19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ભાગો! ભાગો!|}} {{Poem2Open}} સ્ટીમર ઊપડતાં પહેલાં અડધા જ કલાકે, આભ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 44: | Line 44: | ||
મોટર આગળ ચાલી. બંદર થોડે જ દૂર હતું. સ્ટીમરના હાંફવાનો અવાજ સંભળાતો હતો. ફક ફક ધુમાડા કાઢતું ભૂંગળું દેખાતું હતું. પણ ચોપાસ માઈલ માઈલ સુધીની જગ્યામાં સળી મૂકવાનોય મારગ નહોતો. માનવીઓની જીવાત છાણના પોદળામાં જાણે કે ઊભરાઈ પડી હતી. પુરુષોના હાકોટા, સ્ત્રીઓના કિકિયાટા, છોકરાંનાં રુદન, ટ્રંકો-પેટીઓની ધડાધડી, ધક્કાધક્કી, ટંટાફિસાદના કોલાહલ, પોલીસના કોરડાની ફડાફડી, પીઠ પર બેઠેલા ગોરા-કાળાઓના માર ખાતા દોડતા રિક્ષા ખેંચનારાની હાંફાંહાંફી, ઘોડાગાડીના લપસતા ઘોડાના એ ડામરની સડક ઉપર જીવલેણ પછડાટા — એ બધાંની વચ્ચે મોટરને દોડવાનો સીધોદોર માર્ગ પડી ગયો હતો. | મોટર આગળ ચાલી. બંદર થોડે જ દૂર હતું. સ્ટીમરના હાંફવાનો અવાજ સંભળાતો હતો. ફક ફક ધુમાડા કાઢતું ભૂંગળું દેખાતું હતું. પણ ચોપાસ માઈલ માઈલ સુધીની જગ્યામાં સળી મૂકવાનોય મારગ નહોતો. માનવીઓની જીવાત છાણના પોદળામાં જાણે કે ઊભરાઈ પડી હતી. પુરુષોના હાકોટા, સ્ત્રીઓના કિકિયાટા, છોકરાંનાં રુદન, ટ્રંકો-પેટીઓની ધડાધડી, ધક્કાધક્કી, ટંટાફિસાદના કોલાહલ, પોલીસના કોરડાની ફડાફડી, પીઠ પર બેઠેલા ગોરા-કાળાઓના માર ખાતા દોડતા રિક્ષા ખેંચનારાની હાંફાંહાંફી, ઘોડાગાડીના લપસતા ઘોડાના એ ડામરની સડક ઉપર જીવલેણ પછડાટા — એ બધાંની વચ્ચે મોટરને દોડવાનો સીધોદોર માર્ગ પડી ગયો હતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૪. તધીન્જો | |||
|next = ૨૬. ઘર ભણી | |||
}} | |||
edits