રિલ્કે/14: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 234: Line 234:
am I not there?
am I not there?
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
કન્યાની ભીતિ દૂર કરવા માટે કવિ કહે છે : ‘દુ:સ્વપ્નમાં જે પશુઓ આવીને તને ભડકાવી મારે છે તેને ’ઢ્ઢ હું એ ભીતિની અંદર ઓગળી જઈને નક્ષત્રોનાં પરિમાણનાં બનાવી દઉં તો ભીતિ જ દ્યુતિ નહીં બની રહે? આપણી નિદ્રાની આજુબાજુ આકાશની પાંખની ઉષ્માભરી છાયા હોય છે, ત્યારે આખું વિશ્વ પડખામાં લઈને આપણે પોઢ્યા હોઈએ છીએ. ત્યાં ભીતિને માટે અવકાશ જ ક્યાં રહ્યો!’ બે પરિમાણ વચ્ચેની વિસંગતિ જ ભય ઉપજાવે છે. પરિમાણ સુધારી લેતાં આવડે તો પછી ભય શેનો?

આ વિશ્વને કેટલું આપણું કરી શક્યા તેનું જ સરવૈયું આખરે તો કાઢવાનું રહે. ગુલાબની સુવાસ આપણી સુવાસ બની રહે તો જ ગુલાબ આપણામાં વસતું થાય. હવામાં જે આ ભાર છે તે સુવાસનો છે કે સ્મૃતિનો છે? આ હવા આપણને ક્યાં હરી લઈ જાય છે? કવિ ઝંખે છે : તારા હાથમાંથી આવતી સુવાસ કેવી છે તે જો મેં એકાદ વાર જાણ્યું હોત, તું જે શાલ ઓઢે છે તેની વાસની ’ઢ્ઢ મને ખબર હોત, તારા વાળની વાસ કેવી મૃદુ છે તે મેં જાણ્યું હોત તો – પણ આજે તો,  

Line 243: Line 243:
separates us !
separates us !
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
તેમ છતાં કવિ કેટલીક વાર એટલી બધી નિકટતા અનુભવે છે કે એમનાથી કહેવાઈ જાય છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 250: Line 250:
has been like knocking at my door.
has been like knocking at my door.
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ પોતે પણ પોતાની ઝંખનાને સંયત કરી લીધી છે. દરેક હૃદય પોતપોતાની રાત્રિની નિસ્તબ્ધતામાં પોતાનો આગવો સૂર ઘૂંટી લે તે જ ઇષ્ટ છે એમ એને લાગે છે. કવિમાત્ર પોતાની અંદર રહેલા એક અજ્ઞાત સાથી જોડે સંધાયેલો હોય છે. એને શોધવાની રમત તો જંદિગીભર ચાલ્યા જ કરે છે.

પણ એરિકા તો કૃતાર્થ થઈ ચૂકી છે. કવિએ એવું તે એને શું આપ્યું છે કે જેથી એ પોતાનો આત્મા નવેસરથી કવિને હાથે ઘડાય એવું ઇચ્છી બેઠી? એના જવાબમાં એ કહે છે :

Line 258: Line 258:
the world into my trembling hands...
the world into my trembling hands...
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ તો પોતે ક્ષણ ક્ષણની ધીરજથી, પોતાના અન્તરંગમાં, ઘડેલું આખું વિશ્વ જ એના હાથમાં મૂકી દીધું. પણ એના હાથમાંથી એ સરી પડ્યું. એને ઉપાડવાનું એનું ગજું શું? તો પછી? હાથમાં રહ્યું શું? નર્યું શૂન્ય, હાથમાં જાણે ક્યારેય કશું જ નહોતું! તો પછી એ જીવે છે શાને આધારે? જે મળ્યું તેના સતત સ્મરણથી થતાં રુદન વડે, અને એ પોતાનાથી કદી ભૂલી નહીં શકાય એવા આનન્દ વડે.

એરિકામાં રહેલા કવિનો વિકાસ ’ઢ્ઢઈ રિલ્કે તુષ્ટ થાય છે. શબ્દો બોલવાનું ’ઢ્ઢખમ ખેડવું એ કાંઈ જેવી તેવી વાત નથી. દરેક શબ્દને વિસ્તરવાને કેટલો બધો અવકાશ ’ઢ્ઢઈએ, ને આપણી પાસે એ હોય છે ખરો? કવિને હવે માંદગીના દુ:ખનો અનુભવ થાય છે. એ રોગનું રૂપ હજી પરખાયું નથી, છતાં એને નકારી શકાય એમ નથી.

Line 265: Line 265:
almost-illnesses are worse to bear...
almost-illnesses are worse to bear...
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
પંખીને ઊડતાં ઊડતાં કશોક ભાર લાગે ને એથી એની પાંખ ઝૂકી જાય કે ગ્રહો ગતિ કરતાં કરતાં એ ગતિને દોરનાર બળના ભારથી ઘડીભર પોતે જે વિરોધી તદૃવોના બન્યા છે તેની વચ્ચેના વિરોધના ભારથી સહેજ થંભી જાય તેના જેવી આ સ્થિતિ છે. કેટલીક વાર મૌનનો ભાર એવો હોય છે. કવિનું મૌન આવું છે.

એરિકા કવિનું આ દીર્ઘ કાળનું મૌન પોતે તોડ્યું તે બદલ ક્ષમા યાચતાં કહે છે :

Line 273: Line 273:
because I break a silence of such length.
because I break a silence of such length.
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
રાત્રિની શેતરંજના પટ પર ગતિ કરતા પ્યાદાના જેવી એરિકાના હૃદયની ગતિ છે. કદીક પ્રગલ્ભ, કદીક ભીરુ. પણ કવિને મન પ્રીતિ તે તારા અને તારા વચ્ચે હોય છે તેવો કોસ્મિકલ સમ્બન્ધ છે. પ્રિયતમાનું ગીત એની સાથે કેટલા બધા અવકાશને લઈ આવે છે, ને કવિના મૌનને એ અવકાશથી સભર બનાવી દે છે! હવે કવિને પોતાનો રોગ પરખાતો જાય છે ને એની યાતના વર્ણવતાં કહે છે :

Line 282: Line 282:
in my blood's torture-bath.
in my blood's torture-bath.
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
પણ આનો વિષાદ તારે કરવાનો ન હોય :
પણ આનો વિષાદ તારે કરવાનો ન હોય :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 289: Line 289:
now with your youth.
now with your youth.
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
આપણા સમસ્ત સર્જનમાં મૃત્યુનો હાથ અકળ રીતે રહ્યો હોય જ છે. કવિની નિદ્રાહીન દર્દની યાતનાભરી રાતો – ત્યારે એ એરિકાને પૂછે છે : એકનો ટકોરો... પછી ચારનો ટકોરો, ચારે બાજુ આપણામાં છે તેવું અંધારું, ને એની અંદર અવાક્ બનીને બેઠેલો સમય. આવી વેળાએ તારી શય્યા પાસે કયું પુસ્તક પડ્યું હોય છે?

પણ હવે કવિ કશું પૂછવા ઇચ્છતા નથી :
પણ હવે કવિ કશું પૂછવા ઇચ્છતા નથી :
Line 296: Line 296:
I don't ask. Asking has a selfish aim.
I don't ask. Asking has a selfish aim.
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
હવે તો કવિની માત્ર એટલી જ ઇચ્છા છે કે
હવે તો કવિની માત્ર એટલી જ ઇચ્છા છે કે
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 303: Line 303:
the brushing wing-tip of my tenderness...
the brushing wing-tip of my tenderness...
</poem>
</poem>
{Poem2Open}}
{{Poem2Open}}
વદાયના વિષાદનો શિલાભાર કવિ કોઈના હૃદય પર ચાંપવા ઇચ્છતા નથી. ચાલ્યા જતી વેળાએ સહેજ સરખો જવાનો અણસાર સ્પર્શે એટલે બસ. હવે કવિને પોતાનો અન્ત દેખાવા લાગ્યો છે. જેણે બીજાને જળ સીંચીને પોષ્યા તેનો ઝરો હવે ખૂટી ગયો છે. પણ જીવનને કે મરણને ગ્લાનિથી આવકારાય નહીં, મરણને તો નહીં જ. ને રિલ્કેનો તો કવિધર્મ praisinglનો જ હતોે. એને તો થાક, કંટાળો કે ગ્લાનિ પરવડે નહીં. ઉત્સાહ વિના પ્રશંસા સંભવે? આ જે ભાર લાગે છે તે તો merely through homing-weight. છેલ્લી કવિતામાં કવિ અર્ધવિરામ, અલ્પવિરામ વાપરતા નથી. બંગાળીઓ કહે છે તેમ કવિ હવે ‘પૂર્ણચ્છેદ’ – પૂર્ણવિરામની નજીક છે. ખોઈને પામેલું હૈયું જ આપણું સાચું બને છે. કવિને પ્રશ્ન થાય છે : આપણે દડો ઊંચે નાખીએ છીએ ત્યારે હાથને એનું જે વજન લાગે છે તે જ વજન એ ઊંચેથી પાછો વળીને આપણા હાથમાં આવે છે ત્યારે હોય છે ખરું? કે પછી એમાં ઘર ભણી પાછા વળવાનું homing-weight ઉમેરાયું હોય છે? આમ કહીને કવિ કદાચ એમ કહેવા ઇચ્છે છે કે જીવનની અન્તિમ વેળાએ વિષાદનો કે મરણનો ભાર એમને લાગ્યો નથી, મરણનું પણ એમણે ગ્લાનિથી સ્વાગત કર્યું નથી. આ તો માત્ર ઘર તરફ પાછા વળતી વેળાએ જે ગતિ વધી જાય છે તેનો સહેજસરખો ભાર છે.

એરિકાની છબિ મેં જોઈ નથી. રિલ્કેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું, પણ સોહામણા પુરુષ તરીકે કદાચ એને ન ઓળખાવાય, પણ પ્રેમના અન્તરંગનું આ ઊઘડેલું સૌન્દર્ય જોવું મને ગમ્યું છે.

{{Right|ક્ષિતિજ : ૬-૧૯૬૨}}
{{Right|ક્ષિતિજ : ૬-૧૯૬૨}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu