18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 189: | Line 189: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
What else could I do but pass you on ? | What else could I do but pass you on ? | ||
{{Poem2Open}} | |||
‘હું સદા તારો છું.’ એ પ્રીતિનું સૌથી મોટું જૂઠાણું છે. ‘સદાનો તારો’ થઈ જવાની પળે ખસી જઈને પ્રીતિની ગતિને નિર્બાધ રાખવી તેમાં જ સાચી સાર્થકતા છે. પ્રીતિમાં છઠ્ઠી વિભક્તિનો લોપ ન થાય તો એ પ્રીતિ શેની? માટે કવિ કહે છે : | ‘હું સદા તારો છું.’ એ પ્રીતિનું સૌથી મોટું જૂઠાણું છે. ‘સદાનો તારો’ થઈ જવાની પળે ખસી જઈને પ્રીતિની ગતિને નિર્બાધ રાખવી તેમાં જ સાચી સાર્થકતા છે. પ્રીતિમાં છઠ્ઠી વિભક્તિનો લોપ ન થાય તો એ પ્રીતિ શેની? માટે કવિ કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
I am one who's only in the right | I am one who's only in the right | ||
when withholding; who's no-one's possession. | when withholding; who's no-one's possession. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હૃદય સાથે હૃદયને જકડી દેવામાં નરી ભીંસાભીંસ છે. પણ પ્રાપ્તિની ક્ષિતિ’ેને વિસ્તારીને, એના ચક્રપથને કોઈ બીજા જ વાયુમણ્ડલમાં જઈને દૂરથી ’ઢ્ઢઈએ તો એનું દ્યુતિમય રૂપ પ્રકટ થાય. રિલ્કેને મન પ્રીતિની એ ચરમ સ્થિતિ છે. તંગ પણછની સન્નદ્ધતા ’ઢ્ઢ અસ્તિત્વનો પર્યાય બની ચૂકે તો પછી આપણને જે કાંઈ અડે તે દૂર દૂર સુધી વિસ્તર્યા વિના ન રહે. મૂઠીની સખત પકડ નહીં પણ તંગ પણછની સન્નદ્ધતા તે પ્રીતિની ઉત્કટતાનું સાચું લક્ષણ છે. પ્રીતિની આ ઉત્કટતાને કયા શબ્દો પહોંચી વળે – | હૃદય સાથે હૃદયને જકડી દેવામાં નરી ભીંસાભીંસ છે. પણ પ્રાપ્તિની ક્ષિતિ’ેને વિસ્તારીને, એના ચક્રપથને કોઈ બીજા જ વાયુમણ્ડલમાં જઈને દૂરથી ’ઢ્ઢઈએ તો એનું દ્યુતિમય રૂપ પ્રકટ થાય. રિલ્કેને મન પ્રીતિની એ ચરમ સ્થિતિ છે. તંગ પણછની સન્નદ્ધતા ’ઢ્ઢ અસ્તિત્વનો પર્યાય બની ચૂકે તો પછી આપણને જે કાંઈ અડે તે દૂર દૂર સુધી વિસ્તર્યા વિના ન રહે. મૂઠીની સખત પકડ નહીં પણ તંગ પણછની સન્નદ્ધતા તે પ્રીતિની ઉત્કટતાનું સાચું લક્ષણ છે. પ્રીતિની આ ઉત્કટતાને કયા શબ્દો પહોંચી વળે – | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
with life so tremulous what speech were fitted? | with life so tremulous what speech were fitted? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
માટે કવિ કહે છે : | માટે કવિ કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
Be silent, then. | Be silent, then. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
હવે ભય પામવાની પણ જરૂર નથી. આપણાથી અણજાણપણે આપણી આજુબાજુ કાંઈ કેટલીય શક્તિઓનાં વર્તુળ વિસ્તર્યે જતાં હોય છે. કેન્દ્રસ્થ રહેવાની દૃઢતા હોય તો વિસ્તારથી છળી ન મરીએ. પોતે વર્ષાની જેમ વરસીને કોઈનું જીવન આપ્લાવિત કરી દઈ શકે એવો દાવો કવિને કરવો નથી. વાદળ નહીં, પણ વાદળની છાયા બનીને કોઈકની વિસ્તરતી પ્રભાની ઓથે ઊભા રહી થોડીક ટાઢક આપવાનું જ કદાચ બની શકે. પવનની લહર નહીં પણ એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડતા પતંગિયાની નાજુક પાંખનું pure to-and-froing over – નર્યું અહીંથી તહીં ઊડાઊડ કરવું – બસ, કવિ હૃદયો વચ્ચે આટલું જ કરી શકે. ફૂલનો હાર ગૂંથવો પણ પછી બે ડગલાં ચાલતાં જે પહેલું ઝરણું વહેતું મળે તેના પ્રવાહમાં પધરાવી દેવો, તો વરમાળા ફાંસો નહીં બને. સૂત્ર જેવો અર્ક ધરાવતી પંક્તિમાં કવિ કહે છે : | હવે ભય પામવાની પણ જરૂર નથી. આપણાથી અણજાણપણે આપણી આજુબાજુ કાંઈ કેટલીય શક્તિઓનાં વર્તુળ વિસ્તર્યે જતાં હોય છે. કેન્દ્રસ્થ રહેવાની દૃઢતા હોય તો વિસ્તારથી છળી ન મરીએ. પોતે વર્ષાની જેમ વરસીને કોઈનું જીવન આપ્લાવિત કરી દઈ શકે એવો દાવો કવિને કરવો નથી. વાદળ નહીં, પણ વાદળની છાયા બનીને કોઈકની વિસ્તરતી પ્રભાની ઓથે ઊભા રહી થોડીક ટાઢક આપવાનું જ કદાચ બની શકે. પવનની લહર નહીં પણ એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડતા પતંગિયાની નાજુક પાંખનું pure to-and-froing over – નર્યું અહીંથી તહીં ઊડાઊડ કરવું – બસ, કવિ હૃદયો વચ્ચે આટલું જ કરી શકે. ફૂલનો હાર ગૂંથવો પણ પછી બે ડગલાં ચાલતાં જે પહેલું ઝરણું વહેતું મળે તેના પ્રવાહમાં પધરાવી દેવો, તો વરમાળા ફાંસો નહીં બને. સૂત્ર જેવો અર્ક ધરાવતી પંક્તિમાં કવિ કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
Pass all things on, lose nothing that has been. | Pass all things on, lose nothing that has been. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
જે સમૃદ્ધિ આવી મળી છે તેને જેનું મુખ પણ દીઠું નથી એવાના પર પણ ન્યોચ્છાવર કરી દેવાનું હૃદયને શીખવો. મુખ ’ઢ્ઢવાનીય શરત શા માટે? આ નક્ષત્રમણ્ડલ દૃષ્ટિ સમક્ષથી સરી ન જાય માટે ખૂબ છેટે સરી જઈને એના પર મીટ માંડવી ’ઢ્ઢઈએ. | જે સમૃદ્ધિ આવી મળી છે તેને જેનું મુખ પણ દીઠું નથી એવાના પર પણ ન્યોચ્છાવર કરી દેવાનું હૃદયને શીખવો. મુખ ’ઢ્ઢવાનીય શરત શા માટે? આ નક્ષત્રમણ્ડલ દૃષ્ટિ સમક્ષથી સરી ન જાય માટે ખૂબ છેટે સરી જઈને એના પર મીટ માંડવી ’ઢ્ઢઈએ. | ||
પ્રીતિની આ સ્થિતિ આ કન્યાના ગજા બહારની વાત છે. એ પોતે તો પોતાની શક્તિ વડે પોતાનું રક્ષણ કરી શકે એમ નથી. કવિના આધારની એને જરૂર છે, માટે એ કવિને પ્રાર્થે છે : | પ્રીતિની આ સ્થિતિ આ કન્યાના ગજા બહારની વાત છે. એ પોતે તો પોતાની શક્તિ વડે પોતાનું રક્ષણ કરી શકે એમ નથી. કવિના આધારની એને જરૂર છે, માટે એ કવિને પ્રાર્થે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
My own strength can't protect me, | My own strength can't protect me, | ||
I fade in a breath or two, | I fade in a breath or two, | ||
if you do not collect me, | if you do not collect me, | ||
the clear, creative you. | the clear, creative you. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘કવિ તમે જો ઇચ્છ્યું હોત તો મને સાત રંગોમાં વિભક્ત કરીને તમારી કીતિર્ની જેમ વિખેરી દીધી હોત. પણ તમે મને અતૂટ રાખી. હું એકમાત્ર શ્વેત સંવાદિતારૂપે સંચિત થઈને ટકી રહી.’ | ‘કવિ તમે જો ઇચ્છ્યું હોત તો મને સાત રંગોમાં વિભક્ત કરીને તમારી કીતિર્ની જેમ વિખેરી દીધી હોત. પણ તમે મને અતૂટ રાખી. હું એકમાત્ર શ્વેત સંવાદિતારૂપે સંચિત થઈને ટકી રહી.’ | ||
કવિ કહે છે : ‘સાત રંગોની સમૃદ્ધિની બાદબાકી કરીને શ્વેતની સંવાદિતાનો લોભ ન રાખવો, પણ એ સાત રંગો સમૃદ્ધિને બદલે નરી જટિલતા બની રહેતા હોય તો એને શ્વેતના તેજબાણે વીંધીને શ્વેતમય કરી નાંખવા એ જ ઠીક. ને તને હું શી રીતે બાંધી રાખું? તું પુષ્પની સૌરભ જેવી – તને વિસ્તરવા દેવી એ જ ઠીક. હું તંગ પણછ બનું તોય તીર બનીને તારે જ દૂર ગતિ કરવાની રહેશે. હું, બહુ તો, દૂરની દિશા ચીંધનાર નિશાન માત્ર છું. માર્ગને પોતાના પ્રકાશથી નવડાવનાર સૂર્ય તો તારે જ થવાનું છે. સૂર્ય જ્પોતે રસ્તા પર ઊતરી આવતો નથી, વળી પોતે જેને પ્રકાશિત કરે છે તે માર્ગને એ પોતે કદી વાપરતો નથી. એની સેવા જ માત્ર અવતરે છે. પ્રીતિમાં આવી સૂર્યવૃત્તિ રાખવી.’ કવિના દર્શનની ઝંખના કન્યાને છે. કવિ એને બહુ ઉત્તેજવા ઇચ્છતા નથી. એથી તો કદાચ આ મનોરમ ચમત્કાર ભાંગી પડે. ‘તારી નાડીનો ધબકાર સાંભળી શકું છું, તો શું તું અહીં, પાસે જ નથી?’ પછી ઉમેરે છે : | કવિ કહે છે : ‘સાત રંગોની સમૃદ્ધિની બાદબાકી કરીને શ્વેતની સંવાદિતાનો લોભ ન રાખવો, પણ એ સાત રંગો સમૃદ્ધિને બદલે નરી જટિલતા બની રહેતા હોય તો એને શ્વેતના તેજબાણે વીંધીને શ્વેતમય કરી નાંખવા એ જ ઠીક. ને તને હું શી રીતે બાંધી રાખું? તું પુષ્પની સૌરભ જેવી – તને વિસ્તરવા દેવી એ જ ઠીક. હું તંગ પણછ બનું તોય તીર બનીને તારે જ દૂર ગતિ કરવાની રહેશે. હું, બહુ તો, દૂરની દિશા ચીંધનાર નિશાન માત્ર છું. માર્ગને પોતાના પ્રકાશથી નવડાવનાર સૂર્ય તો તારે જ થવાનું છે. સૂર્ય જ્પોતે રસ્તા પર ઊતરી આવતો નથી, વળી પોતે જેને પ્રકાશિત કરે છે તે માર્ગને એ પોતે કદી વાપરતો નથી. એની સેવા જ માત્ર અવતરે છે. પ્રીતિમાં આવી સૂર્યવૃત્તિ રાખવી.’ કવિના દર્શનની ઝંખના કન્યાને છે. કવિ એને બહુ ઉત્તેજવા ઇચ્છતા નથી. એથી તો કદાચ આ મનોરમ ચમત્કાર ભાંગી પડે. ‘તારી નાડીનો ધબકાર સાંભળી શકું છું, તો શું તું અહીં, પાસે જ નથી?’ પછી ઉમેરે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
About your place or mine, why should we care? | About your place or mine, why should we care? | ||
whenever you receive me inwardly, | whenever you receive me inwardly, | ||
startled as by some future memory: | startled as by some future memory: | ||
am I not there? | am I not there? | ||
</poem> | |||
{Poem2Open}} | |||
કન્યાની ભીતિ દૂર કરવા માટે કવિ કહે છે : ‘દુ:સ્વપ્નમાં જે પશુઓ આવીને તને ભડકાવી મારે છે તેને ’ઢ્ઢ હું એ ભીતિની અંદર ઓગળી જઈને નક્ષત્રોનાં પરિમાણનાં બનાવી દઉં તો ભીતિ જ દ્યુતિ નહીં બની રહે? આપણી નિદ્રાની આજુબાજુ આકાશની પાંખની ઉષ્માભરી છાયા હોય છે, ત્યારે આખું વિશ્વ પડખામાં લઈને આપણે પોઢ્યા હોઈએ છીએ. ત્યાં ભીતિને માટે અવકાશ જ ક્યાં રહ્યો!’ બે પરિમાણ વચ્ચેની વિસંગતિ જ ભય ઉપજાવે છે. પરિમાણ સુધારી લેતાં આવડે તો પછી ભય શેનો? | કન્યાની ભીતિ દૂર કરવા માટે કવિ કહે છે : ‘દુ:સ્વપ્નમાં જે પશુઓ આવીને તને ભડકાવી મારે છે તેને ’ઢ્ઢ હું એ ભીતિની અંદર ઓગળી જઈને નક્ષત્રોનાં પરિમાણનાં બનાવી દઉં તો ભીતિ જ દ્યુતિ નહીં બની રહે? આપણી નિદ્રાની આજુબાજુ આકાશની પાંખની ઉષ્માભરી છાયા હોય છે, ત્યારે આખું વિશ્વ પડખામાં લઈને આપણે પોઢ્યા હોઈએ છીએ. ત્યાં ભીતિને માટે અવકાશ જ ક્યાં રહ્યો!’ બે પરિમાણ વચ્ચેની વિસંગતિ જ ભય ઉપજાવે છે. પરિમાણ સુધારી લેતાં આવડે તો પછી ભય શેનો? | ||
આ વિશ્વને કેટલું આપણું કરી શક્યા તેનું જ સરવૈયું આખરે તો કાઢવાનું રહે. ગુલાબની સુવાસ આપણી સુવાસ બની રહે તો જ ગુલાબ આપણામાં વસતું થાય. હવામાં જે આ ભાર છે તે સુવાસનો છે કે સ્મૃતિનો છે? આ હવા આપણને ક્યાં હરી લઈ જાય છે? કવિ ઝંખે છે : તારા હાથમાંથી આવતી સુવાસ કેવી છે તે જો મેં એકાદ વાર જાણ્યું હોત, તું જે શાલ ઓઢે છે તેની વાસની ’ઢ્ઢ મને ખબર હોત, તારા વાળની વાસ કેવી મૃદુ છે તે મેં જાણ્યું હોત તો – પણ આજે તો, | આ વિશ્વને કેટલું આપણું કરી શક્યા તેનું જ સરવૈયું આખરે તો કાઢવાનું રહે. ગુલાબની સુવાસ આપણી સુવાસ બની રહે તો જ ગુલાબ આપણામાં વસતું થાય. હવામાં જે આ ભાર છે તે સુવાસનો છે કે સ્મૃતિનો છે? આ હવા આપણને ક્યાં હરી લઈ જાય છે? કવિ ઝંખે છે : તારા હાથમાંથી આવતી સુવાસ કેવી છે તે જો મેં એકાદ વાર જાણ્યું હોત, તું જે શાલ ઓઢે છે તેની વાસની ’ઢ્ઢ મને ખબર હોત, તારા વાળની વાસ કેવી મૃદુ છે તે મેં જાણ્યું હોત તો – પણ આજે તો, | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
Look how to-day the rose's scent, | Look how to-day the rose's scent, | ||
this air-pervading sentiment | this air-pervading sentiment | ||
separates us ! | separates us ! | ||
</poem> | |||
{Poem2Open}} | |||
તેમ છતાં કવિ કેટલીક વાર એટલી બધી નિકટતા અનુભવે છે કે એમનાથી કહેવાઈ જાય છે : | તેમ છતાં કવિ કેટલીક વાર એટલી બધી નિકટતા અનુભવે છે કે એમનાથી કહેવાઈ જાય છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
Almost at times the beating of your heart | Almost at times the beating of your heart | ||
has been like knocking at my door. | has been like knocking at my door. | ||
</poem> | |||
{Poem2Open}} | |||
કવિએ પોતે પણ પોતાની ઝંખનાને સંયત કરી લીધી છે. દરેક હૃદય પોતપોતાની રાત્રિની નિસ્તબ્ધતામાં પોતાનો આગવો સૂર ઘૂંટી લે તે જ ઇષ્ટ છે એમ એને લાગે છે. કવિમાત્ર પોતાની અંદર રહેલા એક અજ્ઞાત સાથી જોડે સંધાયેલો હોય છે. એને શોધવાની રમત તો જંદિગીભર ચાલ્યા જ કરે છે. | કવિએ પોતે પણ પોતાની ઝંખનાને સંયત કરી લીધી છે. દરેક હૃદય પોતપોતાની રાત્રિની નિસ્તબ્ધતામાં પોતાનો આગવો સૂર ઘૂંટી લે તે જ ઇષ્ટ છે એમ એને લાગે છે. કવિમાત્ર પોતાની અંદર રહેલા એક અજ્ઞાત સાથી જોડે સંધાયેલો હોય છે. એને શોધવાની રમત તો જંદિગીભર ચાલ્યા જ કરે છે. | ||
પણ એરિકા તો કૃતાર્થ થઈ ચૂકી છે. કવિએ એવું તે એને શું આપ્યું છે કે જેથી એ પોતાનો આત્મા નવેસરથી કવિને હાથે ઘડાય એવું ઇચ્છી બેઠી? એના જવાબમાં એ કહે છે : | પણ એરિકા તો કૃતાર્થ થઈ ચૂકી છે. કવિએ એવું તે એને શું આપ્યું છે કે જેથી એ પોતાનો આત્મા નવેસરથી કવિને હાથે ઘડાય એવું ઇચ્છી બેઠી? એના જવાબમાં એ કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
... Out of himself I saw him lift | ... Out of himself I saw him lift | ||
the world into my trembling hands... | the world into my trembling hands... | ||
</poem> | |||
{Poem2Open}} | |||
કવિએ તો પોતે ક્ષણ ક્ષણની ધીરજથી, પોતાના અન્તરંગમાં, ઘડેલું આખું વિશ્વ જ એના હાથમાં મૂકી દીધું. પણ એના હાથમાંથી એ સરી પડ્યું. એને ઉપાડવાનું એનું ગજું શું? તો પછી? હાથમાં રહ્યું શું? નર્યું શૂન્ય, હાથમાં જાણે ક્યારેય કશું જ નહોતું! તો પછી એ જીવે છે શાને આધારે? જે મળ્યું તેના સતત સ્મરણથી થતાં રુદન વડે, અને એ પોતાનાથી કદી ભૂલી નહીં શકાય એવા આનન્દ વડે. | કવિએ તો પોતે ક્ષણ ક્ષણની ધીરજથી, પોતાના અન્તરંગમાં, ઘડેલું આખું વિશ્વ જ એના હાથમાં મૂકી દીધું. પણ એના હાથમાંથી એ સરી પડ્યું. એને ઉપાડવાનું એનું ગજું શું? તો પછી? હાથમાં રહ્યું શું? નર્યું શૂન્ય, હાથમાં જાણે ક્યારેય કશું જ નહોતું! તો પછી એ જીવે છે શાને આધારે? જે મળ્યું તેના સતત સ્મરણથી થતાં રુદન વડે, અને એ પોતાનાથી કદી ભૂલી નહીં શકાય એવા આનન્દ વડે. | ||
એરિકામાં રહેલા કવિનો વિકાસ ’ઢ્ઢઈ રિલ્કે તુષ્ટ થાય છે. શબ્દો બોલવાનું ’ઢ્ઢખમ ખેડવું એ કાંઈ જેવી તેવી વાત નથી. દરેક શબ્દને વિસ્તરવાને કેટલો બધો અવકાશ ’ઢ્ઢઈએ, ને આપણી પાસે એ હોય છે ખરો? કવિને હવે માંદગીના દુ:ખનો અનુભવ થાય છે. એ રોગનું રૂપ હજી પરખાયું નથી, છતાં એને નકારી શકાય એમ નથી. | એરિકામાં રહેલા કવિનો વિકાસ ’ઢ્ઢઈ રિલ્કે તુષ્ટ થાય છે. શબ્દો બોલવાનું ’ઢ્ઢખમ ખેડવું એ કાંઈ જેવી તેવી વાત નથી. દરેક શબ્દને વિસ્તરવાને કેટલો બધો અવકાશ ’ઢ્ઢઈએ, ને આપણી પાસે એ હોય છે ખરો? કવિને હવે માંદગીના દુ:ખનો અનુભવ થાય છે. એ રોગનું રૂપ હજી પરખાયું નથી, છતાં એને નકારી શકાય એમ નથી. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
almost-illnesses are worse to bear... | almost-illnesses are worse to bear... | ||
</poem> | |||
{Poem2Open}} | |||
પંખીને ઊડતાં ઊડતાં કશોક ભાર લાગે ને એથી એની પાંખ ઝૂકી જાય કે ગ્રહો ગતિ કરતાં કરતાં એ ગતિને દોરનાર બળના ભારથી ઘડીભર પોતે જે વિરોધી તદૃવોના બન્યા છે તેની વચ્ચેના વિરોધના ભારથી સહેજ થંભી જાય તેના જેવી આ સ્થિતિ છે. કેટલીક વાર મૌનનો ભાર એવો હોય છે. કવિનું મૌન આવું છે. | પંખીને ઊડતાં ઊડતાં કશોક ભાર લાગે ને એથી એની પાંખ ઝૂકી જાય કે ગ્રહો ગતિ કરતાં કરતાં એ ગતિને દોરનાર બળના ભારથી ઘડીભર પોતે જે વિરોધી તદૃવોના બન્યા છે તેની વચ્ચેના વિરોધના ભારથી સહેજ થંભી જાય તેના જેવી આ સ્થિતિ છે. કેટલીક વાર મૌનનો ભાર એવો હોય છે. કવિનું મૌન આવું છે. | ||
એરિકા કવિનું આ દીર્ઘ કાળનું મૌન પોતે તોડ્યું તે બદલ ક્ષમા યાચતાં કહે છે : | એરિકા કવિનું આ દીર્ઘ કાળનું મૌન પોતે તોડ્યું તે બદલ ક્ષમા યાચતાં કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
...Bear no ill will | ...Bear no ill will | ||
because I break a silence of such length. | because I break a silence of such length. | ||
</poem> | |||
{Poem2Open}} | |||
રાત્રિની શેતરંજના પટ પર ગતિ કરતા પ્યાદાના જેવી એરિકાના હૃદયની ગતિ છે. કદીક પ્રગલ્ભ, કદીક ભીરુ. પણ કવિને મન પ્રીતિ તે તારા અને તારા વચ્ચે હોય છે તેવો કોસ્મિકલ સમ્બન્ધ છે. પ્રિયતમાનું ગીત એની સાથે કેટલા બધા અવકાશને લઈ આવે છે, ને કવિના મૌનને એ અવકાશથી સભર બનાવી દે છે! હવે કવિને પોતાનો રોગ પરખાતો જાય છે ને એની યાતના વર્ણવતાં કહે છે : | રાત્રિની શેતરંજના પટ પર ગતિ કરતા પ્યાદાના જેવી એરિકાના હૃદયની ગતિ છે. કદીક પ્રગલ્ભ, કદીક ભીરુ. પણ કવિને મન પ્રીતિ તે તારા અને તારા વચ્ચે હોય છે તેવો કોસ્મિકલ સમ્બન્ધ છે. પ્રિયતમાનું ગીત એની સાથે કેટલા બધા અવકાશને લઈ આવે છે, ને કવિના મૌનને એ અવકાશથી સભર બનાવી દે છે! હવે કવિને પોતાનો રોગ પરખાતો જાય છે ને એની યાતના વર્ણવતાં કહે છે : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
by slow degrees I sank into a wound, | by slow degrees I sank into a wound, | ||
which does not heal as I don't know where to, | which does not heal as I don't know where to, | ||
and stand it, I stand in my own blood, | and stand it, I stand in my own blood, | ||
in my blood's torture-bath. | in my blood's torture-bath. | ||
</poem> | |||
{Poem2Open}} | |||
પણ આનો વિષાદ તારે કરવાનો ન હોય : | પણ આનો વિષાદ તારે કરવાનો ન હોય : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
... drown the moaning | ... drown the moaning | ||
now with your youth. | now with your youth. | ||
</poem> | |||
{Poem2Open}} | |||
આપણા સમસ્ત સર્જનમાં મૃત્યુનો હાથ અકળ રીતે રહ્યો હોય જ છે. કવિની નિદ્રાહીન દર્દની યાતનાભરી રાતો – ત્યારે એ એરિકાને પૂછે છે : એકનો ટકોરો... પછી ચારનો ટકોરો, ચારે બાજુ આપણામાં છે તેવું અંધારું, ને એની અંદર અવાક્ બનીને બેઠેલો સમય. આવી વેળાએ તારી શય્યા પાસે કયું પુસ્તક પડ્યું હોય છે? | આપણા સમસ્ત સર્જનમાં મૃત્યુનો હાથ અકળ રીતે રહ્યો હોય જ છે. કવિની નિદ્રાહીન દર્દની યાતનાભરી રાતો – ત્યારે એ એરિકાને પૂછે છે : એકનો ટકોરો... પછી ચારનો ટકોરો, ચારે બાજુ આપણામાં છે તેવું અંધારું, ને એની અંદર અવાક્ બનીને બેઠેલો સમય. આવી વેળાએ તારી શય્યા પાસે કયું પુસ્તક પડ્યું હોય છે? | ||
પણ હવે કવિ કશું પૂછવા ઇચ્છતા નથી : | પણ હવે કવિ કશું પૂછવા ઇચ્છતા નથી : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
I don't ask. Asking has a selfish aim. | I don't ask. Asking has a selfish aim. | ||
</poem> | |||
{Poem2Open}} | |||
હવે તો કવિની માત્ર એટલી જ ઇચ્છા છે કે | હવે તો કવિની માત્ર એટલી જ ઇચ્છા છે કે | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
you lightly sense | you lightly sense | ||
the brushing wing-tip of my tenderness... | the brushing wing-tip of my tenderness... | ||
</poem> | |||
{Poem2Open}} | |||
વદાયના વિષાદનો શિલાભાર કવિ કોઈના હૃદય પર ચાંપવા ઇચ્છતા નથી. ચાલ્યા જતી વેળાએ સહેજ સરખો જવાનો અણસાર સ્પર્શે એટલે બસ. હવે કવિને પોતાનો અન્ત દેખાવા લાગ્યો છે. જેણે બીજાને જળ સીંચીને પોષ્યા તેનો ઝરો હવે ખૂટી ગયો છે. પણ જીવનને કે મરણને ગ્લાનિથી આવકારાય નહીં, મરણને તો નહીં જ. ને રિલ્કેનો તો કવિધર્મ praisinglનો જ હતોે. એને તો થાક, કંટાળો કે ગ્લાનિ પરવડે નહીં. ઉત્સાહ વિના પ્રશંસા સંભવે? આ જે ભાર લાગે છે તે તો merely through homing-weight. છેલ્લી કવિતામાં કવિ અર્ધવિરામ, અલ્પવિરામ વાપરતા નથી. બંગાળીઓ કહે છે તેમ કવિ હવે ‘પૂર્ણચ્છેદ’ – પૂર્ણવિરામની નજીક છે. ખોઈને પામેલું હૈયું જ આપણું સાચું બને છે. કવિને પ્રશ્ન થાય છે : આપણે દડો ઊંચે નાખીએ છીએ ત્યારે હાથને એનું જે વજન લાગે છે તે જ વજન એ ઊંચેથી પાછો વળીને આપણા હાથમાં આવે છે ત્યારે હોય છે ખરું? કે પછી એમાં ઘર ભણી પાછા વળવાનું homing-weight ઉમેરાયું હોય છે? આમ કહીને કવિ કદાચ એમ કહેવા ઇચ્છે છે કે જીવનની અન્તિમ વેળાએ વિષાદનો કે મરણનો ભાર એમને લાગ્યો નથી, મરણનું પણ એમણે ગ્લાનિથી સ્વાગત કર્યું નથી. આ તો માત્ર ઘર તરફ પાછા વળતી વેળાએ જે ગતિ વધી જાય છે તેનો સહેજસરખો ભાર છે. | વદાયના વિષાદનો શિલાભાર કવિ કોઈના હૃદય પર ચાંપવા ઇચ્છતા નથી. ચાલ્યા જતી વેળાએ સહેજ સરખો જવાનો અણસાર સ્પર્શે એટલે બસ. હવે કવિને પોતાનો અન્ત દેખાવા લાગ્યો છે. જેણે બીજાને જળ સીંચીને પોષ્યા તેનો ઝરો હવે ખૂટી ગયો છે. પણ જીવનને કે મરણને ગ્લાનિથી આવકારાય નહીં, મરણને તો નહીં જ. ને રિલ્કેનો તો કવિધર્મ praisinglનો જ હતોે. એને તો થાક, કંટાળો કે ગ્લાનિ પરવડે નહીં. ઉત્સાહ વિના પ્રશંસા સંભવે? આ જે ભાર લાગે છે તે તો merely through homing-weight. છેલ્લી કવિતામાં કવિ અર્ધવિરામ, અલ્પવિરામ વાપરતા નથી. બંગાળીઓ કહે છે તેમ કવિ હવે ‘પૂર્ણચ્છેદ’ – પૂર્ણવિરામની નજીક છે. ખોઈને પામેલું હૈયું જ આપણું સાચું બને છે. કવિને પ્રશ્ન થાય છે : આપણે દડો ઊંચે નાખીએ છીએ ત્યારે હાથને એનું જે વજન લાગે છે તે જ વજન એ ઊંચેથી પાછો વળીને આપણા હાથમાં આવે છે ત્યારે હોય છે ખરું? કે પછી એમાં ઘર ભણી પાછા વળવાનું homing-weight ઉમેરાયું હોય છે? આમ કહીને કવિ કદાચ એમ કહેવા ઇચ્છે છે કે જીવનની અન્તિમ વેળાએ વિષાદનો કે મરણનો ભાર એમને લાગ્યો નથી, મરણનું પણ એમણે ગ્લાનિથી સ્વાગત કર્યું નથી. આ તો માત્ર ઘર તરફ પાછા વળતી વેળાએ જે ગતિ વધી જાય છે તેનો સહેજસરખો ભાર છે. | ||
એરિકાની છબિ મેં જોઈ નથી. રિલ્કેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું, પણ સોહામણા પુરુષ તરીકે કદાચ એને ન ઓળખાવાય, પણ પ્રેમના અન્તરંગનું આ ઊઘડેલું સૌન્દર્ય જોવું મને ગમ્યું છે. | એરિકાની છબિ મેં જોઈ નથી. રિલ્કેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું, પણ સોહામણા પુરુષ તરીકે કદાચ એને ન ઓળખાવાય, પણ પ્રેમના અન્તરંગનું આ ઊઘડેલું સૌન્દર્ય જોવું મને ગમ્યું છે. | ||
{{Right|ક્ષિતિજ : ૬-૧૯૬૨}} | {{Right|ક્ષિતિજ : ૬-૧૯૬૨}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits