—પડતી | ||
લઘુક છાતીની ધડક, ક્યારેક વચ્ચે વચ્ચે — સોણામાં જાણે — | લઘુક છાતીની ધડક, ક્યારેક વચ્ચે વચ્ચે — સોણામાં જાણે — | ||
::::::: ચઢી આવતી ગભરુ હાંફ. | |||
પંખીપશુમાનવીની બિડાયેલી આંખોની ચોકી | પંખીપશુમાનવીની બિડાયેલી આંખોની ચોકી | ||
આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યા કરે જાગ્રત, નિતાન્ત નિ:શબ્દ. | આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યા કરે જાગ્રત, નિતાન્ત નિ:શબ્દ. | ||
— ક્યારેક બ્રહ્માંડનો શ્વાસોચ્છ્વાસ તમે સાંભળી શકો. — | — ક્યારેક બ્રહ્માંડનો શ્વાસોચ્છ્વાસ તમે સાંભળી શકો. — | ||
પ્રભાતમાં પર્ણેપર્ણ લચી રહે કલરવે, પૃથ્વીનાં મીંચેલાં જડ પડળોનો | પ્રભાતમાં પર્ણેપર્ણ લચી રહે કલરવે, પૃથ્વીનાં મીંચેલાં જડ પડળોનો | ||
સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો | સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો | ||
Line 67: | Line 83: | ||
પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે | પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે | ||
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય. | પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય. | ||
મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ કરે. | મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ કરે. | ||
વાચનખાનાની બારીની બહાર નાનકડા | વાચનખાનાની બારીની બહાર નાનકડા | ||
એકાન્ત બાગમાં નળના ખાબોચિયામાં | એકાન્ત બાગમાં નળના ખાબોચિયામાં | ||
Line 79: | Line 97: | ||
(‘જરીક થોભો!’ — ‘લગરીક ખમો તો!’) સમય! સમય | (‘જરીક થોભો!’ — ‘લગરીક ખમો તો!’) સમય! સમય | ||
શું રાહ જોવા માટે છે કે? | શું રાહ જોવા માટે છે કે? | ||
::::: ઘર પાછળના ડુંગરના | |||
પૂછ્યું'તું પેલા ડાહ્યાડમરા થઈને બેઠેલા કો | પૂછ્યું'તું પેલા ડાહ્યાડમરા થઈને બેઠેલા કો | ||
બધુંય સમજું છું એવી મુદ્રાથી ટગરટગર જોઈ રહેલા, | બધુંય સમજું છું એવી મુદ્રાથી ટગરટગર જોઈ રહેલા, | ||
Line 92: | Line 111: | ||
જરૂર તો જોઈ શકું, યુગોના પ્રખર પ્રચંડ સૂર્ય- | જરૂર તો જોઈ શકું, યુગોના પ્રખર પ્રચંડ સૂર્ય- | ||
તાપ, વર્ષાધારા, વાયુઝંઝા, એ સૌની ઝીંકોની | તાપ, વર્ષાધારા, વાયુઝંઝા, એ સૌની ઝીંકોની | ||
નીચે એક દિને એ શૈલમહાશયના | નીચે એક દિને એ શૈલમહાશયના | ||
કરડાકીભર્યા ચહેરાની કો બરડ રેખા- | કરડાકીભર્યા ચહેરાની કો બરડ રેખા- | ||
Line 98: | Line 118: | ||
શૈલનું સકલ સત્ય પ્રસ્ફુટિત-પ્રસ્ફુરિત થતું | શૈલનું સકલ સત્ય પ્રસ્ફુટિત-પ્રસ્ફુરિત થતું | ||
વિજયપતાકા સમું. | વિજયપતાકા સમું. | ||
::::::: પરંતુ અત્યારે તો આ | |||
દોડમાં સામેલ થાઓ, જગતની અંધદોડ દિવસના અજવાળે | દોડમાં સામેલ થાઓ, જગતની અંધદોડ દિવસના અજવાળે | ||
ચાલે તેમાં ઘસડાઓ, ઘડિયાળનું પંખી કલાકે-અધકલાકે | ચાલે તેમાં ઘસડાઓ, ઘડિયાળનું પંખી કલાકે-અધકલાકે | ||
Line 104: | Line 125: | ||
આ આયુષ્યની યાત્રા. બહાર નમતી સાંજ. | આ આયુષ્યની યાત્રા. બહાર નમતી સાંજ. | ||
ઊંચે ઊંચે સેલારા લેતાં પંખી એકલ ધપ્યે જતાં. જરી રોકોને એને. | ઊંચે ઊંચે સેલારા લેતાં પંખી એકલ ધપ્યે જતાં. જરી રોકોને એને. | ||
આકાશ-પીધેલાં પંખીને પૂછો : કેટલી લાંબી નભ વાટ? | આકાશ-પીધેલાં પંખીને પૂછો : કેટલી લાંબી નભ વાટ? | ||
તેજની છાલકો ઉછાળી પાંખો કહે : ડગલે ડગલે તેજ-ઘાટ. | તેજની છાલકો ઉછાળી પાંખો કહે : ડગલે ડગલે તેજ-ઘાટ. | ||
હૃદય જો મન હોય તો લાગણીને એ પ્રમાણી શકે. | હૃદય જો મન હોય તો લાગણીને એ પ્રમાણી શકે. | ||
પડતી રાતે ચોગાનમાં - સીમમાં તોતિંગ વૃક્ષો પર | પડતી રાતે ચોગાનમાં - સીમમાં તોતિંગ વૃક્ષો પર | ||
Line 115: | Line 138: | ||
આગવી સમજથી સ્વીકારે, આ સ્તો આખા ઊજળા દિવસનું | આગવી સમજથી સ્વીકારે, આ સ્તો આખા ઊજળા દિવસનું | ||
આંધળું સરવૈયું — ઘુવડને સુપરત કરવાનું. | આંધળું સરવૈયું — ઘુવડને સુપરત કરવાનું. | ||
આ ક્ષણે અર્ધી પૃથ્વી ભરેલાં નગરો ગામો મહોલ્લા શેરીઓ | આ ક્ષણે અર્ધી પૃથ્વી ભરેલાં નગરો ગામો મહોલ્લા શેરીઓ | ||
ગલીઓ હવેલીઓ મહેલો ઘરો ઘોલકીઓ ઝૂંપડપટ્ટી | ગલીઓ હવેલીઓ મહેલો ઘરો ઘોલકીઓ ઝૂંપડપટ્ટી | ||
Line 122: | Line 146: | ||
પ્રહરો આ પ્રલંબાતા, અનુભૂતિપટે અંકિત કંઈ કંઈ થતું. | પ્રહરો આ પ્રલંબાતા, અનુભૂતિપટે અંકિત કંઈ કંઈ થતું. | ||
માનવ-પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલિ, | માનવ-પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલિ, | ||
ગિરિમાળાઓના અફાટ હિમપટ પર મારદડી રમતા પવનો, | ગિરિમાળાઓના અફાટ હિમપટ પર મારદડી રમતા પવનો, | ||
હાંફતા રણનો ફરફરતો લીલો લીલો સ્વાગત રૂમાલ, | હાંફતા રણનો ફરફરતો લીલો લીલો સ્વાગત રૂમાલ, | ||
Line 127: | Line 152: | ||
કાન્તાર-અન્ધકાર વચ્ચે તગતગતી વ્યાઘ્ર-આંખો, | કાન્તાર-અન્ધકાર વચ્ચે તગતગતી વ્યાઘ્ર-આંખો, | ||
એક તારાની બીજા તારાને કિરણ-ચીસ. — | એક તારાની બીજા તારાને કિરણ-ચીસ. — | ||
અહીં ઝાકળભીંજ્યો બપૈયાનો આર્ત્ત સૂર રોમરોમે | અહીં ઝાકળભીંજ્યો બપૈયાનો આર્ત્ત સૂર રોમરોમે | ||
સંચારિત કરે વિશ્વે વળૂંભ્યો જે વિરહ. અધ- | સંચારિત કરે વિશ્વે વળૂંભ્યો જે વિરહ. અધ- | ||
Line 133: | Line 159: | ||
સમૂહમાં, વર્ગમાં, બાગમાં, ઘરમાં, ગાડીના ડબ્બામાં, | સમૂહમાં, વર્ગમાં, બાગમાં, ઘરમાં, ગાડીના ડબ્બામાં, | ||
ઝડપભેર ચાલતાં અથવા તો ઝાડ તળે, | ઝડપભેર ચાલતાં અથવા તો ઝાડ તળે, | ||
મને મારો અવાજ હંમેશાં જ થોડો પોતાનો લાગ્યો છે? | મને મારો અવાજ હંમેશાં જ થોડો પોતાનો લાગ્યો છે? | ||
સામે પાટલી પર બેસીને સાંભળી જોયું છે. — | સામે પાટલી પર બેસીને સાંભળી જોયું છે. — | ||
‘આ માણસ શું કહેવા માગે છે?' | ‘આ માણસ શું કહેવા માગે છે?' | ||
અને કોઈ કોઈ વાર એમ મેં મોં ફેરવી લીધું છે. | અને કોઈ કોઈ વાર એમ મેં મોં ફેરવી લીધું છે. | ||
અંધકાર-પ્રકાશના કાંઠા પર છાલકે છાલકે ઘૂંટડે ઘૂંટડે ટીપે ટીપે | અંધકાર-પ્રકાશના કાંઠા પર છાલકે છાલકે ઘૂંટડે ઘૂંટડે ટીપે ટીપે | ||
નિદ્રા — પ્રાણોની વિશ્રાન્તિ — રોમરોમને પાંપણોને ભીંજવી રહે; | નિદ્રા — પ્રાણોની વિશ્રાન્તિ — રોમરોમને પાંપણોને ભીંજવી રહે; | ||
Line 148: | Line 176: | ||
મારી અંદર, જાણે મારી બહાર… | મારી અંદર, જાણે મારી બહાર… | ||
આ ક્ષણમાં, જાણે ક્ષણ પાર… | આ ક્ષણમાં, જાણે ક્ષણ પાર… | ||
અધમધરાતે ‘મે-આઓ’ જાગે દૂરદૂર મયૂરનું. | અધમધરાતે ‘મે-આઓ’ જાગે દૂરદૂર મયૂરનું. | ||
જગવે શોણિતના કણકણે કો ઉત્તાન ગાન | જગવે શોણિતના કણકણે કો ઉત્તાન ગાન |
edits