પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 235: Line 235:
“આશરે સાતસેં આઠસેં વર્ષ ઉપર જોઈશું તો માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શોધકોના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિં પણ પંજાબ, સિન્ધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉરિયા અને ઠેઠ બંગાળા સુધી લગભગ એકસરખી જ ભાષા બોલાતી હતી.”

આ જરાક અતિ વ્યાપક સ્થિતિકથનનો સંકોચ આપવો પડે એમ છે, અને તે સંકોચ જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષાના વિસ્તારક્ષેત્રને ડૉ. ટેસિટોરીએ આપ્યો છે તે ઉપરથી જણાશે. વાત ખરી એમ છે કે નવલરામભાઈએ ઉલ્લેખ કરેલી વ્યાપક ભાષા તે સામાન્યરૂપે પ્રાકૃત ભાષા હતી, તેના વિભાગ માગધી, શૌરસેની ઇત્યાદિ હતા જ અને ડૉ. ટેસિટોરીના અવલોકનનો વિષય તો રાજસ્થાન અને ગુજરાત (તળ તથા સૌરાષ્ટ્ર)માં વ્યાપક રૂપે પ્રવર્તતી અન્તિમ અપભ્રંશ (જૂની પશ્ચિમ રાજસ્થાની) ભાષા તે હતો.

આ સર્વ અવલોકન પછી જણાશે કે ડૉ. ટેસિટોરીએ કરાવેલા દર્શન પછી હવે અત્યાર સુધી પાડેલા ગુજરાતી ભાષાના યુગવિભાગમાં થોડોક ફેરફાર કરવો પડશે. એ ફેરફારની દિશા મેં ઉપર બતાવેલી સમયરેખાઓમાં બતાવી છે. અગાઉ મેં એ યુગવિભાગમાં થોડોક ફેરફાર સૂચવ્યો જ હતો12 તેમાં વધારે પેટાવિભાગ ઉમેરીને વિશિષ્ટ ભાષાલક્ષણોને આધારે અહીં પાંચ વિભાગ મેં પ્રગટ કર્યા છે. સર જ્યોર્જ ગ્રીઅર્સને ‘લિંગ્વિસ્ટીક સર્વે ઑફ ઇન્ડિઆ’ ગ્રંથ ૯, ભાગ ૨, ‘રાજસ્થાની એન્ડ ગુજરાતી’માં પૃષ્ઠ ૩૨૭મે ‘મુગ્ધાવબોધ’ની ભાષાને ગુજરાતી કહી શકાય એમ કહ્યું છે, અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતાની કવિતાથી શરૂ થાય છે એમ કહ્યું છે; તેમજ ‘ધી ઈમ્પીરીઅલ ગેઝેટીઅર ઑફ ઇન્ડિયા’, નવી આવૃત્તિ, ગ્રં ૨જાના પૃ. ૪૩૦મે કહ્યું છે કે ગુજરાતીનું સાહિત્ય છેક ૧૪મા સૈકાથી ચાલી આવ્યું છે; તે વિશે મેં ઘણા કાળથી સંશયચિહ્નની નોંધ અન્ય પ્રમાણને આધારે કરી હતી; અને આજ કહી શકાય એમ છે કે ડૉ. ટેસિટોરીએ સાબિત કરેલી સ્થિતિ જોતાં સર જ્યોર્જ ગ્રીઅર્સનનાં આ વચનો ફેરવવાં પડશે.
આ સર્વ અવલોકન પછી જણાશે કે ડૉ. ટેસિટોરીએ કરાવેલા દર્શન પછી હવે અત્યાર સુધી પાડેલા ગુજરાતી ભાષાના યુગવિભાગમાં થોડોક ફેરફાર કરવો પડશે. એ ફેરફારની દિશા મેં ઉપર બતાવેલી સમયરેખાઓમાં બતાવી છે. અગાઉ મેં એ યુગવિભાગમાં થોડોક ફેરફાર સૂચવ્યો જ હતો <ref> ‘વસન્ત’, સવંત ૧૯૭૦ કાર્તિક</ref> તેમાં વધારે પેટાવિભાગ ઉમેરીને વિશિષ્ટ ભાષાલક્ષણોને આધારે અહીં પાંચ વિભાગ મેં પ્રગટ કર્યા છે. સર જ્યોર્જ ગ્રીઅર્સને ‘લિંગ્વિસ્ટીક સર્વે ઑફ ઇન્ડિઆ’ ગ્રંથ ૯, ભાગ ૨, ‘રાજસ્થાની એન્ડ ગુજરાતી’માં પૃષ્ઠ ૩૨૭મે ‘મુગ્ધાવબોધ’ની ભાષાને ગુજરાતી કહી શકાય એમ કહ્યું છે, અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતાની કવિતાથી શરૂ થાય છે એમ કહ્યું છે; તેમજ ‘ધી ઈમ્પીરીઅલ ગેઝેટીઅર ઑફ ઇન્ડિયા’, નવી આવૃત્તિ, ગ્રં ૨જાના પૃ. ૪૩૦મે કહ્યું છે કે ગુજરાતીનું સાહિત્ય છેક ૧૪મા સૈકાથી ચાલી આવ્યું છે; તે વિશે મેં ઘણા કાળથી સંશયચિહ્નની નોંધ અન્ય પ્રમાણને આધારે કરી હતી; અને આજ કહી શકાય એમ છે કે ડૉ. ટેસિટોરીએ સાબિત કરેલી સ્થિતિ જોતાં સર જ્યોર્જ ગ્રીઅર્સનનાં આ વચનો ફેરવવાં પડશે.
<br>
<br>13
<br>
<br>

Line 245: Line 245:

<Center>'''પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ'''</center>

પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે એક ભેદ સાહિત્યશરીરને સંબંધે છે; તે એ કે પ્રાચીન સાહિત્ય પદ્યમય જ છે. ગદ્ય અપવાદ રૂપે નજરે પડે છે; અને અર્વાચીનમાં ગદ્ય તથા પદ્ય બંને સમતોલ છે. પ્રાચીન ગદ્યના છૂટાછવાયા અપવાદરૂપ દાખલા અલ્પ જ છે; એ ગદ્ય સંવત ૧૬૪૩ સુધીમાં છૂટક છૂટક છે.13 આ સર્વ નમૂના ગદ્યસાહિત્યનું નામ આપવા જોગ નથી; “વૈશાખ સુદિ લૂણદાન ન દીજઈ.” એવાં બોધનાં છૂટક વચનો, અથવા તો ‘છાસિસઉં પાકીઉં બીલું પીજઈ હરસ જાઇ.’ હેવા ઓસડના ટૂચકા, ઇત્યાદિ તૂટક વાક્યો અથવા તો “વિપુલ વિસ્તીર્ણ પુલક યે રોમાંચ તીણિ સહિત છિ પૃથુ કહિતાં ઘણૂ વેપથુ યે ધ્રુજવું.” એવી ટીકાનાં વાક્યો, બહુ ભાગે છે; ક્વચિત્ માત્ર વાર્તાનું ગદ્ય છેઃ “પાડલિપુર નગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ર રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઇ.” – ઇત્યાદિ; ‘શુકબોહોતરી’ (વિ.સં.ના ૧૫મા સૈકાની) વાર્તાનું ગદ્ય; ઇત્યાદિ નરસિંહ મહેતાના સમયનું ‘ગદ્યરામાયણ’ તે પણ કથાગ્રંથ તરીકે અપવાદમાં મુકાશે. આ ગદ્ય તે પ્રાચીન સાહિત્યના વિશાળ પદ્ય સિન્ધુની સરખામણીમાં ખાબોચિયાં જેવું છે.
પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે એક ભેદ સાહિત્યશરીરને સંબંધે છે; તે એ કે પ્રાચીન સાહિત્ય પદ્યમય જ છે. ગદ્ય અપવાદ રૂપે નજરે પડે છે; અને અર્વાચીનમાં ગદ્ય તથા પદ્ય બંને સમતોલ છે. પ્રાચીન ગદ્યના છૂટાછવાયા અપવાદરૂપ દાખલા અલ્પ જ છે; એ ગદ્ય સંવત ૧૬૪૩ સુધીમાં છૂટક છૂટક છે. <ref> પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ </ref> આ સર્વ નમૂના ગદ્યસાહિત્યનું નામ આપવા જોગ નથી; “વૈશાખ સુદિ લૂણદાન ન દીજઈ.” એવાં બોધનાં છૂટક વચનો, અથવા તો ‘છાસિસઉં પાકીઉં બીલું પીજઈ હરસ જાઇ.’ હેવા ઓસડના ટૂચકા, ઇત્યાદિ તૂટક વાક્યો અથવા તો “વિપુલ વિસ્તીર્ણ પુલક યે રોમાંચ તીણિ સહિત છિ પૃથુ કહિતાં ઘણૂ વેપથુ યે ધ્રુજવું.” એવી ટીકાનાં વાક્યો, બહુ ભાગે છે; ક્વચિત્ માત્ર વાર્તાનું ગદ્ય છેઃ “પાડલિપુર નગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ર રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઇ.” – ઇત્યાદિ; ‘શુકબોહોતરી’ (વિ.સં.ના ૧૫મા સૈકાની) વાર્તાનું ગદ્ય; ઇત્યાદિ નરસિંહ મહેતાના સમયનું ‘ગદ્યરામાયણ’ તે પણ કથાગ્રંથ તરીકે અપવાદમાં મુકાશે. આ ગદ્ય તે પ્રાચીન સાહિત્યના વિશાળ પદ્ય સિન્ધુની સરખામણીમાં ખાબોચિયાં જેવું છે.
અર્વાચીન ગદ્યનો આરંભ સંવત ૧૮૮૪ (ઈ.સ. ૧૮૨૮)માં બાપુશાસ્ત્રીકૃત ‘ઈસપનીતિ; (ભાષાન્તર – મરાઠી ઉપરથી કરેલા)થી થયો. કવિ નર્મદાશંકર આ સ્થિતિ વિશે કહે છેઃ “સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માંડ્યું.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના (ઈ.સ. ૧૮૪૮ – સંવત ૧૯૦૪), તેને અંગે ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાનો ઉદ્ભવ (ઈ.સ. ૧૮૫૩ – સંવત ૧૯૦૯), ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના (ઈ.સ. ૧૮૫૬ – સંવત ૧૯૧૨), ઇત્યાદિ અને કેળવણી ખાતાની ઉત્પત્તિને અંગે રચાયલાં પુસ્તકો, વાંચનમાળા, ઇત્યાદિ સંસ્કારસાધનો નવીન રૂપમાં પ્રવેશ પામતાં ગુજરાતી ગદ્યની ઉત્પત્તિ થઈ. નવલરામભાઈએ આ બુદ્ધિવર્ધક સભાના આદ્ય પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈને “ગુર્જરી ગદ્યના પિતા”14 કહ્યા છે, અને તે યથા ઘટિત જ છે તે એમની ગુર્જરગિરાની સેવાથી વાકેફ માણસો કબૂલ કરશે.15 એમનાં પૌત્ર પણ આ સમયને અનુરૂપ ગુર્જર ગદ્યની સેવા કરે છે, અને આપણી આ પરિષદના કાર્યમાં ધુર્ય ભાગ લે છે તે સરસ્વતીદેવીના ભક્તોને એક આર્દ્ર આનંદનું કારણ બને એમ છે.
અર્વાચીન ગદ્યનો આરંભ સંવત ૧૮૮૪ (ઈ.સ. ૧૮૨૮)માં બાપુશાસ્ત્રીકૃત ‘ઈસપનીતિ; (ભાષાન્તર – મરાઠી ઉપરથી કરેલા)થી થયો. કવિ નર્મદાશંકર આ સ્થિતિ વિશે કહે છેઃ “સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માંડ્યું.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના (ઈ.સ. ૧૮૪૮ – સંવત ૧૯૦૪), તેને અંગે ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાનો ઉદ્ભવ (ઈ.સ. ૧૮૫૩ – સંવત ૧૯૦૯), ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના (ઈ.સ. ૧૮૫૬ – સંવત ૧૯૧૨), ઇત્યાદિ અને કેળવણી ખાતાની ઉત્પત્તિને અંગે રચાયલાં પુસ્તકો, વાંચનમાળા, ઇત્યાદિ સંસ્કારસાધનો નવીન રૂપમાં પ્રવેશ પામતાં ગુજરાતી ગદ્યની ઉત્પત્તિ થઈ. નવલરામભાઈએ આ બુદ્ધિવર્ધક સભાના આદ્ય પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈને “ગુર્જરી ગદ્યના પિતા” <ref>‘નવલગ્રંથાવલિ’ ભાગ ૩જો, પૃષ્ઠ ૩૧, છેલ્લો ફકરો </ref> કહ્યા છે, અને તે યથા ઘટિત જ છે તે એમની ગુર્જરગિરાની સેવાથી વાકેફ માણસો કબૂલ કરશે. <ref>એ સેવાને ટૂંકો સાર “સાઠીનું સાહિત્ય” પૃષ્ઠ ૪૬મે મળી શકશે.</ref> એમનાં પૌત્ર પણ આ સમયને અનુરૂપ ગુર્જર ગદ્યની સેવા કરે છે, અને આપણી આ પરિષદના કાર્યમાં ધુર્ય ભાગ લે છે તે સરસ્વતીદેવીના ભક્તોને એક આર્દ્ર આનંદનું કારણ બને એમ છે.
પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચે બીજો ભેદ સાહિત્યના વિષયસ્વરૂપને અંગે નજરે પડે છે. પ્રાચીન સાહિત્યમાં નરસિંહ, મીરાં, ભાલણ, ઇત્યાદિ મોટે ભાગે ધર્મ, ધર્મના સંપર્કનો કૃષ્ણલીલાનો શૃઙ્ગાર, ઇત્યાદિ વિષય ચર્ચે છે; ભાલણ ‘કાદમ્બરી’ જેવી રસપૂર્ણ કથાને કાવ્યરૂપમાં રસમય બનાવે છે. જૈન કવિઓ રાસાઓમાં કથાઓ ગૂંથે છે; પાછળના કવિઓ પ્રેમાનન્દ જેવા આખ્યાનો, પુરાણકથાઓ, ઇત્યાદિ ગાય છે; શામળ કલ્પિત વાર્તાઓને નવીન માર્ગમાં જ દોરે છે, દયારામ શૃંડ્ગાર રસને પોતાની મોહક ભાષાશૈલીથી આકર્ષક રૂપ આપે છે, તેમ જ ભક્તિવૈરાગ્યની પણ કવિતા ગાય છે; અન્ય કવિઓ બોધપરાયણ (‘ડાયડેક્ટિક’) પદ્યો, ચાબખા, ઇત્યાદિ વડે ધર્મ, નીતિ, વગેરે વિષયોને અંગીકૃત કરે છે; આમ પ્રાચીન સમયનો સાહિત્યસમૂહ એક જુદા ખંડમાં મુકાય એવો છેઃ ત્યારે અર્વાચીન સાહિત્ય આ પાછલા વિષયને લગભગ છોડી જ દઈને નવીન દિશા તરફ જ વલણ લે છે; તેમાં પણ દલપતરામ અને નર્મદાશંકરના સમયનું સાહિત્ય એક વર્ગમાં આવશે; અને તે પછીનું ઈ.સ. ૧૮૮૦ પછીનું બીજા વર્ગમાં આવશે, અને એ બેની વચ્ચે ઊભેલું નવલરામનું સાહિત્ય એક અવાન્તર ક્રમમાં રહેલું જણાશે. નર્મદાશંકર તથા દલપતરામની કવિતાએ પ્રાચીન સાહિત્ય જોડેનો સંબંધ લગભગ તદ્દન છોડ્યો, છતાં વિચાર અને પ્રદર્શનપદ્ધતિ તદ્દન જુદા પ્રકારની ન પ્રગટ કરી; આથી આગળ ક્રમ ભરનાર નવલરામભાઈનાં ‘વીરમતી નાટક’, ‘ભટ્ટનું ભોપાળું, ‘મેઘદૂત’નું ભાષાન્તર ઇત્યાદિએ એમના પછી તરત આવનારા નવીન યુગનાં કાંઈક પ્રભાતકિરણો પ્રગટાવ્યાં.

મનસુખરામ સૂર્યરામની આરંભકાળની કૃતિઓ અને રા. રણછોડભાઈ ઉદયરામની નાટકરચનાઓનો પ્રવાહ તે વળી આ વચગાળાના સાહિત્યને બે જુદાજુદા રંગ આપતાં જણાય છે. ઝવેરીલાલ ઉમિયાશંકરનું ‘શાકુન્તલ’ નાટક પણ આ મધ્ય ખંડમાં મુકાશે. ‘કરણઘેલો’ એ એકલ પુસ્તક હોઈ એની વાર્તાસાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઊભેલા પાવાગઢ જેવી સ્થિતિએ ભોગવે છે. એ પણ આગામી શુદ્ધ નવીન યુગનો ડંકો વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. ભામરાવનાં ‘પૃથુરાજરાસા’ અને ‘દેવલદેવીનાટક’ તથા ‘મેઘદૂત’નું ભાષાંતર તે પણ આ ડંકેસવારની જોડાજોડ ચાલનાર બીજા દુંદુભિવાદક તરીકે ગણી શકાશે. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાં નવીન યુગ અને પ્રાચીન યુગનું વિલક્ષણ મિશ્રણ છે.

Line 256: Line 256:
આ નવીન યુગના સાહિત્યનું દર્શન વધારે નજીક જઈને કરતાં પહેલાં એક સામાન્ય વિચાર આ સ્થળે નોંધવા જેવો છે. ઉપર આપણે પ્રાચીન અર્વાચીન એમ બે વિભાગ ગુર્જર સાહિત્યના કર્યા, અને અર્વાચીનના બે પેટાવિભાગ જોયા; ઈ.સ. ૧૮૮૦ પૂર્વેનું સાહિત્ય અને તે પછીનું; આ બેમાંના પ્રથમને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ અને બીજાને ઉત્તરાર્ધ એ સંજ્ઞાથી ઓળખીશું. આ ત્રણ વિભાગનાં સ્વરૂપ જોતાં જણાશે કે પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ એ બે વચ્ચે વિષયભેદ અને કાંઈક અંશે રૂપભેદ થયો ખરો, છતાં પ્રાચીનથી તદ્દન વિચ્છેદ કરીને એ અર્વાચીન પૂર્વાર્ધનું સાહિત્ય પ્રવૃત્ત થયું નથી; ત્યારે અર્વાચીન ઉત્તરાર્ધનું સાહિત્ય તે તો અર્વાચીન પૂર્વાર્ધના સાહિત્યથી પણ તદ્દન વિચ્છિન્ન થઈને કોઈ નવા પ્રદેશમાં નવી જ ફલંગો મારતું ચાલ્યું છે, તો પછી પ્રાચીનથી તદ્દન વિચ્છેદ થયો છે તેની તો વાત જ શી? આ સ્થિતિ શું સૂચવે છે? સાહિત્યના વિભાગમાં ઉત્ક્રાન્તિના તત્ત્વનો ત્યાગ થયો? ભૂત ઉપર ભાવિનો પાયો ચણાય એ નિયમ અહીં પ્રવૃત્ત કેમ ન થયો? આ આભાસી નિયમભંગનું સમાધાન જડે એમ છે. પ્રાચીન અને અર્વાચીનમાં ભેદ પાડનાર કારણબળ પાશ્ચાત્ય નવીન જ્ઞાનપ્રકાશ હતો; તે જ જ્ઞાનપ્રકાશ અર્વાચીન ઉત્તરાર્ધનું સ્વરૂપ બાંધનારું પ્રવર્તક કારણ હતું. પ્રથમનામાં એ કારણબળ કાંઈક સંકોચયુક્ત અને પ્રાચીન તરફ નજર નાંખનારું હતું. પાછળનામાં તેમ ન હોઈ અપૂર્વ સ્વતંત્ર દૃષ્ટિ અને પ્રવૃત્તિ રાખનારું બળ નવીન રૂપનું જ બન્યું હતું. આથી કરીને પ્રાચીન તરફ દૃષ્ટિ નાંખ્યા છતાં એ પ્રાચીન વિષયોનો તો સંગ્રહ કરીને, પણ તદ્દન નવીન દૃષ્ટિ અને નવીન સ્વરૂપ એ વિષયોને આ નવીન યુગના સાહિત્યમાં અર્પાયાં છે. હાલના નવીન યુગનો આરંભ ઈ.સ. ૧૮૮૦થી થયો તે વખતથી અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત સાહિત્યના ઊંચા પ્રકારની પ્રેરણાથી એ યુગનું સાહિત્ય અનુપ્રાણિત થયું. આ સ્થિતિમાં પ્રાચીન જોડે વિચ્છેદ થયો તે માત્ર સ્થૂલ કાલ તથા સ્વરૂપના સંબંધનો જ; બાકી પ્રેરક બળોની કાર્યમૂર્તિ આ પરિણામને અંગે તપાસીશું તો ઉત્ક્રાન્તિનિયમનો ભંગ થયો છે જ નહિ. પ્રાચીન અંશોનો કાળબળે ત્યાગ અને નવીનનો સ્વીકાર એ ક્રિયા તો વિકાસવ્યાપારનું અંગ જ છે. કોઈ દેશની ભૂમિમાં અમુક કાળ સુધી અમુક જાતની ધાન્ય, ફલ, ઇત્યાદિની સમૃદ્ધિ નીપજતી જોવામાં આવે, પછી કોઈ અણધાર્યા નવીન સંજોગો પ્રગટ થઈને નવીન કારણસામગ્રી પ્રગટ થાય; ધરતીના પડની અંદરનાં કમ્પાદિક સંચલનોને પરિણામે નવા જલપ્રવાહ એ ભૂમિમાં વહેલા લાગે અને એ પ્રવાહની સાથે નવા પ્રકારની માટી, કાંપ, ઇત્યાદિ સામગ્રી ઘસડાઈ આવે, નવાં બીજ ઘસડાઈ આવે; વાતાવરણમાં પણ પવનો બદલાઈ નવાં બીજ ઊડીને આવી તે ભૂમિમાં પડે – આ ફેરફારોથી નવીન ફૂલ, પુષ્પ, ધાન્ય, ઇત્યાદિની ઉત્પત્તિ થાય; તો એ વિકાસનિયમનો ભંગ સૂચવશે નહિ. એ જ પ્રકારની કાંઈક ક્રિયા આપણા સાહિત્યના નવીન યુગની ઉત્પત્તિને અંગે પ્રર્વતમાન થયેલી જણાય છે. વળી આ પ્રકારની નવાં બળોની ક્રિયાનો વ્યાપાર સાહિત્ય ઉપર બીજી આડકતરી રીતે પણ થવાથી આ નવીનતા પ્રગટ થઈ છે. ઉપર સૂચવેલાં નવા જ્ઞાનસંસ્કારનાં બળોએ પ્રજાના જીવનમાં પ્રજાની ભાવનાઓમાં, ઉલ્લાસોમાં, આકાંક્ષાઓમાં, નવો જ ફેરફાર કર્યો છે (પછી તેમાં અનિષ્ટ અંશો પ્રવેશ પામ્યા હોય તે જુદી વાત.) તો સાહિત્ય તે પ્રજાજીવનનું પ્રતિબિંબ આપનારું સ્વરૂપ છે તે દૃષ્ટિએ જોતાં પણ આ નવીનતાનો ખુલાસો જડશે. યુરોપના દેશોનાં સાહિત્યમાં જોવા જશો તો આ પ્રકારની જ વ્યાપારક્રિયા ચાલેલી જણાશે. અલબત્ત, એટલું તો સ્વીકારવું પડશે કે આપણા હાલના નવીન યુગના સાહિત્યમાં કેટલીક કૃત્રિમતા છે. ખાસ કરીને કલ્પિતકથા (‘ફિક્શન’)માં એ નજરે પડે છે. પણ એ કૃત્રિમતાનો અંશ તો આપણા યુગનો જ દોષ છે એમ નથી. બાણભટ્ટની ‘કાદમ્બરી’માં કે શામળભટની વાર્તાઓમાં પોતપોતાના સમયના સંસારચિત્ર પડાયાં છે એ સ્વરૂપદર્શન સર્વાંશે ખરું લાગતું નથી; એમાંનાં ચિત્રો તે તે સમયની સમાજસ્થિતિનાં પ્રતિબિંબ હોવા કરતાં કવિની હૃદયની ઇચ્છાથી ઉત્પન્ન થયેલાં, કલ્પનાએ ઘડેલાં, કૃત્રિમ બિમ્બો હોવાનો સંભવ વધારે છે. તો પણ જ્યારે હાલના સાહિત્યમાં મુખપૃષ્ઠ ઉપર કેટલીક કથાઓમાં ‘આધુનિક સંસારનું ચિત્ર’ એમ જોઈએ અને વાર્તાની અંદર એ સંસારમાં કદી નજરે ન પડે એવાં બનાવો, સંસ્થાઓ, પ્રવૃત્તિઓ આલેખાયલાં દેખીએ ત્યારે તો, કૃત્રિમતા કરતાં પણ વધારે ભારે, અસત્યતાનો દોષ પ્રવિષ્ટ થાય; અને એવાં પુસ્તકો હાલના વખતમાં દેખા દે છે ખરાં, તે દૂષણરૂપ ગણીશું. આ પ્રકારનાં ઉદાહરણો બાદ કરીને પણ હાલના સાહિત્યમાં કૃત્રિમતા કોઈ કોઈ વાર એટલી બધી છે કે ભવિષ્યકાળનો ઇતિહાસ લખનાર એ કૃત્રિમ સ્વરૂપને ચાલુ જનમંડળની સ્થિતિના પ્રતિબિંબરૂપે માનવાનો શ્રમ કરે તો નવાઈ નહિ. એટલે અંશે ચાલુ સાહિત્યને ઇતિહાસની સત્યદર્શક સામગ્રી તરીકે સ્વીકારવામાં કાંઈક ભય છે એ ચેતવણી ભવિષ્યના ઇતિહાસકારને આજ આપી મૂકીશું તો એક પ્રકારની સત્યસેવા થશે.

હાલના યુગના સાહિત્યનું હવે સમીપથી દર્શન કરીએ. કોણ જાણે કેમ પણ આ યુગમાં કવિતાનું સાહિત્ય બીજા સાહિત્ય કરતાં વિશેષ જથામાં ઊભરાઈ જાય છે. પરિણામ એ આવે છે કે જથાથી વિપરીત પ્રમાણમાં કવિત્વગુણ નજરે પડે છે. નવીન સાહિત્યનો આરંભ ઈ.સ. ૧૮૮૦ પછી થયો ગણીએ છીએ; તે નવીન યુગના અધિષ્ઠાતા બનેલા મુખ્ય કવિઓની ઢબની નકલો પણ બહુ થાય છે. તેમાં એ શૈલીનું હૃદયતત્ત્વ ઉતારાતું નથી અને બાહ્ય રૂપનાં નિર્જીવ ખોખાં, આગન્તુક અંગો, ઇત્યાદિ ઉપાડી લઈને અસલ શૈલીના અજાણતાં ઉપહાસ કરનારી રચનાઓ પ્રગટ થાય છે. આ દશાનું કારણ એ છે કે ગોવર્ધનરામ મણિલાલ, કલાપી, નાનાલાલ, ઇત્યાદિની કવિતાને જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે, અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે, પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ, એ ગુણો હતા અને તેથી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીન યુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે. અર્વાચીન સાહિત્યના પૂર્વાર્ધમાં પણ આ સાચાઈ, ખરું દિલ, એ ગુણો હતા. માત્ર આપણા નવીન યુગમાં જ ભાવનાદિકની નવીન ગતિ સાથે, કવિતા લખનારાના મોટા ભાગમાં ઉપર કહેલી ખામીઓ પ્રવેશ પામી છે. એ ખામીઓની સાથે વિદ્યાદિકના સંસ્કારની ઊનતા અથવા પોતાના અધિકારની મર્યાદાના ભાનનો અભાવ ઇત્યાદિક લક્ષણો પણ આ દૂષણમય દશાને વધારવામાં સહાયભૂત થાય છે. છેક પિંગળના નિયમોની બાબતમાં પણ ઉદ્ધત અનાદર નજરે પડે છે; અર્વાચીન પૂર્વાર્ધમાં મહેતાજીવર્ગના અને ઇતર કવિતા કરતા તેમાં બીજું કાંઈ નહિ પણ પિંગળના નિયમો સચવાતા હતા. હાલના ઉત્તરાર્ધમાં તેમ નથી. એટલું જ નહિ પણ એ નિયમભંગમાં મોટાઈ મારનાર અગ્રેસરોના એ લક્ષણનું અનુકરણ કરનારા કેટલાકના મનમાં એ વિશે ભ્રમયુક્ત મત બંધાઈ જાય છે. એક કવિતામાં નિબંધ લખનારે લખ્યું હતું કે વાંચકવર્ગની તથા અપ્રતિમ સાક્ષર વર્ગની કૃત્રિમ નિયમબદ્ધ પદ્ય લખાણ માટે તીવ્ર જુગુપ્સા છે એવું લાગવાથી પિંગળના નિયમો બરોબર પળાયા નથી, અને તેથી રાગનાં કે છન્દનાં નામ નથી! રાગ અને છન્દ વચ્ચેના ભેદનું અજ્ઞાન આમાં જણાય છે તે તો જુદી વાત, પરંતુ ‘નિયમ પળાયા નથી’ એ સ્વીકારથી પોતાનું અસામર્થ્ય ઉઘાડું એ અસામર્થ્યને માટે આ ‘ફેશન’ની ઢાલનું રક્ષણ લે છે એ બહુ સૂચક વાત છે.

પરિણામ એ થાય છે કે જે કાવ્યશૈલીનું અનુકરણ કરવામાં આવે છે તે શૈલી નાહક બદનામ થાય છે; અનુકરણોના દોષ અનુકૃત મૂળને જ સમર્પી દેનારા નીકળે છે. એક પક્ષે નવીન શૈલીનું રહસ્ય ન સમજનારાઓ બાહ્ય અંગોને પકડી લઈને નિન્દવા મંડી જાય છે – જે બાહ્ય અંગો અનુકરણ કરનારા તત્ત્વભૂત સ્વરૂપ તરીકે પકડી લઈ સ્વીકારે છે – તો, બીજે પક્ષે ન્યાયદૃષ્ટિથી વિવેચન કરનારા એ બાહ્ય અંગો ને જ તત્ત્વ માની ઉપાડી લેનાર વર્ગનો વાજબી ઉપહાસ કરે છે. કેટલાક માસ ઉપર એક “કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા”ના નામથી ચર્ચાપત્ર પ્રગટ થયું હતું.16 તેમાં વિનંતી કરી હતી કે આ સાહિત્યપરિષદે ઠરાવ પસાર કરવો કે કવિઓ અગર કવિ કહેવડાવનારાઓ હવે પછી કોયલ પર કવિતા લખવાની બંધ કરે – એ વિનંતિમાં આ પ્રકારનો વાજબી ઉપહાસ સમાયો હતો.
પરિણામ એ થાય છે કે જે કાવ્યશૈલીનું અનુકરણ કરવામાં આવે છે તે શૈલી નાહક બદનામ થાય છે; અનુકરણોના દોષ અનુકૃત મૂળને જ સમર્પી દેનારા નીકળે છે. એક પક્ષે નવીન શૈલીનું રહસ્ય ન સમજનારાઓ બાહ્ય અંગોને પકડી લઈને નિન્દવા મંડી જાય છે – જે બાહ્ય અંગો અનુકરણ કરનારા તત્ત્વભૂત સ્વરૂપ તરીકે પકડી લઈ સ્વીકારે છે – તો, બીજે પક્ષે ન્યાયદૃષ્ટિથી વિવેચન કરનારા એ બાહ્ય અંગો ને જ તત્ત્વ માની ઉપાડી લેનાર વર્ગનો વાજબી ઉપહાસ કરે છે. કેટલાક માસ ઉપર એક “કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા”ના નામથી ચર્ચાપત્ર પ્રગટ થયું હતું. <ref>’જ્ઞાનસુધા’, જુલાઈ ૧૯૧૪નો અંક જુવો.</ref> તેમાં વિનંતી કરી હતી કે આ સાહિત્યપરિષદે ઠરાવ પસાર કરવો કે કવિઓ અગર કવિ કહેવડાવનારાઓ હવે પછી કોયલ પર કવિતા લખવાની બંધ કરે – એ વિનંતિમાં આ પ્રકારનો વાજબી ઉપહાસ સમાયો હતો.
અર્વાચીન નવીન સાહિત્યની ભાવનાઓની હું નિન્દા કરવાને પ્રવૃત્ત થયો નથી. એ ભાવનાઓ તો મારે સર્વથી ઇષ્ટ, આદરણીય જ છે અને હું તેનો પૂજક જ છું. મારો હેતુ તો એ ભાવનાઓને યોગ્ય સ્થાનથી ભ્રષ્ટ થવાના ભય ચાલુ યુગમાં કયે સ્થળે છે તે દર્શાવવું એ છે. એ ભાવનાઓનું આમ એક પક્ષે ભ્રંશ થવામાંથી રક્ષણ કરવાની જરૂર છે; તો બીજે પક્ષે અન્ય સ્થળેથી જ એ ભાવનાના સાહિત્ય ઉપર અન્યાયયુક્ત આક્ષેપો આવે છે તેનો પણ નિરાસ કરવાની આવશ્યકતા છે. નવીન ભાવનાનું ખરું રહસ્ય ન સમજનારા માત્ર નિન્દાપ્રવૃત્તિ જ આદરનારા વર્ગ વિશે હું નથી બોલતો. એ તો ઉપેક્ષ્ય રાશિ તરીકે જ સમજવા લાયક છે. હું બોલું છું – બોલવાને ઇચ્છું છું તે તો આપણા સાહિત્યની ગુણપરીક્ષા પરકીય અને વિશાળ વર્ગમાં પ્રસરાવનાર કેટલાક ખરા વિદ્વાનોને ઉદ્દેશીને. જ્યારે સર જ્યોર્જ ગ્રિઅર્સન જેવા પ્રમાણભૂત ગણાતા પંડિત આ યુગની કવિતા વિશે કાંઈ પણ અભિપ્રાયને શંકા કાઢ્યા વિના જ સ્વીકારે; આવી સ્થિતિ હોવાથી એ પંડિતનો અભિપ્રાય આપણા સાહિત્યને અન્યાય આપતો જણાય તો આપણા સર્વનું કર્તવ્ય છે કે એ અભિપ્રાયની દૂષિતતા પૂર્ણ ઘોષથી દર્શાવવી. એ પંડિતના શબ્દો આ પ્રમાણે છેઃ

“Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and mostly translations.”

26,604

edits

Navigation menu