રા’ ગંગાજળિયો/૧૦. ખાંભિયુંની ખોજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. ખાંભિયુંની ખોજ|}} {{Poem2Open}} માંડળિકનો કાફલો જ્યારે દેવપટ્ટ...")
 
No edit summary
 
Line 44: Line 44:
આ ભીલ મા-દીકરો જેમ હાથીલા જઈને પાછાં વળ્યાં હતાં, તે જ રીતે જૂનાગઢથી પણ જાકાર પામ્યાં હતાં. ઉપરકોટના રાજદુર્ગમાં એને પ્રવેશ જ નહોતો મળ્યો. પણ કુંતાદે અને રા’ માંડળિક પ્રભાસપાટણ જાય છે, એટલે ત્યાં ક્યાંઈક મળી શકશે એ આશાએ મા-દીકરો પ્રભાસ આવ્યાં, તો આંહીં તીર્થમાં પણ તેમની આ દશા બની. છોભીલાં બેઉ જણ બહારભાગમાં જે હતું તે જોતાં ભમતાં હતાં.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૯. નાગબાઈ
|next = ૧૧. અનાદર
}}
18,450

edits

Navigation menu