આત્માની માતૃભાષા/30: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 119: Line 119:
‘સમગ્ર કવિતા'ની પ્રસ્તાવના ‘આત્માની માતૃભાષા'માં કવિ લખે છે: “સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે. મને એવી લાગી નથી. કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીનો અવકાશ જ નથી.”

‘આવ્યો છું મંદિરો જોવા —’ કવિતાના રસાસ્વાદ માટે કવિની આ ભૂમિકા ઉપકારક બની આવે છે. કવિતાના શીર્ષકમાં જ અંતે જે નાનકડી લીટી — ડેશ, છે એ સાંકેતિક છે. દક્ષિણ ભારતનાં મંદિરો જોતાં તેનાં શિલ્પ-સ્થાપત્યથી કવિ પ્રભાવિત થાય છે. ઉમળકાથી તેની વાત કરે છે, પણ આ મંદિરો જોતાં તેની ભવ્યતા અને રમ્યતાની સાથે કવિને એ સમાજ પણ યાદ આવે છે જે મંદિરની અંદર પ્રવેશી શકતો નથી અને બહારથી ભગવાનની ઝાંખી કરવા પ્રયત્નો કર્યા કરે છે.

{{Poem2Close}}
<poem>
માર્ગે રહી બ્હારથી જ દ્વારોની આરપારથી
માર્ગે રહી બ્હારથી જ દ્વારોની આરપારથી
દેવની કરતા ઝાંખી લોક કૈં મથી મથી.
દેવની કરતા ઝાંખી લોક કૈં મથી મથી.
</poem>
{{Poem2Open}}
એક બાજુ અનંત અને ભવ્યનું દર્શન અને વિપરીત દૈન્યનું દર્શન — આ રચનાનું એ ભરતવાક્ય છે. સૌંદર્યલોકમાંથી બહાર આવી કવિ વાસ્તવલોકમાં પ્રવેશે છે. કવિ મંદિરોને માત્ર પૂજાના સ્થળ તરીકે નથી જોતા, પણ એમાંથી પ્રજાકીય લાક્ષણિકતા શોધવાનો પ્રયત્ન કરે છે. ૧૯૪૫માં — એટલે કે ભારત આઝાદ થયું તે પહેલાં આ કાવ્ય રચાયું છે. કાવ્યની અંતિમ પંક્તિઓમાં આ પરાધીનપણાની વ્યથા, વેદના વ્યક્ત થયાં છે. આમ, શિલ્પ અને સ્થાપત્યને જોતાં જોતાં કવિનું આંતરસંવિદ આ કાવ્યમાં જે રીતે વ્યક્ત થયું છે તેને કારણે આ કાવ્ય રસપ્રદ બને છે.

‘આવ્યો છું મંદિરો જોવા —’ દીર્ઘ વર્ણનાત્મક કાવ્ય છે. તેમાં આઠ ખંડો છે. વિવિધ ખંડોની યોજના કરી એક મોટા ફલક પર કવિતાની માંડણી કરવાની સૂઝઉમાશંકરનાં અન્ય કાવ્યોની જેમ અહીં પણ જોઈ શકાય છે. અનુષ્ટુપનો ઉપયોગ એમની અભિવ્યક્તિને વધુ સંવાદી અને અનુકૂળ બનાવે છે. કાવ્યનો આરંભ એક ઉત્સાહ, ઉમળકો, ઉત્કંઠાથી થાય છે. પ્રવાસની તત્પરતા દેખાય છે. રેલગાડીમાં સેંકડો માઈલો કાપી, પર્વતો ઓળંગી, ખીણો-કોતરોને વીંધતાં-વીંધતાં, વન-વગડા વટાવતા, મેદાનો અને ખેડેલાં ખેતરો માપતા વેગે કવિ દક્ષિણનાં મંદિરો જોવા આવી પહોંચ્યા છે. કાવ્યની પહેલી પંક્તિ ‘આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો’ — આ પહેલી પંક્તિમાં જ જે પદક્રમ યોજાય છે તેમાં અનુષ્ટુપની લાક્ષણિક છટા દેખાય છે.

દક્ષિણ ભારતમાં પ્રવેશતાં જ કવિને એનો ઇતિહાસ તાજો થાય છે. બીજા ખંડમાં કવિ એ ઇતિહાસથી આપણને પરિચિત કરાવે છે. દક્ષિણ ભારત કળાની પ્રાચીન પરંપરાનું કેન્દ્ર હતું. ચૌલુક્ય, પાંડ્ય, પલ્લવ, નાયક અને હોયશળ જેવા રાજવંશના રાજાઓએ આ સુરમ્ય પ્રદેશનું નિર્માણ કર્યું. આ રાજકર્તાઓ કળાઓ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવામાં ગૌરવ અનુભવતા હતા. તેના ખૂણે ખૂણે, નગરે નગરે, ગામોગામ સમુદ્રના તટ પર ધનપતિઓએ ભવ્ય મંદિરો બંધાવ્યાં છે જેનાથી આ પ્રદેશ શોભાયમાન બન્યો છે. આ મંદિરોની દુર્દશાથી કવિહૃદય કંપી ઊઠે છે. કેટલાંક ખંડેર થયાં છે, કેટલાંક વિધર્મીઓની અદેખાઈ અને અસહિષ્ણુતાને કારણે નાશ પામ્યાં છે. સહદ્ર વર્ષોમાં કૈંક લીલીસૂકી અનુભવી જે મંદિરો ટકી રહ્યાં છે તેમાંથી કેટલાંક મંદિરોનો ઉપયોગ ફ્રેન્ચ અને અંગ્રેજોના દળે કોઠીકિલ્લા તરીકે કર્યો છે એ જોઈને કવિને વ્યથા થાય છે, એ પીડા અનુભવે છે. કારણ કે ભારતીય પ્રજા માટે મંદિરોનું, ધર્મસ્થાનોનું મહત્ત્વ છે. એટલે જ કવિ મંદિરોને દેશની શેષ આશા જેવા કહે છે.

આવી એક ઐતિહાસિક ભૂમિકા બાંધ્યા પછી, ત્રણ દીર્ઘ ખંડોમાં મંદિરના મુખ્ય દ્વારથી આરંભ કરીને મંદિરના ગર્ભગૃહ સુધીનું વર્ણન કવિની સૌંદર્યનિષ્ઠ દૃષ્ટિનો પરિચય આપે છે. મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યને ચાક્ષુષ કરી આપતા આ ખંડોમાં ઉમાશંકરની સર્જકતા પૂરેપૂરી ખીલી ઊઠે છે. મંદિરોનો એક એક ભાગ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સજીવારોપણ, સ્વભાવોક્તિ વગેરે અલંકારોથી પ્રત્યક્ષ થતા જાય છે. કવિની સાથે આપણે પણ મંદિરમાં પ્રવેશતાં જઈએ છીએ. તાડનાં ઝુંડોની પાછળ ડોકાતાં તોતિંગ ગોપુરો, ટોપ પહેરેલ સંત્રી જેવા લાગતા ચારે દિશાએ ઊભેલા દિઙનાગો, વિરાટને ચીંધી રહેતા, બારણે ઝૂલતા દિગ્ગજરાજોને જોઈને કવિ અનુભવે છે:

જગભંગુરની સામે ડોલતી ઉપહાસમાં
જગભંગુરની સામે ડોલતી ઉપહાસમાં
તાલના ઝુંડ માથેથી વાસુકિની ફણા સમાં.
તાલના ઝુંડ માથેથી વાસુકિની ફણા સમાં.
</poem>
{{Poem2Open}}
મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં જ ચોકમાં ઘાટીલો જળકુંડ છે. એનાં પગથિયાં માટે કવિ શબ્દ પ્રયોજે છે ‘રમ્ય સેતાનમાલા.’ પગથિયાં પૂરાં થાય એટલે સહદ્ર સ્તંભથી શોભતા ઊંચી માંડણીવાળા સભાગૃહને જોઈને કવિ વિસ્મિત થાય છે કે આ મંડપ છે કે શિલાનું વન છે! એના પ્રદક્ષિણામાર્ગો એટલા પ્રલંબ છે કે હાથી-અંબાડી સાથે પણ સવારી કરી શકાય. મોટા વર્તુળમાં રચેલી દીપમાળા એવી લાગે છે જાણે શેષનાગની સહદ્ર ફેણા છે અને એના પ્રતિફેણે મણિ શોભે છે. નંદીના વર્ણનમાં સજીવારોપણ અલંકારથી કવિ એક જીવંત ચિત્ર ઊભું કરી દે છે. આ નંદીનું શરીર કેવડું મોટું છે તો કવિ કહે છે:

ઊભો થાય તો એની નીચે થઈ શકે જઈ
ઊભો થાય તો એની નીચે થઈ શકે જઈ
18,450

edits

Navigation menu