18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 132: | Line 132: | ||
પૃથ્વીપુત્રોની આ પહેલી પેઢીને સભ્યતાનું શિક્ષણ હજુ મળ્યું નથી. એટલે નાનકડું પ્રતિનિધિમંડળ મોકલવાનું એમને ન જ સૂઝે: | પૃથ્વીપુત્રોની આ પહેલી પેઢીને સભ્યતાનું શિક્ષણ હજુ મળ્યું નથી. એટલે નાનકડું પ્રતિનિધિમંડળ મોકલવાનું એમને ન જ સૂઝે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
‘હાલકહૂલક માનવટોળું | ‘હાલકહૂલક માનવટોળું | ||
આવી તહીં ઊભરાયું બ્હોળું…’ | આવી તહીં ઊભરાયું બ્હોળું…’ | ||
</poem> | |||
પંક્તિઓમાં કૈલાસપર્વત પર પહોંચેલા માનવધાડાનું કેવું ચિત્રાત્મક વર્ણન મળે છે! ‘હાલકહૂલક’ આમ તો સંજ્ઞાપદ છે — ‘અવ્યવસ્થા’ એવો અર્થ સૂચવે છે, પણ અહીં આ પદ વિશેષણની કામગીરી બજાવે છે. ‘માનવટોળું'માં ‘ટોળું’ શબ્દ જ અવ્યવસ્થિતતાનો વ્યંજક છે. એમાં આ ‘હાલકહૂલક’ વિશેષણ રૂપે આવીને એ અસ્તવ્યસતતાનો રંગ વધુ ઘેરો બનાવે છે. આ ‘હાલકહૂલક માનવટોળું’ અસ્તવ્યસ્ત છે, પણ સરળ સ્વભાવવાળું નિષ્કપટ ‘માનવટોળું’ છે. પ્રભુમાં એમને અનન્ય શ્રદ્ધા છે. | પંક્તિઓમાં કૈલાસપર્વત પર પહોંચેલા માનવધાડાનું કેવું ચિત્રાત્મક વર્ણન મળે છે! ‘હાલકહૂલક’ આમ તો સંજ્ઞાપદ છે — ‘અવ્યવસ્થા’ એવો અર્થ સૂચવે છે, પણ અહીં આ પદ વિશેષણની કામગીરી બજાવે છે. ‘માનવટોળું'માં ‘ટોળું’ શબ્દ જ અવ્યવસ્થિતતાનો વ્યંજક છે. એમાં આ ‘હાલકહૂલક’ વિશેષણ રૂપે આવીને એ અસ્તવ્યસતતાનો રંગ વધુ ઘેરો બનાવે છે. આ ‘હાલકહૂલક માનવટોળું’ અસ્તવ્યસ્ત છે, પણ સરળ સ્વભાવવાળું નિષ્કપટ ‘માનવટોળું’ છે. પ્રભુમાં એમને અનન્ય શ્રદ્ધા છે. | ||
<poem> | |||
‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું | ‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું | ||
::: (૮૧૯૫)આભ જાણે થરથરે.’ | ::: (૮૧૯૫)આભ જાણે થરથરે.’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
— પંક્તિઓમાં આ શ્રદ્ધાનો પડઘો સંભળાય છે. લોકસમૂહનાં અંતરના અતલ ઊંડાણમાંથી નીકળતો પ્રભુના નામનો જયઘોષ જાણે આકાશને ધ્રુજાવે છે. ‘ક્યારે ના'વું ને ક્યારે ખાવું'ની આ ભોળાં માનવીઓને ખબર નથી, પણ પ્રભુએ તો એમને માટે પ્રબંધ કરી જ રાખ્યો છે. માનવીઓ માટે ધાન્ય ઉગાડવા આભ જાણે હવે અનરાધાર વરસવા તત્પર થઈ રહ્યું છે એનું સૂચન ‘ડ્હોળું’ વિશેષણ દ્વારા જાણે મળે છે! | — પંક્તિઓમાં આ શ્રદ્ધાનો પડઘો સંભળાય છે. લોકસમૂહનાં અંતરના અતલ ઊંડાણમાંથી નીકળતો પ્રભુના નામનો જયઘોષ જાણે આકાશને ધ્રુજાવે છે. ‘ક્યારે ના'વું ને ક્યારે ખાવું'ની આ ભોળાં માનવીઓને ખબર નથી, પણ પ્રભુએ તો એમને માટે પ્રબંધ કરી જ રાખ્યો છે. માનવીઓ માટે ધાન્ય ઉગાડવા આભ જાણે હવે અનરાધાર વરસવા તત્પર થઈ રહ્યું છે એનું સૂચન ‘ડ્હોળું’ વિશેષણ દ્વારા જાણે મળે છે! | ||
લોકસમૂહ પોતાની સમસ્યા નંદી સમક્ષ રજૂ કરે છે. આ રજૂઆતમાં સામાન્ય માનવીની પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા — સામાન્ય માનવીનો પ્રભુ પ્રત્યેનો અનન્ય શરણભાવ બહુ સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે: | લોકસમૂહ પોતાની સમસ્યા નંદી સમક્ષ રજૂ કરે છે. આ રજૂઆતમાં સામાન્ય માનવીની પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા — સામાન્ય માનવીનો પ્રભુ પ્રત્યેનો અનન્ય શરણભાવ બહુ સ્વાભાવિકતાથી પ્રગટ થાય છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું? | ‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું? | ||
આંસુ બીજું કોણ લૂછે?’ | આંસુ બીજું કોણ લૂછે?’ | ||
Line 146: | Line 152: | ||
ચાલે છે સંલાપ | ચાલે છે સંલાપ | ||
કહો તો હું જઈ પૂછી આવું.’ | કહો તો હું જઈ પૂછી આવું.’ | ||
</poem> | |||
નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે: | નંદીની સહાનુભૂતિ સાંપડતાં લોકો તરત બોલી ઊઠે છે: | ||
‘પૂછી આવોને, બાપ!’ | ‘પૂછી આવોને, બાપ!’ |
edits