18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. સાન આવી?|}} {{Poem2Open}} જીવન-ચોપડામાં મોડી રાતે મેળ મળી ગયો. તેલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
`કૉલેજોથી અળગા એ આજે કેવું પૌરુષભર યૌવન ભજાવે છે! લૂના ફાકડા ભરે છે; સાંતીનો ચાસ ચૂકતા નથી; વડલાની ઘટામાં કોસ ચલાવતા ખેડુ-કુમારો મીઠા ટહુકારે ગાય છે ખરા, કે – | `કૉલેજોથી અળગા એ આજે કેવું પૌરુષભર યૌવન ભજાવે છે! લૂના ફાકડા ભરે છે; સાંતીનો ચાસ ચૂકતા નથી; વડલાની ઘટામાં કોસ ચલાવતા ખેડુ-કુમારો મીઠા ટહુકારે ગાય છે ખરા, કે – | ||
વાવલિયા વાયા રે, પિયુ, વૈશાખના, | વાવલિયા વાયા રે, પિયુ, વૈશાખના, | ||
રજ ઊડે ને મારુ માણેકડું રોળાય જો. | |||
`પણ એ ગાનનો રસ એમનો એકેય ફેરો ચુકાવીને ઊંડા નિ:શ્વાસો નાખવા થંભાવી દેતો નથી. સુનીલા તો આવા જ કોઈકની હજો!' | `પણ એ ગાનનો રસ એમનો એકેય ફેરો ચુકાવીને ઊંડા નિ:શ્વાસો નાખવા થંભાવી દેતો નથી. સુનીલા તો આવા જ કોઈકની હજો!' | ||
પંજાપીરનું થાનક પાંચ ઝાડવાંની ઘટામાં આવેલું હતું. લીલી સોડ ઓઢાડેલી પાંચ લાંબી કબરો પાસે અખંડ લોબાન બળતો હતો. કૂકડાં, કૂતરાં, બિલાડાં, ને કોઈ કોઈ વાર તો હરણાં પણ ત્યાં ભેળાં જ રમતાં. જગ્યાનો મુંજાવર પીરના તકિયાની ચોપાસ દિવસમાં ત્રણેક વાર ચોગાન વાળ્યા કરતો. પછવાડે ઢેલડી નદીનો પ્રવાહ ચાલતો હતો. | પંજાપીરનું થાનક પાંચ ઝાડવાંની ઘટામાં આવેલું હતું. લીલી સોડ ઓઢાડેલી પાંચ લાંબી કબરો પાસે અખંડ લોબાન બળતો હતો. કૂકડાં, કૂતરાં, બિલાડાં, ને કોઈ કોઈ વાર તો હરણાં પણ ત્યાં ભેળાં જ રમતાં. જગ્યાનો મુંજાવર પીરના તકિયાની ચોપાસ દિવસમાં ત્રણેક વાર ચોગાન વાળ્યા કરતો. પછવાડે ઢેલડી નદીનો પ્રવાહ ચાલતો હતો. |
edits