રા’ ગંગાજળિયો/૨૦. કસુંબાનો કેફ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. કસુંબાનો કેફ| }} {{Poem2Open}} રા’ માંડળિકને નવું લગ્ન કર્યાં થો...")
 
No edit summary
 
Line 78: Line 78:
ચુપકીદી ઠીક ઠીક સમય ચાલુ રહી. નાગાજણે રા’ને ચાર વધુ અંજલિ કસુંબો લેવરાવ્યો. રા’ ગુલતાનમાં આવી ગયા ને બોલ્યા, “કૂવામાં પડે બીજી બધી વાતો, નાગાજણભાઈ, અપ્સરાઓની વાતો કરો. તરેહતરેહની અપ્સરાઓ વર્ણવો. તમામ વાતોમાં મીઠામાં મીઠી તો બસ, અપ્સરાઓની જ વાતો છે. અપ્સરાની ને રાજકુંવરની વાતો.”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૯. મહમદ બીઘરો
|next = ૨૧. નરસૈંયો
}}
18,450

edits