18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. ઓ ગિરનાર! ઓ કુંતા!| }} {{Poem2Open}} નાગાજણ ગઢવીની હલકી સોબતમાંથી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 140: | Line 140: | ||
ને પછી રાત્રિએ મન-માનવ ઊંચા મહોલે ચડે છે, ઝરૂખે જઈ બેસે છે. વાદળિયા ગિરનારનો ધૂંધળો મહાદેહ દેખાય છે. કોઈક આવીને સિતાર મેલી જાય છે. પોતે સિતારને ખોળે લઈ તાર મિલાવે છે. મિલાવટ બરાબર થઈ રહ્યે મહેલમાંથી એક ગાન ઊઠે છે : | ને પછી રાત્રિએ મન-માનવ ઊંચા મહોલે ચડે છે, ઝરૂખે જઈ બેસે છે. વાદળિયા ગિરનારનો ધૂંધળો મહાદેહ દેખાય છે. કોઈક આવીને સિતાર મેલી જાય છે. પોતે સિતારને ખોળે લઈ તાર મિલાવે છે. મિલાવટ બરાબર થઈ રહ્યે મહેલમાંથી એક ગાન ઊઠે છે : | ||
તમસું લાલા! તમસું લાલા! | તમસું લાલા! તમસું લાલા! | ||
તમસું લાગી તાળી રે! | |||
સિતાર પર સહસા એ ઢાળના ઝંકાર જાગે છે. અને ગાનારું વેગળા એક ખંડમાંથી અગાશી પર ચાલ્યું આવે છે. નૃત્ય કરતું, ચણિયાના સાગર-ઘેરને ઝોલે ચડાવતું, ચૂંદડીના છેડાને છોળો લેવરાવતું, છૂટા ચોટલાના વાસુકી-ગુચ્છની લહેરો લેવરાવતું, આવે છે ને સિતારના બજવૈયાને બાહુપાશે લપેટી લે છે. | સિતાર પર સહસા એ ઢાળના ઝંકાર જાગે છે. અને ગાનારું વેગળા એક ખંડમાંથી અગાશી પર ચાલ્યું આવે છે. નૃત્ય કરતું, ચણિયાના સાગર-ઘેરને ઝોલે ચડાવતું, ચૂંદડીના છેડાને છોળો લેવરાવતું, છૂટા ચોટલાના વાસુકી-ગુચ્છની લહેરો લેવરાવતું, આવે છે ને સિતારના બજવૈયાને બાહુપાશે લપેટી લે છે. | ||
“કુંતા! દેવડી! અહો! બહુ દમી તને! ક્ષમા—” | “કુંતા! દેવડી! અહો! બહુ દમી તને! ક્ષમા—” | ||
Line 150: | Line 150: | ||
આજે ત્યાં કંદોઈ પોળમાં એક નાનકડી હાટડી છે. એ હાટડીમાં એક નજીવી કબર છે. એ છે ખાનજહાં નામધારી રા’ મંડળિકની મૃત્યુસમાધિ! | આજે ત્યાં કંદોઈ પોળમાં એક નાનકડી હાટડી છે. એ હાટડીમાં એક નજીવી કબર છે. એ છે ખાનજહાં નામધારી રા’ મંડળિકની મૃત્યુસમાધિ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૯. ‘હું શૂદ્ર છું’ | |||
}} |
edits