18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. છેલ્લું ગાન| }} {{Poem2Open}} “એલા નરસૈંયાને લાવે છે, લાવે છે.” ખુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 178: | Line 178: | ||
“બાપુ! હવે વાલાજીને રીઝવી લ્યો.” | “બાપુ! હવે વાલાજીને રીઝવી લ્યો.” | ||
ને મહેતાના કંઠમાંથી પ્રભુને વહાલો કેદારો રાગ ઊઠ્યો તે સાથે પો ફાટતી હતી— | ને મહેતાના કંઠમાંથી પ્રભુને વહાલો કેદારો રાગ ઊઠ્યો તે સાથે પો ફાટતી હતી— | ||
<poem> | |||
એ જી વાલા! હારને કારણ નવ મારીએ | એ જી વાલા! હારને કારણ નવ મારીએ | ||
હઠીલા હરિ અમુંને; | હઠીલા હરિ અમુંને; | ||
Line 184: | Line 184: | ||
દોષ ચડશે તમુંને. | દોષ ચડશે તમુંને. | ||
એ જી વાલા! હારને સાટુ નવ મારીએ… | એ જી વાલા! હારને સાટુ નવ મારીએ… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
“આ શું?” રા’ ચમક્યા. “આ તો કેદારો!” | “આ શું?” રા’ ચમક્યા. “આ તો કેદારો!” | ||
“હા, મહારાજ!” સૂરસેના રા’ સામે પહેલી જ વાર આટલું બોલી. | “હા, મહારાજ!” સૂરસેના રા’ સામે પહેલી જ વાર આટલું બોલી. | ||
ત્યાં તો નવા સૂર ઊપડ્યા. પરોઢનું પદ્મ ઊઘડતું હતું તેમ સૂરોની પાંખડીઓ ખૂલતી હતી : | ત્યાં તો નવા સૂર ઊપડ્યા. પરોઢનું પદ્મ ઊઘડતું હતું તેમ સૂરોની પાંખડીઓ ખૂલતી હતી : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
એ જી વાલા! ગલ રે ફૂલન કેરો હારલો | એ જી વાલા! ગલ રે ફૂલન કેરો હારલો | ||
ગૂંથી લાવોને વે’લો | ગૂંથી લાવોને વે’લો | ||
Line 192: | Line 196: | ||
રવિ ઊગ્યા પે’લો | રવિ ઊગ્યા પે’લો | ||
વાલા હારના સા… | વાલા હારના સા… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
રા’ને વિસ્મય થયું : “આ કેદારો રાગ ક્યાંથી? નરસૈંયાએ ઘરેણે મૂકેલો કોણ છોડાવી લાવ્યું? આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે? મનમાં મૂંઝારો કેમ થાય છે? કોઈક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંએ હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારા ઉપરકોટ ને ગરવો પહાડ ક્યાંઈક ઓગળી જશે. એલા કોઈ સાંભળતા કેમ નથી? ઝટ નરસૈંયાને કેદારો ગાતો અટકાવો.” | રા’ને વિસ્મય થયું : “આ કેદારો રાગ ક્યાંથી? નરસૈંયાએ ઘરેણે મૂકેલો કોણ છોડાવી લાવ્યું? આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે? મનમાં મૂંઝારો કેમ થાય છે? કોઈક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંએ હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારા ઉપરકોટ ને ગરવો પહાડ ક્યાંઈક ઓગળી જશે. એલા કોઈ સાંભળતા કેમ નથી? ઝટ નરસૈંયાને કેદારો ગાતો અટકાવો.” | ||
સંન્યાસીઓને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા’ પોતે તખ્ત પરથી મહેતા તરફ દોડ્યા. ત્યાં જઈ એ પણ સ્તબ્ધ ઊભા રહ્યા. ને કેદારાના સૂર વરણથંભ્યા વહેતા રહ્યા— | સંન્યાસીઓને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા’ પોતે તખ્ત પરથી મહેતા તરફ દોડ્યા. ત્યાં જઈ એ પણ સ્તબ્ધ ઊભા રહ્યા. ને કેદારાના સૂર વરણથંભ્યા વહેતા રહ્યા— | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
એ જી વાલા, અરધી રજની વીતી ગઈ, | એ જી વાલા, અરધી રજની વીતી ગઈ, | ||
હાર કેમ ન આવ્યો, | |||
દેયું રે અમારી દામોદરા! | |||
બંધીવાન બંધ છોડાવો… | |||
વાલા હારના સાટુ નવ મારીએ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
નરસૈંયો ગાતો હતો. પાસે તંબૂર નહોતો, કરતાલ નહોતી. હતી દેહની રક્તગતિ. એ તાલ-સૂર પુરાવતી હતી, ને નરસૈંયો ગળું મોકળું મેલીને ગાતો હતો. | નરસૈંયો ગાતો હતો. પાસે તંબૂર નહોતો, કરતાલ નહોતી. હતી દેહની રક્તગતિ. એ તાલ-સૂર પુરાવતી હતી, ને નરસૈંયો ગળું મોકળું મેલીને ગાતો હતો. | ||
* | * |
edits