પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 212: Line 212:
આ રૂપાંતર માટે પણ ઉપરના રૂપાંતરની સમયમર્યાદા – વિ.સ. ૧૭૫૦ અને તે પછીની ઠરાવી શકાય એમ છે. સં. ૧૭૦૦ પછીના સમયમાં પણ ‘ઇ’–‘ઉ’ નજરે પડે છે. સં. ૧૭૩૨માં રચાયેલા ‘પાણ્ડવાશ્વમેધ’નો કર્તા પોતાનું નામ ‘તુલસી’ કરીને લખે છે.

[ટીપઃ મરાઠીમાં હજી સુધી પણ આ વિકાર નથી; એ ભાષામાં તો ‘તલ’ને બદલે तिळ (तीळ) ઇત્યાદિ જ છે.<ref>એક અપવાદ છેઃ पुलन (સં, पुलिन ઉપરથી) આ કોંકણની ભાષાના સંપર્કનું ફળ હશે.</ref> આ કારણથી, આ તુલસીદાસનું તલસીદાસ, મુકુન્દજીનું મકનજી, શિવજીનું શવજી જેવાં રૂપોને આગળ ધરીને गुर्जराणां मुखं भ्रष्टं શ્લોક ગુજરાતી ભાષાનો ઉપહાસ કરવા માટે કોક મહારાષ્ટ્રવાસીએ ઘડેલો રૂઢિપ્રવાહમાં આરૂઢ થઈ પ્રાચીનતાનો ખોટો ભાસ આપનારો થયો છે. ઇકાર ઉકારના આ રૂપાંતરનો વ્યાપાર ગુજરાતીમાં હાલ પણ વિશેષનામમાં તો અસંસ્કારી વર્ગમાં નજરે પડે છે, અને વિચાર-ગુલાબ, ઇત્યાદિને બદલે વચાર-ગુલાબ, ઇત્યાદિ પણ તે જ વર્ગના પ્રયોગો છે, વળી રૂઢશિષ્ટ ગુજરાતીમાં ચણવું, તલ, ઇત્યાદિ રૂપો પણ સંવત ૧૭૫૦ની પૂર્વે જડે એમ નથી, આ સર્વ વિચારતાં ગુર્જરોનું મુખ ભ્રષ્ટ થયાનો ઉપહાસ પાછલાં દોઢસો વર્ષની બહુ અંદર જ પ્રગટ થયેલો ગણાશે, કેમ કે એ રૂપો બહુ રૂઢ થઈ જાય તે પછી ઉપહાસનો વિષય બને, અને તેમ થવાને પચાસ વર્ષ તો જોઈએ.]

આ શિવાય બીજાં સ્વરૂપો પણ છે, તે ડૉક્ટર ટેસિટોરીએ બતાવ્યાં છે. <ref> ‘ધી ઇન્ડિઅન એન્ટિક્વેરો’, ફેબ્રુઆરી ૧૯૧૪, પા. ૨૫ <ref> તેમાં ત્રણ ધ્યાન ખેંચનારાં છેઃ
આ શિવાય બીજાં સ્વરૂપો પણ છે, તે ડૉક્ટર ટેસિટોરીએ બતાવ્યાં છે. <ref> ‘ધી ઇન્ડિઅન એન્ટિક્વેરો’, ફેબ્રુઆરી ૧૯૧૪, પા. ૨૫ </ref> તેમાં ત્રણ ધ્યાન ખેંચનારાં છેઃ
(૩) ‘સ’નો ‘ઇ’ અથવા ‘ય્’ના સંપર્કથી શકાર, ઉદાઃ બેશીને (‘બેસ્’+‘ઈ’ને), ઇત્યાદિ;

(૪) ‘લ’ નો ‘ળ’, મળવું, દળવું, ઇત્યાદિ.
(૪) ‘લ’ નો ‘ળ’, મળવું, દળવું, ઇત્યાદિ.
26,604

edits

Navigation menu