18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|અમદાવાદ, ૨૦-૭-૧૯૪૫}} | {{Right|અમદાવાદ, ૨૦-૭-૧૯૪૫}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ પણ સર્જનઉપક્રમથી એના સર્જકને અળગો ઓળખવો અથવા નિજસંવેદનની નિપજ લેતા દ્રષ્ટા તરીકે જ જાણવો-માણવો, એ બંને, કૃતિ સાથેના અવ્યવહાર જેવું લાગે. કૃતિ બોલે તેમ બોલવા દઈએ તો રસ અને સૌંદર્યના વધુ વળ ઊખળે. ઉમાશંકરની આ કાવ્યરચના ‘શ્રાવણ હો’ પાસે જતા ઘણા દિવસથી આવો ભાવ થાય છે. | કોઈ પણ સર્જનઉપક્રમથી એના સર્જકને અળગો ઓળખવો અથવા નિજસંવેદનની નિપજ લેતા દ્રષ્ટા તરીકે જ જાણવો-માણવો, એ બંને, કૃતિ સાથેના અવ્યવહાર જેવું લાગે. કૃતિ બોલે તેમ બોલવા દઈએ તો રસ અને સૌંદર્યના વધુ વળ ઊખળે. ઉમાશંકરની આ કાવ્યરચના ‘શ્રાવણ હો’ પાસે જતા ઘણા દિવસથી આવો ભાવ થાય છે. | ||
Line 31: | Line 31: | ||
ઉમાશંકર જોશી જેવા આપણી ભાષાના બહુશ્રુત અને મેધાવી, સાક્ષરકવિ આવા હળવાફૂલ કાવ્યપાસે થંભે ત્યારે ગુજરાતી કવિતાએ જરાક ઝીણવટથી પાછું વળીને જોવું જોઈએ અને એનાં લેખાંજોખાં પણ આવા પ્રકારની રચનાઓ લઈને વિગતે કરવા જોઈએ. | ઉમાશંકર જોશી જેવા આપણી ભાષાના બહુશ્રુત અને મેધાવી, સાક્ષરકવિ આવા હળવાફૂલ કાવ્યપાસે થંભે ત્યારે ગુજરાતી કવિતાએ જરાક ઝીણવટથી પાછું વળીને જોવું જોઈએ અને એનાં લેખાંજોખાં પણ આવા પ્રકારની રચનાઓ લઈને વિગતે કરવા જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 31 | |||
|next = 33 | |||
}} |
edits