26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 257: | Line 257: | ||
આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે. | આમ કેટલેક સ્થળે અખો ઘણી સ્ફુટ ને કડવી પણ સત્ય વાણીમાં તે સમયના સ્વાર્થી ગુરુનું સ્વરૂપ ઉઘાડું કરી વેદાન્ત સિદ્ધાન્તોનો ઉપદેશ કરે છે. | ||
‘ભાષાના અંગ’માં અખો કહે છે કે – | ‘ભાષાના અંગ’માં અખો કહે છે કે – | ||
‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર; | '''‘ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;''' | ||
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું? | '''સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાશી ગયું?''' | ||
બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’ | '''બાવનનો સઘળો વિસ્તાર, આખા ત્રેપનમો જાણે પાર.’''' | ||
<br> | |||
<br> | |||
<center>'''‘શીલવતીનો રાસ’'''</center> | |||
આજ મધ્યકાળમાં જૈન કવિ નેમિવિજયે ‘શીલવતી રાસો’ નામનો ઉત્તમ રાસો રચ્યો છે અને વલ્લભે ‘બહુચરાજીનો ગરબો’ વીરરસમાં યોજ્યો છે. | |||
<br> | |||
<br> | |||
<center>'''ધીરો ભક્ત'''</center> | |||
આની પછીના ૧૮મા સૈકામાં પણ ધીરો ભક્ત, નીરાંત, તેમના શિષ્ય બાપુસાહેબ ગાયકવાડ, તથા લજ્જારામ અને પ્રીતમદાસ, તેમજ સ્વામીનારાયણના પંથના મુક્તાનંદ, બ્રહ્માનંદ, ને નિષ્કુલાનંદ, એ ભક્ત કવિનાં કાવ્યોમાં ધર્મ ને નીતિની ભાવના ઓતપ્રોત થઈ છે. સદ્ગુરુના સંસર્ગથી કેટલો લાભ થાય છે તે ધીરાની કવિતાથી જણાય છે. એને કેળવણીનો સંસ્કાર મળ્યો નહોતો; તો પણ એક સંન્યાસીના સત્સંગથી એને જ્ઞાન પ્રાપ્ત થયું. એનાં કાવ્યોમાં ગુરુભક્તિને વેદાન્તજ્ઞાન સ્થળે સ્થળે જણાઈ આવે છે. જેમ છપ્પા સામળના તેમ કાફી તો ધીરા ભક્તની જ. એ કાફી ઘણી લોકપ્રિય થઈ છે. નીચેની ઉત્તમ છેઃ | |||
edits