રા’ ગંગાજળિયો/૧૭. ફરી પરણ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. ફરી પરણ્યા|}} {{Poem2Open}} વળતે દિવસે નાગાજણ ગઢવી રાજરજવાડામા...")
 
No edit summary
 
Line 35: Line 35:
અમદાવાદની સુલતાનિયત પણ આ સમાચાર સાંભળી સંતોષ પામી હતી. દુદાજીને નાબૂદ કરવા બાબત સુલતાને રા’ની વફાદારીની નોંધ લીધી હતી. અને રા’ને નાહવાની ગંગાજળની કાવડ એક પણ વિઘ્ન વગર ગુજરાત તેમ જ માળવાની સીમમાંથી પસાર થાય તેનો પાકો બંદોબસ્ત સુલતાને રખાવ્યો હતો. સુલતાન કુતુબશા પણ, ચિતોડ સુધીનાં તમામ ક્ષત્રિય રાજ્યો ઉપર પોતાની સત્તા બેસાડી લઈને જિંદગીનું બાકી રહેલું કામ કરતો હતો—જશનો ભરવાનું, સુંદરીઓ સાથે મહોબ્બત કરવાનું, શરાબો ઉડાવવાનું, ને મોટી મોટી ઇમારતો બંધાવવાનું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૬. હાથીલાનો નાશ
|next = ૧૮. ગુજરાતના દરવેશો
}}
18,450

edits

Navigation menu