9,288
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/30 to આત્માની માતૃભાષા/30) |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|‘આવ્યો છું મંદિરો જોવા—’ વિશે| પારુલ કંદર્પ દેસાઈ}} | {{Heading|‘આવ્યો છું મંદિરો જોવા—’ વિશે| પારુલ કંદર્પ દેસાઈ}} | ||
<center>'''આવ્યો છું મંદિરો જોવા –'''</center> | |||
<poem> | <poem> | ||
આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો, | {{space}}આવ્યો છું મંદિરો જોવા, જોવા દક્ષિણ મંદિરો, | ||
સેંકડો માઈલો કાપી, — ગિરિ ઓળંગી, કંદરો | સેંકડો માઈલો કાપી, — ગિરિ ઓળંગી, કંદરો | ||
વીંધતો રેલગાડીમાં વટાવી વન ને વડાં | વીંધતો રેલગાડીમાં વટાવી વન ને વડાં | ||
| Line 21: | Line 22: | ||
— પ્રજાને બસ દેવોને ભરોંસે શી મૂકેલ છે! | — પ્રજાને બસ દેવોને ભરોંસે શી મૂકેલ છે! | ||
દેશની શેષ આશા શાં જોવા આવ્યો છું મંદિરો. | દેશની શેષ આશા શાં જોવા આવ્યો છું મંદિરો. | ||
ડોકાતાં તાલઝુંડોની પૂંઠે તોતિંગ ગોપુરો. | ડોકાતાં તાલઝુંડોની પૂંઠે તોતિંગ ગોપુરો. | ||
ચાર દિઙ્નાગની સામે ઊભા ચાર દિશા મહીં | ચાર દિઙ્નાગની સામે ઊભા ચાર દિશા મહીં | ||
| Line 30: | Line 32: | ||
સ્વયં દિગ્ગજરાજો શું આવી ઝૂલંત બારણે! | સ્વયં દિગ્ગજરાજો શું આવી ઝૂલંત બારણે! | ||
શૈલકૂટ સમાં જાણે ચીંધી ર્હેતાં વિરાટને. | શૈલકૂટ સમાં જાણે ચીંધી ર્હેતાં વિરાટને. | ||
જગ ભંગુરની સામે ડોલતી ઉપહાસમાં | જગ ભંગુરની સામે ડોલતી ઉપહાસમાં | ||
તાલનાં ઝુંડ માથેથી વાસુકિની ફણા સમાં. | તાલનાં ઝુંડ માથેથી વાસુકિની ફણા સમાં. | ||
અને અંદર ચોકે જે ઘાટીલા જળકુંડની | અને અંદર ચોકે જે ઘાટીલા જળકુંડની | ||
રમ્ય સોપાનમાલાને તટે ઊંચેરી માંડણી | રમ્ય સોપાનમાલાને તટે ઊંચેરી માંડણી | ||
| Line 40: | Line 44: | ||
દીપમાળા રચી મોટા વર્તુલે, શેષનાગની | દીપમાળા રચી મોટા વર્તુલે, શેષનાગની | ||
ફેણા સહદ્ર-શી; એની પ્રતિ ફેણે સુહે મણિ. | ફેણા સહદ્ર-શી; એની પ્રતિ ફેણે સુહે મણિ. | ||
અને સામે જ નંદી જે બેઠો છે એય અલ્પ ના. | અને સામે જ નંદી જે બેઠો છે એય અલ્પ ના. | ||
એની વપુસમૃદ્ધિની આવે શી રીત કલ્પના? | એની વપુસમૃદ્ધિની આવે શી રીત કલ્પના? | ||
| Line 52: | Line 57: | ||
અને ત્યાં કંઠની એના માલાઓ ઘંટડી તણી | અને ત્યાં કંઠની એના માલાઓ ઘંટડી તણી | ||
સૌમ્ય સાન્ત્વન રેલંતી ર્હેશે મંજુ સ્વરે રણી! | સૌમ્ય સાન્ત્વન રેલંતી ર્હેશે મંજુ સ્વરે રણી! | ||
મૂર્તિઓય મહાકાય: અનંતશાયી વિષ્ણુ આ, | મૂર્તિઓય મહાકાય: અનંતશાયી વિષ્ણુ આ, | ||
ગોમટેશ્વર આ, ઉગ્ર નૃસિંહ વિશ્વજિષ્ણુ આ. | ગોમટેશ્વર આ, ઉગ્ર નૃસિંહ વિશ્વજિષ્ણુ આ. | ||
| Line 60: | Line 66: | ||
ક્ષુદ્ર નામે અહીં કૈં ના, અને ના કાંઈ સાંકડું; | ક્ષુદ્ર નામે અહીં કૈં ના, અને ના કાંઈ સાંકડું; | ||
સીમાને ભેદીને રાજ્ય ભૂમાનું વિસ્તર્યું વડું. | સીમાને ભેદીને રાજ્ય ભૂમાનું વિસ્તર્યું વડું. | ||
સ્થાપત્યે ઊભરી જેવી સોહે ઊર્જિત ભવ્યતા, | સ્થાપત્યે ઊભરી જેવી સોહે ઊર્જિત ભવ્યતા, | ||
શિલા શિલા તણાં હૈયે ઊભરે એવી રમ્યતા. | શિલા શિલા તણાં હૈયે ઊભરે એવી રમ્યતા. | ||
| Line 88: | Line 95: | ||
નાના સ્વરૂપથી આવાં સુહતાં ભવ્યસુંદિર | નાના સ્વરૂપથી આવાં સુહતાં ભવ્યસુંદિર | ||
દેશની દિવ્ય સિદ્ધિ-શાં જોવા આવ્યો છું મંદિર. | દેશની દિવ્ય સિદ્ધિ-શાં જોવા આવ્યો છું મંદિર. | ||
નથી અસુંદર કંઈ, નથી કૈં અહીં ક્ષુદ્ર કે? | નથી અસુંદર કંઈ, નથી કૈં અહીં ક્ષુદ્ર કે? | ||
દેવો અને ભૂદેવોને મન કો નથી શૂદ્ર કે? | દેવો અને ભૂદેવોને મન કો નથી શૂદ્ર કે? | ||
| Line 104: | Line 112: | ||
જુગની જડતાના આ કોટકિલ્લા સમાં અરે | જુગની જડતાના આ કોટકિલ્લા સમાં અરે | ||
મંદિરોમાં હશે ક્યાંયે ભરાયેલો પ્રભુ ખરે? | મંદિરોમાં હશે ક્યાંયે ભરાયેલો પ્રભુ ખરે? | ||
પ્રભુને ગર્ભગૃહથી કાઢી મૂકેલ હો ભલે, | પ્રભુને ગર્ભગૃહથી કાઢી મૂકેલ હો ભલે, | ||
ભૂમાભવ્ય શિલાવેશે રમે કિંતુ સ્થલે સ્થલે. | ભૂમાભવ્ય શિલાવેશે રમે કિંતુ સ્થલે સ્થલે. | ||