26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 156: | Line 156: | ||
'''‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,''' | '''‘ઊભી રહે રે આહીરડી, તું બોલતી વાંકા બોલ,''' | ||
'''તારી આંખડીને મેં ઓળખી રે, અવર નહીં કોની તોલ . ઊભી’''' | '''તારી આંખડીને મેં ઓળખી રે, અવર નહીં કોની તોલ . ઊભી’''' | ||
<center>'''*'''</center> | <center>'''*'''</center> | ||
'''‘ભીખુભાનકેરી બેટી રાધા છે મારૂં નામ.''' | '''‘ભીખુભાનકેરી બેટી રાધા છે મારૂં નામ.''' | ||
'''દધિતણો જો ખપ કરો આવજો ગોકુળગામ. ભીખું.’''' | '''દધિતણો જો ખપ કરો આવજો ગોકુળગામ. ભીખું.’''' | ||
<center>'''*'''</center> | <center>'''*'''</center> | ||
'''‘છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો,''' | '''‘છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો,''' | ||
'''છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’''' | '''છોરા આહીરના રે તારા મુખનો મટકો જો, છબીલા.’''' | ||
Line 173: | Line 169: | ||
<poem> | <poem> | ||
'''‘રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.’''' | '''‘રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું.’''' | ||
<center>'''*'''</center> | <center>'''*'''</center> | ||
'''‘મેરો મન હરિ લિયો રાજા રણછોડ,''' | '''‘મેરો મન હરિ લિયો રાજા રણછોડ,''' | ||
'''કેશવ, માધવ, શ્રીપુરુષોત્તમ, કુબેર કલ્યાણકી જોડ, મેરો મન,’''' | '''કેશવ, માધવ, શ્રીપુરુષોત્તમ, કુબેર કલ્યાણકી જોડ, મેરો મન,’''' | ||
<center>'''*'''</center> | <center>'''*'''</center> | ||
'''‘બંસીવાલા આજો મોરા દેશ''' | '''‘બંસીવાલા આજો મોરા દેશ''' | ||
'''આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’''' | '''આજો મોરા દેશ, હો બંસીવાલા આજો મોરા દેશ.’''' |
edits