26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 83: | Line 83: | ||
ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી <ref>‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’</ref> આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા. | ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી <ref>‘સૌરાષ્ટ્ર દેશનો ઈતિહાસ.’</ref> આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા. | ||
ઉપર જણાવ્યું છે કે મહારાષ્ટ્રી પૂર્વે ભાષા તરીકે વપરાતી હતી કે કેમ, અને તે અપભ્રંશ પહેલાં કે પછી ચાલતી હતી તે જાણવાને આધાર નથી; પરંતુ એ ભાષાની છાયા હજી સૌરાષ્ટ્રમાં રહી ગઈ છે. કાઠીઓ વગેરેમાં તેનો કેટલોક વાપર છે. જુઓ કાઠીનું બોલવુંઃ | ઉપર જણાવ્યું છે કે મહારાષ્ટ્રી પૂર્વે ભાષા તરીકે વપરાતી હતી કે કેમ, અને તે અપભ્રંશ પહેલાં કે પછી ચાલતી હતી તે જાણવાને આધાર નથી; પરંતુ એ ભાષાની છાયા હજી સૌરાષ્ટ્રમાં રહી ગઈ છે. કાઠીઓ વગેરેમાં તેનો કેટલોક વાપર છે. જુઓ કાઠીનું બોલવુંઃ | ||
અશે (અહીં; એથે) આવ, તાળી (તારી) માશીનાં ખોરડાં નથી. ધિંગાણું કરતોસ, યાનો કેટલો આંકડો તે મેળુદ્યા, અમે વઢું મરાં. માંગર (ગાંડી) ના કશે (કહીં-કેથે) તોહે જાવાં દ્યાં નહિ. તાળી માહે દ્યાં ગામ ખોદું તે કાઢી નાખાં. | '''અશે''' (અહીં; એથે) આવ, '''તાળી''' (તારી) માશીનાં ખોરડાં નથી. ધિંગાણું '''કરતોસ, યાનો''' કેટલો આંકડો તે '''મેળુદ્યા''', અમે વઢું '''મરાં. માંગર''' (ગાંડી) ના '''કશે''' (કહીં-કેથે) '''તોહે જાવાં દ્યાં''' નહિ. '''તાળી''' માહે '''દ્યાં''' ગામ ખોદું તે કાઢી '''નાખાં.''' | ||
નરસિંહ મહેતાએ, ભાલણે, ‘કુસુમશ્રી રાસ’ના કર્તા વગેરેએ છઠ્ઠીનો પ્રત્યય ‘ચો’ વાપર્યો છે, તે ક્યાંથી આવ્યો તે હવે સમજાશે. પૈશાચીમાં ‘લ’ ને બદલે ‘ળ’ વપરાતો તે ગુજરાતી ને મરાઠીમાં ચાલે છે. મને લાગે છે કે તે પૈશાચી નજીકની મહારાષ્ટ્રીમાં થઈને મરાઠી ને ગુજરાતીમાં આવ્યો હશે. એ ‘ળ’ અકબરના વખતમાં લખાયેલો મારા જોવામાં આવ્યો છે, મતલબ કે તેનો વાપર આધુનિક નથી. | નરસિંહ મહેતાએ, ભાલણે, ‘કુસુમશ્રી રાસ’ના કર્તા વગેરેએ છઠ્ઠીનો પ્રત્યય ‘ચો’ વાપર્યો છે, તે ક્યાંથી આવ્યો તે હવે સમજાશે. પૈશાચીમાં ‘લ’ ને બદલે ‘ળ’ વપરાતો તે ગુજરાતી ને મરાઠીમાં ચાલે છે. મને લાગે છે કે તે પૈશાચી નજીકની મહારાષ્ટ્રીમાં થઈને મરાઠી ને ગુજરાતીમાં આવ્યો હશે. એ ‘ળ’ અકબરના વખતમાં લખાયેલો મારા જોવામાં આવ્યો છે, મતલબ કે તેનો વાપર આધુનિક નથી. | ||
બીજી એક વાત ડૉ. ભાઉ દાજી કહે છે, તે એ કે ઓરિસાની ઉડિયા ભાષા તે દક્ષિણી કરતાં ગુજરાતીને ઘણી મળતી છે. ક્યાં હિંદના પૂર્વ કાંઠા તરફની મહારાષ્ટ્રી ને ઉડિયા, અને ક્યાં પશ્ચિમ કાંઠાના ગુજરાતની સૌરાષ્ટ્રી ને ગુજરાતી? વચ્ચેના અનેક દેશ છોડીને એ ભાષાઓ શી રીતે મળતી થઈ, તેનું કારણ તપાસવા જેવું છે. | બીજી એક વાત ડૉ. ભાઉ દાજી કહે છે, તે એ કે ઓરિસાની ઉડિયા ભાષા તે દક્ષિણી કરતાં ગુજરાતીને ઘણી મળતી છે. ક્યાં હિંદના પૂર્વ કાંઠા તરફની મહારાષ્ટ્રી ને ઉડિયા, અને ક્યાં પશ્ચિમ કાંઠાના ગુજરાતની સૌરાષ્ટ્રી ને ગુજરાતી? વચ્ચેના અનેક દેશ છોડીને એ ભાષાઓ શી રીતે મળતી થઈ, તેનું કારણ તપાસવા જેવું છે. | ||
Line 323: | Line 323: | ||
સદર લેખો નવમી સદીની શરૂઆતથી ચૌદમી સદીના મધ્યભાગ ઉપરાંતની કડીવાર સાંકળ ખડી કરે છે; અને તેમાં ભાષા અપભ્રંશ જેવી કે ૧૫મા સૈકાને મળતી નથી. | સદર લેખો નવમી સદીની શરૂઆતથી ચૌદમી સદીના મધ્યભાગ ઉપરાંતની કડીવાર સાંકળ ખડી કરે છે; અને તેમાં ભાષા અપભ્રંશ જેવી કે ૧૫મા સૈકાને મળતી નથી. | ||
વળી પંદરમા શતકના ગ્રંથોમાં સમારિસું, પેખી, દેવી, સોહામણું, (‘ત્રિભુવનદીપકપ્રબંધ’ સં. ૧૪૬૦) અને નમીએ, રચિલું રળિયામણું, જાણીએ, વખાણીએ (‘દર્શાર્ણભદ્રરાસ’ સં. ૧૪૮૬) એવાં રૂપો છે; તેવાં તે સમયના બીજા ગ્રંથોમાં ભાગ્યે જ દેખા દે છે. | વળી પંદરમા શતકના ગ્રંથોમાં સમારિસું, પેખી, દેવી, સોહામણું, (‘ત્રિભુવનદીપકપ્રબંધ’ સં. ૧૪૬૦) અને નમીએ, રચિલું રળિયામણું, જાણીએ, વખાણીએ (‘દર્શાર્ણભદ્રરાસ’ સં. ૧૪૮૬) એવાં રૂપો છે; તેવાં તે સમયના બીજા ગ્રંથોમાં ભાગ્યે જ દેખા દે છે. | ||
રા.રા. કુડાલકરે લીમડીના એક બ્રાહ્મણ પાસેથી મળી આવેલો એક ગુટકો મને મોકલી આપ્યો, તેમાં બ્રાહ્મણધર્મી ગોવર્દ્ધનકૃત ‘ગરુડપુરાણ’ સંવત ૧૩૨૪ની સાલનું બાળબોધ અક્ષરે લખેલું છે. લખ્યા સાલ સં. ૧૮૬૫ની છે. ‘ગરુડપુરાણ’ની ભાષા અપભ્રંશ કે તે વખતના જૈનગ્રંથોના જેવી નથી; જુઓ નમૂનોઃ | રા.રા. કુડાલકરે લીમડીના એક બ્રાહ્મણ પાસેથી મળી આવેલો એક ગુટકો મને મોકલી આપ્યો, તેમાં બ્રાહ્મણધર્મી ગોવર્દ્ધનકૃત ‘ગરુડપુરાણ’ સંવત ૧૩૨૪ની સાલનું બાળબોધ અક્ષરે લખેલું છે. લખ્યા સાલ સં. ૧૮૬૫ની છે. ‘ગરુડપુરાણ’ની ભાષા અપભ્રંશ કે તે વખતના જૈનગ્રંથોના જેવી નથી; જુઓ નમૂનોઃ {{Poem2Close}} | ||
<poem> | |||
एवी कृष्ण बोल्या वाण्य ।। पुरु कीधुं गरुड पुराण ।। | एवी कृष्ण बोल्या वाण्य ।। पुरु कीधुं गरुड पुराण ।। | ||
संवत तेर ने चोवीसे (સ હશે) ।। जम कायामां शिरोमण शीश ।। | संवत तेर ने चोवीसे (સ હશે) ।। जम कायामां शिरोमण शीश ।। | ||
Line 329: | Line 330: | ||
गोवर्द्धन कथानो कवी ।। संवश्य रहतो त्यां वैभवी ।। | गोवर्द्धन कथानो कवी ।। संवश्य रहतो त्यां वैभवी ।। | ||
रसवट राखो हरीशुं रीझ ।। जेवे मोस (માસ હશે) अजुवाली बीज ।। | रसवट राखो हरीशुं रीझ ।। जेवे मोस (માસ હશે) अजुवाली बीज ।। | ||
આથી ઊલટું ‘સદયવત્સવીરચરિત્ર’ (સંદેવંતસાવલિંગાનું જૂનું કાવ્ય) બ્રાહ્મણધર્મી ભીમે સોળમા શતકના આરંભમાં રચ્યાનું રા. દલાલ જણાવે છે, તેની ભાષા સમકાલીન જૈન અને જૈનેતર ગ્રંથકારોની ભાષાથી જુદી પડે છે, એટલે તે અંતિમ અપભ્રંશ નહિ પણ પ્રાકૃત ને જૂની ગુજરાતી બતાવે છે. જુઓઃ | </Poem> | ||
{{Poem2Open}} | |||
આથી ઊલટું ‘સદયવત્સવીરચરિત્ર’ (સંદેવંતસાવલિંગાનું જૂનું કાવ્ય) બ્રાહ્મણધર્મી ભીમે સોળમા શતકના આરંભમાં રચ્યાનું રા. દલાલ જણાવે છે, તેની ભાષા સમકાલીન જૈન અને જૈનેતર ગ્રંથકારોની ભાષાથી જુદી પડે છે, એટલે તે અંતિમ અપભ્રંશ નહિ પણ પ્રાકૃત ને જૂની ગુજરાતી બતાવે છે. જુઓઃ{{Poem2Close}} | |||
<poem> | |||
माइ महा माइ मझे बावन वन्नस्स जो सारो । | माइ महा माइ मझे बावन वन्नस्स जो सारो । | ||
सो बिंदु ओक्कारो ओंकारेण नमोक्कारो ।।१।। | सो बिंदु ओक्कारो ओंकारेण नमोक्कारो ।।१।। | ||
Line 336: | Line 340: | ||
उज्जेणी अवणि वाणि मझ्झे नयरी नयरसयल सिंगारो ।। | उज्जेणी अवणि वाणि मझ्झे नयरी नयरसयल सिंगारो ।। | ||
तिखि पहू पहु पहु वच्छो पत्थं तय पूरए अत्थ ।। | तिखि पहू पहु पहु वच्छो पत्थं तय पूरए अत्थ ।। | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
આ ભાષા સોળમા શતકમાં ક્યાંથી આવી? અનુમાન તો એ થાય કે લેખકે પોતાના પ્રાકૃત આદિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે. | આ ભાષા સોળમા શતકમાં ક્યાંથી આવી? અનુમાન તો એ થાય કે લેખકે પોતાના પ્રાકૃત આદિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હશે. | ||
સંવત ૧૬૬૦ના અરસામાં સંઘવી ઋષભદાસે ‘પુણ્યપ્રશંસારાસ’ રચેલો પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિએ કૃપા કરી મને જોવા આપ્યો. તે ઋષભદાસના સ્વહસ્તે લખેલો છે. એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી <ref>સત્તરમી સદીમાં ગુજરાતી લિપિ ચાલતી હતી તેનો આ એક પુરાવો છે. અકબરના દસ્તાવેજમાં પણ એ લિપિ વપરાઈ છે.</ref> અક્ષર ઘણા આવે છે. ત્રણ પાંખડાં વાળો ‘અ’, વચમાં પાંખું નહિ પણ ‘ચ’ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાનો કરેલો એવો ‘સ’ (એ બંને પૂર્વે પ્રચારમાં હતા) તેના બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરોને માથાં દોર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છુંઃ | સંવત ૧૬૬૦ના અરસામાં સંઘવી ઋષભદાસે ‘પુણ્યપ્રશંસારાસ’ રચેલો પરમપૂજ્ય મુનિશ્રી સિદ્ધિમુનિએ કૃપા કરી મને જોવા આપ્યો. તે ઋષભદાસના સ્વહસ્તે લખેલો છે. એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી <ref>સત્તરમી સદીમાં ગુજરાતી લિપિ ચાલતી હતી તેનો આ એક પુરાવો છે. અકબરના દસ્તાવેજમાં પણ એ લિપિ વપરાઈ છે.</ref> અક્ષર ઘણા આવે છે. ત્રણ પાંખડાં વાળો ‘અ’, વચમાં પાંખું નહિ પણ ‘ચ’ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાનો કરેલો એવો ‘સ’ (એ બંને પૂર્વે પ્રચારમાં હતા) તેના બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરોને માથાં દોર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છુંઃ | ||
Line 341: | Line 347: | ||
ईति श्री पूण्य प्रसंसारास पूरण । ગાથા ૩૨૮ ।। लखीतं संघवी ।। ऋषभदास साગણ (પિતાનું નામ) | ईति श्री पूण्य प्रसंसारास पूरण । ગાથા ૩૨૮ ।। लखीतं संघवी ।। ऋषभदास साગણ (પિતાનું નામ) | ||
ઋષભદાસ પછી ૧૦૦ વર્ષે એટલે સંવત ૧૭૫૫માં શ્રીમાન જિનહર્ષપ્રણીત ‘શંત્રુજયમહાત્મ્ય’ સ્વહસ્તે લખાયું છે, તેના એક પૃષ્ઠની આબેહૂબ નકલ (ફોટોગ્રાફથી) છપાઈ છે, તેમાંથી ઉતારોઃ | ઋષભદાસ પછી ૧૦૦ વર્ષે એટલે સંવત ૧૭૫૫માં શ્રીમાન જિનહર્ષપ્રણીત ‘શંત્રુજયમહાત્મ્ય’ સ્વહસ્તે લખાયું છે, તેના એક પૃષ્ઠની આબેહૂબ નકલ (ફોટોગ્રાફથી) છપાઈ છે, તેમાંથી ઉતારોઃ | ||
ते आठिम चउदिशि राजेसर । पर्व दिवस तप भावइ रे । निश्चयथी नव चलइ ते किमें हि । जउ सुर तास चलवइ रे । पूर्व तणी दिशि जउ छोडी नइ । पछिम दिशि रवि जायइ रे । सायर मर्यादा तजइ । सुर गिरि कांपइ वायइं रे ।। | ते आठिम चउदिशि राजेसर । पर्व दिवस तप भावइ रे । निश्चयथी नव चलइ ते किमें हि । जउ सुर तास चलवइ रे । पूर्व तणी दिशि जउ छोडी नइ । पछिम दिशि रवि जायइ रे । सायर मर्यादा तजइ । सुर गिरि कांपइ वायइं रे ।।{{Poem2Close}} | ||
<br> | |||
<center>दूहा</center> | <center>दूहा</center> | ||
<poem> | |||
नादई तूसइ देवता । धर्मनादथी धारी ।। | नादई तूसइ देवता । धर्मनादथी धारी ।। | ||
सुष पामइ नृप नादथी । नादह वशि हुइ नारि ।। | सुष पामइ नृप नादथी । नादह वशि हुइ नारि ।। | ||
नादक पकडावइ सरप । रहइ रोतउ लघु बाल ।। | नादक पकडावइ सरप । रहइ रोतउ लघु बाल ।। | ||
शिर आपइ मृग नादथी । एहवउ नाद रसाल ।। | शिर आपइ मृग नादथी । एहवउ नाद रसाल ।। | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ બે છેલ્લી કવિતા ઉપરથી શું સમજવું? ઋષભદાસની ૧૭મા શતકની ગુજરાતી કે જિનહર્ષની અઢારમા શતકની જૂની જૈન ઢબની ગુજરાતી, કે તે અંતિમ અપભ્રંશ છેક અઢારમા શતક સુધી જઈ લાગી છે એમ ગણવું? વળી અહીં સંવત ૧૭૪૬નો મહોરછાપ વાળો ફારસી સાથેનો ગુજરાતી લેખ અસલ પ્રમાણે જિનહર્ષની ભાષા સાથે તથા હાલ ચાલતી ભાષા સાથે સરખાવવા માટે આપું છું. | આ બે છેલ્લી કવિતા ઉપરથી શું સમજવું? ઋષભદાસની ૧૭મા શતકની ગુજરાતી કે જિનહર્ષની અઢારમા શતકની જૂની જૈન ઢબની ગુજરાતી, કે તે અંતિમ અપભ્રંશ છેક અઢારમા શતક સુધી જઈ લાગી છે એમ ગણવું? વળી અહીં સંવત ૧૭૪૬નો મહોરછાપ વાળો ફારસી સાથેનો ગુજરાતી લેખ અસલ પ્રમાણે જિનહર્ષની ભાષા સાથે તથા હાલ ચાલતી ભાષા સાથે સરખાવવા માટે આપું છું. | ||
‘શ્રી દીવાન પ્રગણે મહમદનગર અરક હલવદ જગીરખાંન શ્રી. આદેશાત કશબે મેહેમદનગરનાં બ્રાહ્મણ સમસ્ત જોગ જત તમારા પસાયતા ધરતી જે પહેલાં હતી તે પોતાની ખાતર જમે રાખી ખેડજો. તેનો ગવતની હકીકત વગત સંવત ૧૭૪૬ ચૈત્ર સુદ ૩ સોમે.’ | ‘શ્રી દીવાન પ્રગણે મહમદનગર અરક હલવદ જગીરખાંન શ્રી. આદેશાત કશબે મેહેમદનગરનાં બ્રાહ્મણ સમસ્ત જોગ જત તમારા પસાયતા ધરતી જે પહેલાં હતી તે પોતાની ખાતર જમે રાખી ખેડજો. તેનો ગવતની હકીકત વગત સંવત ૧૭૪૬ ચૈત્ર સુદ ૩ સોમે.’ | ||
Line 357: | Line 368: | ||
<center>'''રાગ ધનાશ્રી'''</center> | <center>'''રાગ ધનાશ્રી'''</center> | ||
<poem> | <poem> | ||
'''મદન મહેતો મન વિચારો ।। પરહસ્તે જશે વાતજી ।।''' | |||
નરસંઇયાને કેમ માન્ય કરશે ।। કુંભારયાનો કુપાત્ર ભ્રાતજી ।। ૧''' | '''નરસંઇયાને કેમ માન્ય કરશે ।। કુંભારયાનો કુપાત્ર ભ્રાતજી ।। ૧''' | ||
'''મોરારની મરજી છે માટે ।। લાવ્ય મેતાને લષું પત્રજી ।।''' | '''મોરારની મરજી છે માટે ।। લાવ્ય મેતાને લષું પત્રજી ।।''' | ||
'''પંદર દિવસ પછે લગ્ન આવ્યું ।। માટે સજ કરજ્યો સર્વત્રજી ।। ૨''' | '''પંદર દિવસ પછે લગ્ન આવ્યું ।। માટે સજ કરજ્યો સર્વત્રજી ।। ૨''' | ||
'''છાનો કાગલ એમ વિચારી ।। લષીઓ એક મદંનજી ।।''' | '''છાનો કાગલ એમ વિચારી ।। લષીઓ એક મદંનજી ।।''' | ||
'''શાણો શેવક એક મોકલ્યો ।। પત્ર લઈ મેહેતો સદંનજી ।।''' | '''શાણો શેવક એક મોકલ્યો ।। પત્ર લઈ મેહેતો સદંનજી ।।''' | ||
'''પછે જમવા વેલા થઈ જમવા ઉઠયા ।। સ્ત્રી કે મોકલો મારા ભાઈજી ।।''' | '''પછે જમવા વેલા થઈ જમવા ઉઠયા ।। સ્ત્રી કે મોકલો મારા ભાઈજી ।।''' | ||
'''મદન કે હા આજ મોકલીએ ।। પણ એ આવે છે કંઇએ ।। ૪''' | '''મદન કે હા આજ મોકલીએ ।। પણ એ આવે છે કંઇએ ।। ૪''' | ||
'''એવી ગોષ્ઠિ કરે છે જેવે ।। એવે આવ્યો મંત્રી સાલોજી ।।''' | '''એવી ગોષ્ઠિ કરે છે જેવે ।। એવે આવ્યો મંત્રી સાલોજી ।।''' | ||
'''લક્ષણ રૂપ કવિ કે કહું છું ।। શાલો સાંભલો સંશે ટાલોજી ।।''' | '''લક્ષણ રૂપ કવિ કે કહું છું ।। શાલો સાંભલો સંશે ટાલોજી ।।''' | ||
'''વામણો માંજરો ને છે કાણો ।। કોઢીઓ તેથી દીસે શ્વેતજી ।।''' | '''વામણો માંજરો ને છે કાણો ।। કોઢીઓ તેથી દીસે શ્વેતજી ।।''' | ||
'''અતિ આરી માટે ઉદર મોટું ।। પણ નહી વણિક જેવા વેતજી ।। ૬''' | '''અતિ આરી માટે ઉદર મોટું ।। પણ નહી વણિક જેવા વેતજી ।। ૬''' | ||
Line 392: | Line 408: | ||
આપણા સાક્ષરો એવું કેમ કરી શકતા નથી, તેનું મુખ્ય કારણ એ છે કે બચપણમાં તેઓ ચોથા ધોરણ જેટલું ગુજરાતીનું જ્ઞાન મેળવીને અંગ્રેજી ભણવું શરૂ કરે છે; તેમને અંગ્રેજી જેવી અઘરી ભાષાની સાથે બીજી ભાષા ફ્રેંચ કે ફારસી (સહેલાઈને માટે) અથવા સંસ્કૃત લેવી પડે છે, તથા સર્વ જ્ઞાન અંગ્રેજી દ્વારા મેળવવું પડે છે. તેથી ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવાને તક જ મળતી નથી. ગુજરાતીમાં કંઈ લખવું હોય, ત્યારે પ્રથમ વિચાર તેઓ અંગ્રેજીમાં ગોઠવે છે અને પછી તેને ગુજરાતીમાં ઉતારવા જાય છે, ત્યારે ભાષાના શબ્દ નહિ જડવાથી તેઓ ફારસી, સંસ્કૃત કે વખતે અંગ્રેજી શબ્દો મૂકી દે છે. અંગ્રેજી ને ગુજરાતી છાપાં આવે તો તેઓ ગુજરાતી વાંચવાની ભાગ્યે જ દરકાર કરશે; પણ અંગ્રેજી છાપું ચિત્ત દઈને અથઇતિ વાંચી જશે. ગુજરાતી પુસ્તકો ખરીદવાની કે વાંચવાની તેઓ દરકાર કરતા નથી. તેમના ઘરની પુસ્તકશાળા (જો હોય તો તે)માં ગુજરાતી ગ્રંથો ક્વચિત જ જોવામાં આવશે. તેમને ગુજરાતી લેખ લખવા કહીએ, તો તેઓ કહેશે કે અમને ગુજરાતીમાં લખવું નહિ ફાવેઃ કહો તો અંગ્રેજીમાં લખી આપીએ. માતૃભાષાનો ઊંડો અભ્યાસ કર્યા વગર તેઓ તેમાં સારું લખી ન શકે એ દેખીતું છે. | આપણા સાક્ષરો એવું કેમ કરી શકતા નથી, તેનું મુખ્ય કારણ એ છે કે બચપણમાં તેઓ ચોથા ધોરણ જેટલું ગુજરાતીનું જ્ઞાન મેળવીને અંગ્રેજી ભણવું શરૂ કરે છે; તેમને અંગ્રેજી જેવી અઘરી ભાષાની સાથે બીજી ભાષા ફ્રેંચ કે ફારસી (સહેલાઈને માટે) અથવા સંસ્કૃત લેવી પડે છે, તથા સર્વ જ્ઞાન અંગ્રેજી દ્વારા મેળવવું પડે છે. તેથી ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવાને તક જ મળતી નથી. ગુજરાતીમાં કંઈ લખવું હોય, ત્યારે પ્રથમ વિચાર તેઓ અંગ્રેજીમાં ગોઠવે છે અને પછી તેને ગુજરાતીમાં ઉતારવા જાય છે, ત્યારે ભાષાના શબ્દ નહિ જડવાથી તેઓ ફારસી, સંસ્કૃત કે વખતે અંગ્રેજી શબ્દો મૂકી દે છે. અંગ્રેજી ને ગુજરાતી છાપાં આવે તો તેઓ ગુજરાતી વાંચવાની ભાગ્યે જ દરકાર કરશે; પણ અંગ્રેજી છાપું ચિત્ત દઈને અથઇતિ વાંચી જશે. ગુજરાતી પુસ્તકો ખરીદવાની કે વાંચવાની તેઓ દરકાર કરતા નથી. તેમના ઘરની પુસ્તકશાળા (જો હોય તો તે)માં ગુજરાતી ગ્રંથો ક્વચિત જ જોવામાં આવશે. તેમને ગુજરાતી લેખ લખવા કહીએ, તો તેઓ કહેશે કે અમને ગુજરાતીમાં લખવું નહિ ફાવેઃ કહો તો અંગ્રેજીમાં લખી આપીએ. માતૃભાષાનો ઊંડો અભ્યાસ કર્યા વગર તેઓ તેમાં સારું લખી ન શકે એ દેખીતું છે. | ||
સન ૧૯૧૧ના વસ્તીપત્રક ઉપરથી જણાય છે કે દશ હજાર ઉપરાંત કસ્બાઓને શહેરોમાં લેખીએ તો પણ શહેરોની વસ્તી માત્ર ૭x૧/૩ થાય છે, અને તેમાં પણ નોકરીચાકરી અર્થે, મહેનત મજૂરી માટે કે અન્ય કારણે ગામડાંના લોકો આવી વસેલા હોય, તે બાદ કરીએ તો શહેરીઓની વસ્તી પાંચ ટકાથી પણ કમી થાય, અને નાગરિકોમાં પણ સુશિક્ષિતની સંખ્યા બે ટકાથી વધુ હોતી નથી. મતલબ કે ગામડાંના લોકોની વસ્તી સેંકડે ૯૨x૨/૩થી ૯૫ ટકા ગણાય, એટલે ૯૫ ટકા બોલનારની ભાષાની અવગણના કરવી એ યોગ્ય નથી. પુરવાસીઓને ગામડાની ભાષાનો પરિચય બહુ થોડો હોય છે. શબ્દોનો મોટો જથ્થો ગામડાંમાં વપરાય છે, પણ તેમને આપણા સાક્ષરો ગામડિયા કે ગ્રામ્ય ગણી હસી કાઢે છે, અથવા તળપદા શબ્દોની મજાક કરે છે, સ્થાનિક અને પ્રાંતિક શબ્દો માટે પણ અણગમો બતાવે છે. ગામડામાં જે બહુ અશુદ્ધ શબ્દો વપરાતા હોય તેને ભલે સુધારો કે છોડી દો; પણ એ વિષે ભાષાશાસ્ત્રી મી. બીમ્સ કહે છે કે “ગામડિયા બોલીમાં ભાષાનાં અધમ કે ભ્રષ્ટ રૂપો છે એમ માનવું તે ભૂલ છે. એવી બોલીઓ – શાખાઓ પ્રાચીન કાળથી ચાલી આવેલી બહુધા જણાય છે. તેમાંની એક સુધરે, તેમાં સાહિત્ય ઊપજે, કે બીજી ભાષાઓની મદદથી તે વિકાસ પામે; અને બીજીઓ તેમની મૂળ સ્થિતિમાં જ રહે; તથાપિ વિકાર પામ્યા છતાં ઘણીવાર શબ્દોનાં જૂનાં ને શુદ્ધ રૂપ જે ખેડાએલી બોલીએ છોડી દીધાં હોય, તે તેમણે જાળવી રાખ્યાં હોય છે. ભાષાની શાખાઓ–બોલીઓમાંથી ઘણું શીખવાનું મળે છે. શબ્દોનાં મૂળ અને વ્યાકરણપ્રયોગો શોધવામાં બોલીઓ ઉપયોગી થઈ પડે છે. દાખલા તરીકે ‘ભૂ’ (ભવામિ, ભવસિ, ભવતિ, ઇ.) ઉપરથી ‘હોના’ કેમ થયું. તે ભોજપુરીમાં ચાલતા ‘ભા’ ને ‘ભયા’ ઉપરથી શોધી કઢાય. કેટલીકવાર ભાષાની સ્થાનિક ખાસિયતો તેમાંથી મળી આવે છે, અને જણાવે છે કે “હિંદી જેમ સ્થાનિક શબ્દોના ભરણા માટે જાણીતી છે, તેમ પંજાબી, બંગાળી, મરાઠી ને ગુજરાતી પણ છે. સ્થાનિક શબ્દોનો સંગ્રહ કરવામાં આવે તો ભાષાનો કોશ ઘણો સઘન થશે. એવા શબ્દોની ખાસ ખૂબી એ છે કે તે ઘણું કરીને તેમનાં જૂનાં રૂપ બતાવે છે. હાલની ભાષાઓનું મૂળ ખોળી કાઢવાનું કામ સંતોષકારક રીતે પાર પાડવું હોય, તથા જો સંસ્કૃત અને આજની ભાષાના વચલા વખત ઉપર જે અંધકાર-પિછોડી છવાઈ રહી છે, તે દૂર કરવી હોય, તો ગામડાની બોલીઓ દ્વારા થઈ શકશે, એવી મારી ખાતરી છે. ઘણીવાર હલકા વર્ગોના મોંમાંથી નીકળતાં તુચ્છકારવા જેવાં વચનોથી અણધાર્યા તેમ અતિકઠિન પ્રકારના પ્રશ્નો (‘પ્રોબ્લેમ્સ’)નો નિકાલ થઈ જશે.” | સન ૧૯૧૧ના વસ્તીપત્રક ઉપરથી જણાય છે કે દશ હજાર ઉપરાંત કસ્બાઓને શહેરોમાં લેખીએ તો પણ શહેરોની વસ્તી માત્ર ૭x૧/૩ થાય છે, અને તેમાં પણ નોકરીચાકરી અર્થે, મહેનત મજૂરી માટે કે અન્ય કારણે ગામડાંના લોકો આવી વસેલા હોય, તે બાદ કરીએ તો શહેરીઓની વસ્તી પાંચ ટકાથી પણ કમી થાય, અને નાગરિકોમાં પણ સુશિક્ષિતની સંખ્યા બે ટકાથી વધુ હોતી નથી. મતલબ કે ગામડાંના લોકોની વસ્તી સેંકડે ૯૨x૨/૩થી ૯૫ ટકા ગણાય, એટલે ૯૫ ટકા બોલનારની ભાષાની અવગણના કરવી એ યોગ્ય નથી. પુરવાસીઓને ગામડાની ભાષાનો પરિચય બહુ થોડો હોય છે. શબ્દોનો મોટો જથ્થો ગામડાંમાં વપરાય છે, પણ તેમને આપણા સાક્ષરો ગામડિયા કે ગ્રામ્ય ગણી હસી કાઢે છે, અથવા તળપદા શબ્દોની મજાક કરે છે, સ્થાનિક અને પ્રાંતિક શબ્દો માટે પણ અણગમો બતાવે છે. ગામડામાં જે બહુ અશુદ્ધ શબ્દો વપરાતા હોય તેને ભલે સુધારો કે છોડી દો; પણ એ વિષે ભાષાશાસ્ત્રી મી. બીમ્સ કહે છે કે “ગામડિયા બોલીમાં ભાષાનાં અધમ કે ભ્રષ્ટ રૂપો છે એમ માનવું તે ભૂલ છે. એવી બોલીઓ – શાખાઓ પ્રાચીન કાળથી ચાલી આવેલી બહુધા જણાય છે. તેમાંની એક સુધરે, તેમાં સાહિત્ય ઊપજે, કે બીજી ભાષાઓની મદદથી તે વિકાસ પામે; અને બીજીઓ તેમની મૂળ સ્થિતિમાં જ રહે; તથાપિ વિકાર પામ્યા છતાં ઘણીવાર શબ્દોનાં જૂનાં ને શુદ્ધ રૂપ જે ખેડાએલી બોલીએ છોડી દીધાં હોય, તે તેમણે જાળવી રાખ્યાં હોય છે. ભાષાની શાખાઓ–બોલીઓમાંથી ઘણું શીખવાનું મળે છે. શબ્દોનાં મૂળ અને વ્યાકરણપ્રયોગો શોધવામાં બોલીઓ ઉપયોગી થઈ પડે છે. દાખલા તરીકે ‘ભૂ’ (ભવામિ, ભવસિ, ભવતિ, ઇ.) ઉપરથી ‘હોના’ કેમ થયું. તે ભોજપુરીમાં ચાલતા ‘ભા’ ને ‘ભયા’ ઉપરથી શોધી કઢાય. કેટલીકવાર ભાષાની સ્થાનિક ખાસિયતો તેમાંથી મળી આવે છે, અને જણાવે છે કે “હિંદી જેમ સ્થાનિક શબ્દોના ભરણા માટે જાણીતી છે, તેમ પંજાબી, બંગાળી, મરાઠી ને ગુજરાતી પણ છે. સ્થાનિક શબ્દોનો સંગ્રહ કરવામાં આવે તો ભાષાનો કોશ ઘણો સઘન થશે. એવા શબ્દોની ખાસ ખૂબી એ છે કે તે ઘણું કરીને તેમનાં જૂનાં રૂપ બતાવે છે. હાલની ભાષાઓનું મૂળ ખોળી કાઢવાનું કામ સંતોષકારક રીતે પાર પાડવું હોય, તથા જો સંસ્કૃત અને આજની ભાષાના વચલા વખત ઉપર જે અંધકાર-પિછોડી છવાઈ રહી છે, તે દૂર કરવી હોય, તો ગામડાની બોલીઓ દ્વારા થઈ શકશે, એવી મારી ખાતરી છે. ઘણીવાર હલકા વર્ગોના મોંમાંથી નીકળતાં તુચ્છકારવા જેવાં વચનોથી અણધાર્યા તેમ અતિકઠિન પ્રકારના પ્રશ્નો (‘પ્રોબ્લેમ્સ’)નો નિકાલ થઈ જશે.” | ||
વિદ્વાનો ગામડાના કે પ્રાંતિક શબ્દોને ભ્રષ્ટ ગણે છે; પરંતુ આધુનિક સર્વ આર્ય ભાષાઓ એક રીતે ભ્રષ્ટ જ છે. તેઓ પ્રાકૃતમાંથી અપભ્રંશ દ્વારા ઊતરી આવી છે. તેમાં ચાલતા શબ્દોને ભ્રષ્ટ કહેવા કરતાં કોમળ ને મધુર કહેવા જોઈએ. એમ છતાં જે અતિભ્રષ્ટ હોય, તેમાં થોડો સુધારો કરીને પણ તે વાપરવા જોઈએ. સેંકડો ને હજારો શબ્દો સુધાર્યા વગર ચાલી શકે એમ છે. જો સ્થાનિક ને પ્રાંતિક શબ્દો બીજા શબ્દો સાથે ભેગા કરવામાં આવે, તો ગુજરાતી કોશ એક લાખ કરતાં પણ વધારે શબ્દોનો થાય, એવો મારો અડસટ્ટો છે. જેને અતિભ્રષ્ટ ગણવામાં આવે, તે પણ ભાષાશાસ્ત્રીઓને કામના થઈ પડે છે. દાખલા તરીકે ગામડામાં બાળકોને બિવડાવી છાનાં રાખવા કહે છે કે ‘ઓ પેલા મણમઠિયાને બોલાવું કે?’ મણમઠિયો તે મન્મથનો અપભ્રંશ છે. દરો જમવાનું નોતરું આપતાં ‘અંગહનું કહું છું’ એમ બૈરાં બોલે છે. અંગહ તે અન્નગ્રસ (અન્ન=કાચું ધાન્ય–કૂલર વગેરે+ગ્રસ=ખાવું) ઉપરથી થાય છે. બેસતા વર્ષના દિવસને ઝાલ (ઝાર) પટોળાં કહેવામાં આવે છે. તે જુહાર પ્રતિપદા બતાવે છે. ‘પેલા ફળિયામાં ઝાવસોઈ મચી છે, ને પેલી પોળમાં આહીદોષ ચાલે છે.’ એ બંને શબ્દોનું મૂળ મોહોરમમાં વપરાતો યાહુસેન શબ્દ છે. (કદાચ અહીસોનું મૂળ પણ તેમ હશે.) નવાઈ સરખું તો એ છે કે અંગ્રેજ સિપાઈઓ (‘સોલજરો’) એ હુસેન-હોસેન શબ્દો સાંભળીને હોબસનજોબસન મોહોરમ તહેવારોને લગાડી દીધા. શબ્દ જેમ ભ્રષ્ટ કે વિકારી થાય છે, તેમ તેના અર્થમાં ફેર પડે છે, એટલે કેટલીક વાર તે ચઢતો ને ઘણીવાર ઊતરતો અર્થ બતાવે છે. કોઈ રજપૂતને ટેડાને બદલે તિર્યક્ કહીએ, કે બંકા-બાંકાને બદલે વક્ર કહીએ તો તે ગુસ્સે થઈ જશે. એ જ રીતે ખતરી – ખાતરીને ઠામે ક્ષત્રિય કે રાણા – રણાને ઠેકાણે રાજા વાપરીએ તે ચાલે નહિ. ગોરને ગરોડો; વિકારવુંને વકારવું, ભટ્ટ, ભટ ને ભાટ; પંડિત ને પંડ્યા; સ્નાન, સનાન, નહાવણ ને નાહ (નાસ), એ સમાનાર્થે વપરાતા નથી. પ્રાંતફેર શબ્દો લઈએ તો એક વસ્તુ માટે અનેક શબ્દો મળી આવે છે. દાખલા તરકે થોડા તાવને તપત, ધખણી (ઉત્તર ગુજરાતમાં), ધીકડી, બળાગર કહે છે. સ્ત્રીઓ ઓવારણાં ઉતારે છે તેને વારણાં, વારીજાઉં, બલા લઉં, હંમર (ઉ.ગુ.) કહે છે, કાછિયાને ઉ.ગુ.માં ખંભાર, ઢાકડો, ધાકડો, પસ્તાગિયો, અગરિયો કહે છે. કપડાં શીવનારને દરજી, સુઈ (સઈ), મેરાઈ, ગાંભુ, ચુકણ (ઉ.ગુ.); શેરડીના ચૂસવા લાયક કડકાને ગંડેરી (સુ) ગબવા–ગબુવા–(મધ્ય ગુ.) માદળિયો (કાઠી.) અને પીતાં–પૈતાં (ઉ.ગુ.); પૈસાને સવાકો-દોઢિયું (સુ), જંઈ, જનાદી, જનાવાદી (મધ્ય ગુ.) અને કાવડિયું (કાઠી); એ સર્વ એક અર્થે ચાલે છે. વળી બચ્ચી, ચૂમી, બોકી, બોસો, કોકા (ઉ.ગુ.) સમાનાર્થ છે. એક ઠેકાણે ઢગ એટલે બહુ, બીજે સ્થળે વાદળાં, ને ત્રીજી જગાએ બળદિયો કહેવાય છે. જાડી હલકી ડાંગરને સુરત તરફ કડો, પૂર્વ ને ઉત્તર ગુજરાતમાં વરી, મધ્ય ગુજરાતમાં સાઠી અને કાનમમાં ઢુંઢણી કહે છે. કેટલીક વાર એક પ્રાંતના શબ્દ ઉચ્ચારતાં બીજા પ્રાંતવાળાને હસવું આવે છે. મોટા વાંદરાને મેં બૂઢ (વૃદ્ધ ઉપરથી) કહ્યો તેથી સુરત જીલ્લાના સાંભળનાર હસી પડ્યા. સુરત તરફથી એક બાઈએ વડોદરા સ્ટેશને કહ્યું કે મારી છોકરી વીઆઈ છે, તેથી સાંભળનારા હસવા લાગ્યા. સારા ઘરની દીકરીને છોકરી કહેવા જતાં કાઠિયાવાડના લોકોને માઠું લાગે છે. સ્થાનિક અને પ્રાંતિક શબ્દોની સંખ્યા ઘણી મોટી છે, તેમાંથી થોડાક દાખલા નીચે આપું છું; એમાંના કોઈ શબ્દ બીજા પ્રાંતમાં પણ વપરાય છે. | વિદ્વાનો ગામડાના કે પ્રાંતિક શબ્દોને ભ્રષ્ટ ગણે છે; પરંતુ આધુનિક સર્વ આર્ય ભાષાઓ એક રીતે ભ્રષ્ટ જ છે. તેઓ પ્રાકૃતમાંથી અપભ્રંશ દ્વારા ઊતરી આવી છે. તેમાં ચાલતા શબ્દોને ભ્રષ્ટ કહેવા કરતાં કોમળ ને મધુર કહેવા જોઈએ. એમ છતાં જે અતિભ્રષ્ટ હોય, તેમાં થોડો સુધારો કરીને પણ તે વાપરવા જોઈએ. સેંકડો ને હજારો શબ્દો સુધાર્યા વગર ચાલી શકે એમ છે. જો સ્થાનિક ને પ્રાંતિક શબ્દો બીજા શબ્દો સાથે ભેગા કરવામાં આવે, તો ગુજરાતી કોશ એક લાખ કરતાં પણ વધારે શબ્દોનો થાય, એવો મારો અડસટ્ટો છે. જેને અતિભ્રષ્ટ ગણવામાં આવે, તે પણ ભાષાશાસ્ત્રીઓને કામના થઈ પડે છે. દાખલા તરીકે ગામડામાં બાળકોને બિવડાવી છાનાં રાખવા કહે છે કે ‘ઓ પેલા મણમઠિયાને બોલાવું કે?’ મણમઠિયો તે મન્મથનો અપભ્રંશ છે. દરો જમવાનું નોતરું આપતાં ‘અંગહનું કહું છું’ એમ બૈરાં બોલે છે. અંગહ તે અન્નગ્રસ (અન્ન=કાચું ધાન્ય–કૂલર વગેરે+ગ્રસ=ખાવું) ઉપરથી થાય છે. બેસતા વર્ષના દિવસને ઝાલ (ઝાર) પટોળાં કહેવામાં આવે છે. તે જુહાર પ્રતિપદા બતાવે છે. ‘પેલા ફળિયામાં ઝાવસોઈ મચી છે, ને પેલી પોળમાં આહીદોષ ચાલે છે.’ એ બંને શબ્દોનું મૂળ મોહોરમમાં વપરાતો યાહુસેન શબ્દ છે. (કદાચ અહીસોનું મૂળ પણ તેમ હશે.) નવાઈ સરખું તો એ છે કે અંગ્રેજ સિપાઈઓ (‘સોલજરો’) એ હુસેન-હોસેન શબ્દો સાંભળીને હોબસનજોબસન મોહોરમ તહેવારોને લગાડી દીધા. શબ્દ જેમ ભ્રષ્ટ કે વિકારી થાય છે, તેમ તેના અર્થમાં ફેર પડે છે, એટલે કેટલીક વાર તે ચઢતો ને ઘણીવાર ઊતરતો અર્થ બતાવે છે. કોઈ રજપૂતને ટેડાને બદલે તિર્યક્ કહીએ, કે બંકા-બાંકાને બદલે વક્ર કહીએ તો તે ગુસ્સે થઈ જશે. એ જ રીતે ખતરી – ખાતરીને ઠામે ક્ષત્રિય કે રાણા – રણાને ઠેકાણે રાજા વાપરીએ તે ચાલે નહિ. ગોરને ગરોડો; વિકારવુંને વકારવું, ભટ્ટ, ભટ ને ભાટ; પંડિત ને પંડ્યા; સ્નાન, સનાન, નહાવણ ને નાહ (નાસ), એ સમાનાર્થે વપરાતા નથી. પ્રાંતફેર શબ્દો લઈએ તો એક વસ્તુ માટે અનેક શબ્દો મળી આવે છે. દાખલા તરકે થોડા તાવને તપત, ધખણી (ઉત્તર ગુજરાતમાં), ધીકડી, બળાગર કહે છે. સ્ત્રીઓ ઓવારણાં ઉતારે છે તેને વારણાં, વારીજાઉં, બલા લઉં, હંમર (ઉ.ગુ.) કહે છે, કાછિયાને ઉ.ગુ.માં ખંભાર, ઢાકડો, ધાકડો, પસ્તાગિયો, અગરિયો કહે છે. કપડાં શીવનારને દરજી, સુઈ (સઈ), મેરાઈ, ગાંભુ, ચુકણ (ઉ.ગુ.); શેરડીના ચૂસવા લાયક કડકાને ગંડેરી (સુ) ગબવા–ગબુવા–(મધ્ય ગુ.) માદળિયો (કાઠી.) અને પીતાં–પૈતાં (ઉ.ગુ.); પૈસાને સવાકો-દોઢિયું (સુ), જંઈ, જનાદી, જનાવાદી (મધ્ય ગુ.) અને કાવડિયું (કાઠી); એ સર્વ એક અર્થે ચાલે છે. વળી બચ્ચી, ચૂમી, બોકી, બોસો, કોકા (ઉ.ગુ.) સમાનાર્થ છે. એક ઠેકાણે ઢગ એટલે બહુ, બીજે સ્થળે વાદળાં, ને ત્રીજી જગાએ બળદિયો કહેવાય છે. જાડી હલકી ડાંગરને સુરત તરફ કડો, પૂર્વ ને ઉત્તર ગુજરાતમાં વરી, મધ્ય ગુજરાતમાં સાઠી અને કાનમમાં ઢુંઢણી કહે છે. કેટલીક વાર એક પ્રાંતના શબ્દ ઉચ્ચારતાં બીજા પ્રાંતવાળાને હસવું આવે છે. મોટા વાંદરાને મેં બૂઢ (વૃદ્ધ ઉપરથી) કહ્યો તેથી સુરત જીલ્લાના સાંભળનાર હસી પડ્યા. સુરત તરફથી એક બાઈએ વડોદરા સ્ટેશને કહ્યું કે મારી છોકરી વીઆઈ છે, તેથી સાંભળનારા હસવા લાગ્યા. સારા ઘરની દીકરીને છોકરી કહેવા જતાં કાઠિયાવાડના લોકોને માઠું લાગે છે. સ્થાનિક અને પ્રાંતિક શબ્દોની સંખ્યા ઘણી મોટી છે, તેમાંથી થોડાક દાખલા નીચે આપું છું; એમાંના કોઈ શબ્દ બીજા પ્રાંતમાં પણ વપરાય છે. {{Poem2Close}} | ||
ઉત્તર ગુજરાત અર્થ કાઠીઆવાડ અર્થ | |||
કીચુડિયું હિંદોળો પારેઠ આખડી ગાય | {| style="width: 40%;" | ||
ખોટ ઢેકું વરોલ વાંઝણી | |- | ||
જેદર ઘેટું સોડવું સડવા, હોહવા દેવું | | '''ઉત્તર ગુજરાત''' || '''અર્થ''' || '''કાઠીઆવાડ''' || '''અર્થ''' || | ||
ટૂંબો મહેણું રેઢું રવડતું | |- | ||
તીરથ ગધેડું હટાણા બજાર ખરીદી | | કીચુડિયું || હિંદોળો || પારેઠ || આખડી ગાય | ||
તોલડ મૂર્ખ અભોલ ઠોઠ | |- | ||
પખાલ જુલાબ ડટ્ઠર બહેર મારી ગયેલ | | ખોટ || ઢેકું || વરોલ || વાંઝણી | ||
પેંડાર ગોવાળિયો ગભુ છેક નાની | |- | ||
ભેંડો તડાકો ઉકરાટા કમકમી | | જેદર || ઘેટું || સોડવું || સડવા, હોહવા દેવું | ||
મગદળિઓ ખોટી સાક્ષી ખીસર ઉતરાણ | |- | ||
| ટૂંબો || મહેણું || રેઢું || રવડતું | |||
વહાવું ધોળપું ટબુડી ટોયલી | |- | ||
ફોકો રબારી ધડકી ગોદડી | | તીરથ || ગધેડું || હટાણા || બજાર ખરીદી | ||
રાયલી ગોદડી કાટલાં વસાણાના લાડુ | |- | ||
રાઘો ઘેલછાવાળો બજર તમાકુ | | તોલડ || મૂર્ખ || અભોલ || ઠોઠ | ||
રેડો વાછડો ખીજડો સમડો | |- | ||
દક્ષિણ ગુજરાત અર્થ પૂર્વ ગુજરાત અર્થ | | પખાલ || જુલાબ || ડટ્ઠર || બહેર મારી ગયેલ | ||
ઘરેડ ચીલો સઢો ખપરડાથી આંતરો | |- | ||
| પેંડાર || ગોવાળિયો || ગભુ || છેક નાની | |||
ગાલ્લી નાની ગાડી કડા વાંસના ખપરડા | |- | ||
| ભેંડો || તડાકો || ઉકરાટા || કમકમી | |||
આંક ધરી ચોપાડ પરસાળ | |- | ||
પોરિયો છોકરો મનખ દાસી, ગોલી | | મગદળિઓ || ખોટી સાક્ષી || ખીસર || ઉતરાણ | ||
કેથે કહીં વડારણ સદર | |- | ||
વીરભોણ વીરણ ભમરલાલ બાલ કુમાર | | || પુરનાર || | ||
કાછો ઘરપાસેનો વાડો ઓઠણ નવાણ પાસે | |- | ||
| વહાવું || ધોળપું || ટબુડી || ટોયલી | |||
ફદિયું પૈસાથી હલકુ નાણું | |- | ||
ઝાંસવું નાખવું ઉસ નખોદ | | ફોકો || રબારી || ધડકી || ગોદડી | ||
ઉંબાડિયું ઉંધિયું બણગુ હીક, સણક | |- | ||
વાંકડો પહેરામણી ધોયરો ચંદન ઘો | | રાયલી || ગોદડી || કાટલાં || વસાણાના લાડુ | ||
સુપડાં આણું વળાવતાં | |- | ||
| રાઘો || ઘેલછાવાળો || બજર || તમાકુ | |||
|- | |||
ખાંજણ છીછરી ખાડી ખાજરુ લગ્ન વેરો ખેડૂતો | | રેડો || વાછડો || ખીજડો || સમડો | ||
|- | |||
ભાત ડાંગર દાંતી ડુંગરી | |} | ||
થર ચૂડાનો તિરિયો સફેદ ચળકતો | |||
{| style="width: 40%;" | |||
|- | |||
| '''દક્ષિણ ગુજરાત''' || '''અર્થ''' || '''પૂર્વ ગુજરાત''' || '''અર્થ''' || | |||
મધ્ય ગુજરાત અર્થ મધ્ય ગુજરાત અર્થ | |- | ||
કંટવાં ચોથિઉં થોલ લાગ | | ઘરેડ || ચીલો || સઢો || ખપરડાથી આંતરો | ||
ઝુલડી નાની અંગરખી વાલરુ વાલ, ચોળા, તુવેર | |- | ||
આંગલું | | || || || ભરી લેવો તે | ||
જેહુ-જેસુ ધૂળ નઘરોળ બેદરકાર | |- | ||
ધાબું મોટું કુલ્લું ચોબગળુ ચારચેણવાળી બંડી | | ગાલ્લી || નાની ગાડી || કડા || વાંસના ખપરડા | ||
તરછટ તદ્દન જગધું છોકરું | |- | ||
સરોતરી વાજબી કુચલમારી ફિસાદ | | || અથવા ૩૦ મણ || || | ||
બરછટ કરકરું દરબલી નાની કોઠી | |- | ||
| આંક || ધરી || ચોપાડ || પરસાળ | |||
|- | |||
| પોરિયો || છોકરો || મનખ || દાસી, ગોલી | |||
|- | |||
| કેથે || કહીં || વડારણ || સદર | |||
|- | |||
| વીરભોણ || વીરણ || ભમરલાલ || બાલ કુમાર | |||
|- | |||
| કાછો || ઘરપાસેનો વાડો || ઓઠણ || નવાણ પાસે | |||
|- | |||
| || || || ઢોર બેસવાની જગા | |||
|- | |||
| ફદિયું || પૈસાથી હલકુ નાણું | |||
|- | |||
| ઝાંસવું || નાખવું || ઉસ || નખોદ | |||
|- | |||
| ઉંબાડિયું || ઉંધિયું || બણગુ || હીક, સણક | |||
|- | |||
| વાંકડો || પહેરામણી || ધોયરો || ચંદન ઘો | |||
|- | |||
| સુપડાં || આણું વળાવતાં || ભામ || ચામડાં માટે મરેલાં | |||
|- | |||
| || કન્યાને આપે છે તે || || ઢોર લઈ જવાનું | |||
|- | |||
| || || || કાસ | |||
|- | |||
| ખાંજણ || છીછરી ખાડી || ખાજરુ || લગ્ન વેરો ખેડૂતો | |||
|- | |||
| || || || પાસે | |||
|- | |||
| ભાત || ડાંગર || દાંતી || ડુંગરી | |||
|- | |||
| થર || ચૂડાનો || તિરિયો || સફેદ ચળકતો | |||
|- | |||
| || || || પત્થર | |||
|- | |||
| || || છાપોર || જમીન પર તરી | |||
|- | |||
| || || || આવેલી પત્થરની | |||
|- | |||
| || || || છાટ | |||
|- | |||
|} | |||
{| style="width: 40%;" | |||
|- | |||
| '''મધ્ય ગુજરાત''' || '''અર્થ''' || '''મધ્ય ગુજરાત''' || '''અર્થ''' || | |||
|- | |||
| કંટવાં || ચોથિઉં || થોલ || લાગ | |||
|- | |||
| ઝુલડી || નાની અંગરખી || વાલરુ || વાલ, ચોળા, તુવેર | |||
|- | |||
| આંગલું || || || વગેરેનું ભેગું વાવણુ | |||
|- | |||
| જેહુ-જેસુ || ધૂળ || નઘરોળ || બેદરકાર | |||
|- | |||
| ધાબું ||મોટું કુલ્લું || ચોબગળુ || ચારચેણવાળી બંડી | |||
|- | |||
| તરછટ || તદ્દન || જગધું || છોકરું | |||
|- | |||
| સરોતરી || વાજબી ||કુચલમારી || ફિસાદ | |||
|- | |||
| બરછટ || કરકરું || દરબલી || નાની કોઠી | |||
|- | |||
|} | |||
{{Poem2Open}} | |||
અંગ્રેજી શબ્દોના અર્થ આપતાં (કીડ) એટલે બકરીનું બચ્ચું, (લેમ્બ)–ઘેટાનું બચ્ચું, (કાઉહર્ડ)–ગાયનું ટોળું એવું મુંબઈના એક લખનારે છાપ્યું હતું; કેમ કે બકરીના બચ્ચાને લવારું ઘેટાના બચ્ચાને હલવાન, ગાયના ટોળાને ગોર, ધણ (કાઠિ.) કહે છે તે તેના જાણવામાં નહિ હોય. કાઠિયાવાડમાં બળદના ટોળાંને બાળદું અને ભેંસના ટોળાને ખાડું કહે છે. ઉત્તર ગુજરાતમાં ઊંટના બચ્ચાને બોતડો કહે છે. સંસ્કૃતમાં પોત (કરિપોત) એ હાથીના બચ્ચાનું અને હસ્તિક એ હાથીના ટોળાનું નામ છે. (પેરેપેટ વોલ)ને કાઠિયાવાડમાં હૈયારખી કહે છે, (હેમલેટ)ને (પૂ.ગુ.માં) મુઆંડું, (કેચમેંટ)ને આવણું, કાઠીઆવાડમાં (શોપિંગ)ને હટાણું, પૂ.ગુજરાતમાં (ર્ક્વોર્ટ્ઝ)ને તિરિયો, ટુવાલને અંગુછો-અંગલુછો (ચરોતર) તથા હજુરિયો (ચરોતર) કહે છે. ઊભા રહેવું, નાતરું કરવું એવા બે શબ્દને ઠામે ઊભવું, ઘરગવું એવા કાઠિયાવાડી એક શબ્દથી ચલવી લેવાય છે. | અંગ્રેજી શબ્દોના અર્થ આપતાં (કીડ) એટલે બકરીનું બચ્ચું, (લેમ્બ)–ઘેટાનું બચ્ચું, (કાઉહર્ડ)–ગાયનું ટોળું એવું મુંબઈના એક લખનારે છાપ્યું હતું; કેમ કે બકરીના બચ્ચાને લવારું ઘેટાના બચ્ચાને હલવાન, ગાયના ટોળાને ગોર, ધણ (કાઠિ.) કહે છે તે તેના જાણવામાં નહિ હોય. કાઠિયાવાડમાં બળદના ટોળાંને બાળદું અને ભેંસના ટોળાને ખાડું કહે છે. ઉત્તર ગુજરાતમાં ઊંટના બચ્ચાને બોતડો કહે છે. સંસ્કૃતમાં પોત (કરિપોત) એ હાથીના બચ્ચાનું અને હસ્તિક એ હાથીના ટોળાનું નામ છે. (પેરેપેટ વોલ)ને કાઠિયાવાડમાં હૈયારખી કહે છે, (હેમલેટ)ને (પૂ.ગુ.માં) મુઆંડું, (કેચમેંટ)ને આવણું, કાઠીઆવાડમાં (શોપિંગ)ને હટાણું, પૂ.ગુજરાતમાં (ર્ક્વોર્ટ્ઝ)ને તિરિયો, ટુવાલને અંગુછો-અંગલુછો (ચરોતર) તથા હજુરિયો (ચરોતર) કહે છે. ઊભા રહેવું, નાતરું કરવું એવા બે શબ્દને ઠામે ઊભવું, ઘરગવું એવા કાઠિયાવાડી એક શબ્દથી ચલવી લેવાય છે. | ||
પ્રાચીન કવિઓ ગામડાના ને પ્રાંતિક શબ્દો તથા રૂપો છૂટથી વાપરતા અને તે અદ્યપિ મૂળ રૂપે કે થોડા ફેરફાર સાથે ચાલે છે. દાખલા તરીકે પદ્મનાભ, ભીમ, શિવદાસ, મુનિશ્રી ગંગવિજયના ગ્રંથોમાંથી થોડાક નીચે આપું છું. | પ્રાચીન કવિઓ ગામડાના ને પ્રાંતિક શબ્દો તથા રૂપો છૂટથી વાપરતા અને તે અદ્યપિ મૂળ રૂપે કે થોડા ફેરફાર સાથે ચાલે છે. દાખલા તરીકે પદ્મનાભ, ભીમ, શિવદાસ, મુનિશ્રી ગંગવિજયના ગ્રંથોમાંથી થોડાક નીચે આપું છું. | ||
Line 451: | Line 535: | ||
‘હંસા ચારખંડી – સાબધી–સર્વ; કુણ–કોણ; પછે–પછી; દખી–દુઃખી: ભેભીત–ભયભીત; થાશું–થઈશું; કરતો–કરત; લાવિશ–લાવેશ; ગણેશ–ગણીશ. | ‘હંસા ચારખંડી – સાબધી–સર્વ; કુણ–કોણ; પછે–પછી; દખી–દુઃખી: ભેભીત–ભયભીત; થાશું–થઈશું; કરતો–કરત; લાવિશ–લાવેશ; ગણેશ–ગણીશ. | ||
‘કુસુમશ્રી રાસ’ – વેંટી–વીંટી; ખિણ–ક્ષણ; કિમ–કેમ; પરજા–પ્રજા; ઉપગાર–ઉપકાર; કહેસ–કહીશ; આંખ્યું–આંખો; વખારૂં–વખારો | ‘કુસુમશ્રી રાસ’ – વેંટી–વીંટી; ખિણ–ક્ષણ; કિમ–કેમ; પરજા–પ્રજા; ઉપગાર–ઉપકાર; કહેસ–કહીશ; આંખ્યું–આંખો; વખારૂં–વખારો | ||
વળી ‘મુગ્ધાવબોધ ઔક્તિક’માં આપેલાં રૂપ, જેમાં લહિયાથી બગાડ થયો નથી, અને જે પંદરમા શતકના મધ્ય ભાગમાં વપરાતાં તેમાંનાં થોડાંક વિશેષ મુકાબલા માટે નીચે આપ્યાં છે. | વળી ‘મુગ્ધાવબોધ ઔક્તિક’માં આપેલાં રૂપ, જેમાં લહિયાથી બગાડ થયો નથી, અને જે પંદરમા શતકના મધ્ય ભાગમાં વપરાતાં તેમાંનાં થોડાંક વિશેષ મુકાબલા માટે નીચે આપ્યાં છે. | ||
પ્રાચીન રૂપ ગામડિયા રૂપ સં. મૂળ | {{Poem2Close}} | ||
તિહાં તિહાં તત્ર | <Poem> | ||
જિહાં જીહાં યત્ર | |||
કાલિ કાલીં કલ્યે | {| style="width: 30%;" | ||
ગિઈ ગીઈ ગત | |- | ||
અજી અજી-હજી અદ્યાપિ | | '''પ્રાચીન રૂપ''' || '''ગામડિયા રૂપ''' || '''સં. મૂળ''' | ||
દૂઉં હુઉં અસ્તુ-ભવતુ | |- | ||
ઓલિઉ આલ્યું અર્વાચીન | | તિહાં || તિહાં || તત્ર | ||
હવડાં હવડાં–અવણાં અધુના | |- | ||
માહરઉ માહરો મમ | | જિહાં || જીહાં || યત્ર | ||
ઊપિલું ઉપિલું-ઉફેરૂં ઉપરિતનં | |- | ||
અનેરઇ દીસિ અનેરે દીસે અન્યેદ્યુસ | | કાલિ || કાલીં | કલ્યે | ||
|- | |||
| ગિઈ || ગીઈ || ગત | |||
|- | |||
| અજી || અજી-હજી || અદ્યાપિ | |||
|- | |||
| દૂઉં || હુઉં || અસ્તુ-ભવતુ | |||
|- | |||
| ઓલિઉ || આલ્યું || અર્વાચીન | |||
|- | |||
| હવડાં || હવડાં–અવણાં || અધુના | |||
|- | |||
| માહરઉ || માહરો || મમ | |||
|- | |||
| ઊપિલું || ઉપિલું-ઉફેરૂં || ઉપરિતનં | |||
|- | |||
| અનેરઇ દીસિ || અનેરે દીસે || અન્યેદ્યુસ | |||
|- | |||
|} | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
કેટલીક વાર શહેરી કરતાં ગામડિયા શબ્દો વધારે શુદ્ધ હોય છે. જુઓ પિતૃષ્વસ ઉપરથી પ્રાકૃત પુપ્ફા ઉપરથી ફઈ, ફઈઅર (જૈન સાહિત્ય) ફુઓ, (હીંદીમાં ફુફી-ફફુ) ને શહેરીમાં ફોઈ. કુત્ર – કેત્થે (સુતર ભણી), ક્યાં–ક્યહાં (શહેરી), ભૂમિ–ભુંઈ, ભોં, ભોમ અને શહેરી ભોંય, કાઠિયાવાડ ચાંદલો ને આપણો ચાંલ્લો. આપણી ચકલી ને સુરતી ચલ્લીમાંથી કયો શબ્દ શુદ્ધ? | કેટલીક વાર શહેરી કરતાં ગામડિયા શબ્દો વધારે શુદ્ધ હોય છે. જુઓ પિતૃષ્વસ ઉપરથી પ્રાકૃત પુપ્ફા ઉપરથી ફઈ, ફઈઅર (જૈન સાહિત્ય) ફુઓ, (હીંદીમાં ફુફી-ફફુ) ને શહેરીમાં ફોઈ. કુત્ર – કેત્થે (સુતર ભણી), ક્યાં–ક્યહાં (શહેરી), ભૂમિ–ભુંઈ, ભોં, ભોમ અને શહેરી ભોંય, કાઠિયાવાડ ચાંદલો ને આપણો ચાંલ્લો. આપણી ચકલી ને સુરતી ચલ્લીમાંથી કયો શબ્દ શુદ્ધ? | ||
વિદ્વાનો જો ટીકા કરવાને બદલે તળપદા ને પ્રાંતિક શબ્દોને પસંદ કરે, તો તેમનું અનુકરણ બીજાઓ જરૂર કરશે. એક સાક્ષરે પમરવું જેવો ભ્રષ્ટ શબ્દ વાપર્યો; કે તે બીજાઓએ ઝડપી લીધો. એ જ રીતે મહેકવું, મઘમઘવું, સોડવું, સોડમ, બોહડો જેવા શબ્દો પણ વાપરવામાં આવી શકે. બસેં ત્રણસેં વર્ષ થયાં પેટીપટારા સેવતો “અનેરો” શબ્દ એકે પસંદ કર્યો. તેને બીજાઓએ વધાવી લીધો. એવીજ રીતે મુદ્દા, હેલામાં, ઉધડકવું, ઉચલવું, પયાસ, આફણીએ આપોપું, લાછ, ક્યહું વગેરે પ્રાચીન કવિઓએ વાપરેલા શબ્દો ઉપયોગમાં લેવાય. સ્વ. ઝવેરીલાલે ‘ઉભે છે એલો’ પ્રયોગ શકુંતલા નાટકમાં પ્રથમ વાપર્યો ત્યારે તે વિષે ટીકા થઈ હતીઃ પણ તે વપરાશમાં આવતો થયો છે. એક વિદ્વાને પરકંબા શબ્દનો ઉપયોગ કર્યો, તે બીજાઓને નાપસંદ પડ્યો, પણ ગુજરાતીમાં તો પરકમ્મા (જૈન સાહિત્યમાં પણ) ને પરકંબા શબ્દો જ ચાલે છે. કોઈ પરિક્રમણ નથી કહેતું. એક સાક્ષરે “પાશેરામાં પહેલી પૂણી” એવી ઘરગથુ કે બૈરાંની કહેવત કામમાં લીધી, તો બીજાઓ આંટી ઉકેલવી કોકડું ઘૂંચાયું, પેટ બાળીને સાંચ્યું ને દીવો બાળીને કાંત્યું, પાયો ટેર્યો, ટાપશી પૂરી જેવી કહેવતોને ઉપયોગમાં લેશે. આમની સભામાં રાજકીય ભાષણ આપતાં એક વિદ્વાને આંટ ઉકેલવી (‘ટુ અન્રેવલ ધી સ્કીન’) એવી કહેવત વાપરી હતી. જોનસન અને મેકોલે જે લાતિન અને ગ્રીક શબ્દોનું ભરણું કરીને પ્રૌઢ કે સંસ્કારી ભાષા લખતા હતા, તેમના વારા વહી ગયા છે. હવે ભાષણો, લેખો ને પુસ્તકો સાદી ભાષામાં જ લખાય છે (જુઓ કેમ્બ્રિજનાં વિજ્ઞાન સંબંધી નવાં પ્રસિદ્ધ થતાં પુસ્તકો). સ્વતંત્ર સંસ્થાનના નામાંકિત પ્રમુખ વિલ્સન રાજકીય જેવા કઠણ વિષયો બહુ સાદી ભાષામાં લખે છે. | વિદ્વાનો જો ટીકા કરવાને બદલે તળપદા ને પ્રાંતિક શબ્દોને પસંદ કરે, તો તેમનું અનુકરણ બીજાઓ જરૂર કરશે. એક સાક્ષરે પમરવું જેવો ભ્રષ્ટ શબ્દ વાપર્યો; કે તે બીજાઓએ ઝડપી લીધો. એ જ રીતે મહેકવું, મઘમઘવું, સોડવું, સોડમ, બોહડો જેવા શબ્દો પણ વાપરવામાં આવી શકે. બસેં ત્રણસેં વર્ષ થયાં પેટીપટારા સેવતો “અનેરો” શબ્દ એકે પસંદ કર્યો. તેને બીજાઓએ વધાવી લીધો. એવીજ રીતે મુદ્દા, હેલામાં, ઉધડકવું, ઉચલવું, પયાસ, આફણીએ આપોપું, લાછ, ક્યહું વગેરે પ્રાચીન કવિઓએ વાપરેલા શબ્દો ઉપયોગમાં લેવાય. સ્વ. ઝવેરીલાલે ‘ઉભે છે એલો’ પ્રયોગ શકુંતલા નાટકમાં પ્રથમ વાપર્યો ત્યારે તે વિષે ટીકા થઈ હતીઃ પણ તે વપરાશમાં આવતો થયો છે. એક વિદ્વાને પરકંબા શબ્દનો ઉપયોગ કર્યો, તે બીજાઓને નાપસંદ પડ્યો, પણ ગુજરાતીમાં તો પરકમ્મા (જૈન સાહિત્યમાં પણ) ને પરકંબા શબ્દો જ ચાલે છે. કોઈ પરિક્રમણ નથી કહેતું. એક સાક્ષરે “પાશેરામાં પહેલી પૂણી” એવી ઘરગથુ કે બૈરાંની કહેવત કામમાં લીધી, તો બીજાઓ આંટી ઉકેલવી કોકડું ઘૂંચાયું, પેટ બાળીને સાંચ્યું ને દીવો બાળીને કાંત્યું, પાયો ટેર્યો, ટાપશી પૂરી જેવી કહેવતોને ઉપયોગમાં લેશે. આમની સભામાં રાજકીય ભાષણ આપતાં એક વિદ્વાને આંટ ઉકેલવી (‘ટુ અન્રેવલ ધી સ્કીન’) એવી કહેવત વાપરી હતી. જોનસન અને મેકોલે જે લાતિન અને ગ્રીક શબ્દોનું ભરણું કરીને પ્રૌઢ કે સંસ્કારી ભાષા લખતા હતા, તેમના વારા વહી ગયા છે. હવે ભાષણો, લેખો ને પુસ્તકો સાદી ભાષામાં જ લખાય છે (જુઓ કેમ્બ્રિજનાં વિજ્ઞાન સંબંધી નવાં પ્રસિદ્ધ થતાં પુસ્તકો). સ્વતંત્ર સંસ્થાનના નામાંકિત પ્રમુખ વિલ્સન રાજકીય જેવા કઠણ વિષયો બહુ સાદી ભાષામાં લખે છે. | ||
Line 498: | Line 603: | ||
<center>'''ખોજા સાહિત્ય'''</center> | <center>'''ખોજા સાહિત્ય'''</center> | ||
ખોજાઓ મૂળ હિંદુઓ હતા. તેમનામાં મુખ્ય બે ધર્મ ચાલે છે. ૧. આગાખાની ને ર. ઈસના અશરી (બાર ઈમામને માનનારા). એ સિવાય કેટલાક સુન્ની, સ્વામિનારાયણિયા, ભગત, મસ્જીદિયા, ખાનાઈ, તનાસરી, વગેરે છે. આગાખાની પંથનાં મૂળપુસ્તકો સિંધી લિપિમાં છે, અને તેની ભાષા ગુજરાતી, કચ્છી અને સિંધીથી ભેળસેળ થયેલી છે. તેઓ પોતાને સતપંથી કહેવડાવે છે. અને પીરાણા (અમદાવાદ પાસે)નો ધર્મ પણ સતપંથના નામથી ઓળખાય છે. કેટલાક કહે છે કે તે આગાખાનીમાંથી પેદા થએલો છે. ‘સતપંથ’ શાસ્ત્ર જે રા. એદલજી કાબાએ છપાવ્યું છે, તે સિંધી લિપિમાંથી ઉતારેલું છે, અને તેમાં જે પીરોનાં નામ જણાવ્યાં છે, તેમાંના પીર ઈમામુદ્દીન – ઈમામશાહ – એ પીરાણા પંથના સ્થાપક છે, એમ જણાય છે. ‘સતપંથ’ ગ્રંથમાં પીરોની કવિતા છે, તેમાં ઈમામુદ્દીન કૃત ‘નારાયણના દશ અવતાર’ વાંચનારનું ધ્યાન વિશેષ ખેંચે છે. તેની ભાષા ક્લિષ્ટ છે. એ ગ્રંથ પૈકીના દશમા અવતારનું લેખી પુસ્તક કાવિઠાના પંડિત કાલીદાસ નાથાભાઈ તરફથી કુરાઈના શેખ મૂળજી હીરાભાઈ મારફત મળ્યું (બીજા કેટલાક લેખી ગ્રંથો સાથે). ભાષા શુદ્ધ ને સારા અક્ષરે લખેલી છે. ખોજા કે પીરાણા પંથના ગ્રંથોમાં સાલ આપેલી હોતી નથી. રા. કાબા જણાવે છે કે તેમના જૂના ગ્રંથ ઘણું કરીને ૧૦૦ વર્ષ પૂર્વના નથી. ‘સતપંથ’ ગ્રંથને શાસ્ત્ર ગણવામાં આવે છે. તેમાં પીરોની કવિતા છે. પીર નુરૂદ્દીન, પીર કબીરૂદ્દીન અને પીર ઈમામુદ્દીન એ મુખ્ય છે. દશ અવતારમાં હિન્દુઓના મચ્છ કચ્છ આદિ નવ અવતાર વર્ણવી દશમો અવતાર અરબસ્તાનમાં મહંમદ પેગંબરનો થયો એમ જણાવ્યું છે. પીર સમસુદ્દીને ૨૮ ગરબીઓ નવરાત્રીમાં ગાવા માટે રચી છે. મુમુન ચેતામણી, ચંદ્રભાણ, સુરભાણ, રાજા ગોપીચંદ આખ્યાન, વગેરે બાબતો સમાવી છે, આ સિવાય ખોજા કોમમાં ગવાતાં ધોળ, આરતીઓ, વગેરે ‘ખોજા સર્વસંગ્રહ’માં આપેલ છે. તેમાં હિંદુસ્તાની ભાષા પણ વપરાઈ છે. સમસુદ્દીનની ગરબીઓમાંથી થોડીક કડીઓ આપું છું. | ખોજાઓ મૂળ હિંદુઓ હતા. તેમનામાં મુખ્ય બે ધર્મ ચાલે છે. ૧. આગાખાની ને ર. ઈસના અશરી (બાર ઈમામને માનનારા). એ સિવાય કેટલાક સુન્ની, સ્વામિનારાયણિયા, ભગત, મસ્જીદિયા, ખાનાઈ, તનાસરી, વગેરે છે. આગાખાની પંથનાં મૂળપુસ્તકો સિંધી લિપિમાં છે, અને તેની ભાષા ગુજરાતી, કચ્છી અને સિંધીથી ભેળસેળ થયેલી છે. તેઓ પોતાને સતપંથી કહેવડાવે છે. અને પીરાણા (અમદાવાદ પાસે)નો ધર્મ પણ સતપંથના નામથી ઓળખાય છે. કેટલાક કહે છે કે તે આગાખાનીમાંથી પેદા થએલો છે. ‘સતપંથ’ શાસ્ત્ર જે રા. એદલજી કાબાએ છપાવ્યું છે, તે સિંધી લિપિમાંથી ઉતારેલું છે, અને તેમાં જે પીરોનાં નામ જણાવ્યાં છે, તેમાંના પીર ઈમામુદ્દીન – ઈમામશાહ – એ પીરાણા પંથના સ્થાપક છે, એમ જણાય છે. ‘સતપંથ’ ગ્રંથમાં પીરોની કવિતા છે, તેમાં ઈમામુદ્દીન કૃત ‘નારાયણના દશ અવતાર’ વાંચનારનું ધ્યાન વિશેષ ખેંચે છે. તેની ભાષા ક્લિષ્ટ છે. એ ગ્રંથ પૈકીના દશમા અવતારનું લેખી પુસ્તક કાવિઠાના પંડિત કાલીદાસ નાથાભાઈ તરફથી કુરાઈના શેખ મૂળજી હીરાભાઈ મારફત મળ્યું (બીજા કેટલાક લેખી ગ્રંથો સાથે). ભાષા શુદ્ધ ને સારા અક્ષરે લખેલી છે. ખોજા કે પીરાણા પંથના ગ્રંથોમાં સાલ આપેલી હોતી નથી. રા. કાબા જણાવે છે કે તેમના જૂના ગ્રંથ ઘણું કરીને ૧૦૦ વર્ષ પૂર્વના નથી. ‘સતપંથ’ ગ્રંથને શાસ્ત્ર ગણવામાં આવે છે. તેમાં પીરોની કવિતા છે. પીર નુરૂદ્દીન, પીર કબીરૂદ્દીન અને પીર ઈમામુદ્દીન એ મુખ્ય છે. દશ અવતારમાં હિન્દુઓના મચ્છ કચ્છ આદિ નવ અવતાર વર્ણવી દશમો અવતાર અરબસ્તાનમાં મહંમદ પેગંબરનો થયો એમ જણાવ્યું છે. પીર સમસુદ્દીને ૨૮ ગરબીઓ નવરાત્રીમાં ગાવા માટે રચી છે. મુમુન ચેતામણી, ચંદ્રભાણ, સુરભાણ, રાજા ગોપીચંદ આખ્યાન, વગેરે બાબતો સમાવી છે, આ સિવાય ખોજા કોમમાં ગવાતાં ધોળ, આરતીઓ, વગેરે ‘ખોજા સર્વસંગ્રહ’માં આપેલ છે. તેમાં હિંદુસ્તાની ભાષા પણ વપરાઈ છે. સમસુદ્દીનની ગરબીઓમાંથી થોડીક કડીઓ આપું છું. {{Poem2Close}} | ||
ગુરૂ આવીઆ બીજી રાત કે આવી નાચીઆરે લોલ, | |||
તારે બોલીયા મીઠા બોલ કે અંબરત વાણીમારે લોલ; | <Poem> | ||
તમે સુણજો સરવે સાથ કે ચેતી ચાલજોરે લોલ, | '''ગુરૂ આવીઆ બીજી રાત કે આવી નાચીઆરે લોલ,''' | ||
એ તો સારા મકર છે ભરપુર કે નીસ્ટેં જાણજોરે લોલ. | '''તારે બોલીયા મીઠા બોલ કે અંબરત વાણીમારે લોલ;''' | ||
'''તમે સુણજો સરવે સાથ કે ચેતી ચાલજોરે લોલ,''' | |||
'''એ તો સારા મકર છે ભરપુર કે નીસ્ટેં જાણજોરે લોલ.''' | |||
</Poem> | |||
<br> | <br> | ||
<br> | <br> | ||
<center>'''નવું સાહિત્ય'''</center> | <center>'''નવું સાહિત્ય'''</center> | ||
{{Poem2Open}} | |||
ખોજા કોમનું નવું સાહિત્ય સર્વથી વધારે ધ્યાન ખેંચનારું છે. રા. કાબાની યાદીમાં છપાએલા ૧૪૦ ગ્રંથનાં નામ છે. તેમાં જીવનચરિત્રો ને ઐતિહાસિક ગ્રંથ ૩૫, વાર્તાઓ નવલકથાઓ ૩૨, ધર્મસંબંધી ૩૭, ને બાકીના નીતિ વગેરેના પરચુરણ ગ્રંથો છે. એ સિવાય શેઠ લાલજી દેવરાજે કેટલાંક પુસ્તકો છપાવ્યાં છે. | ખોજા કોમનું નવું સાહિત્ય સર્વથી વધારે ધ્યાન ખેંચનારું છે. રા. કાબાની યાદીમાં છપાએલા ૧૪૦ ગ્રંથનાં નામ છે. તેમાં જીવનચરિત્રો ને ઐતિહાસિક ગ્રંથ ૩૫, વાર્તાઓ નવલકથાઓ ૩૨, ધર્મસંબંધી ૩૭, ને બાકીના નીતિ વગેરેના પરચુરણ ગ્રંથો છે. એ સિવાય શેઠ લાલજી દેવરાજે કેટલાંક પુસ્તકો છપાવ્યાં છે. | ||
<br> | <br> | ||
Line 560: | Line 669: | ||
'''સમજ મન સાર, છોડી દે ખાર, અગાડી મોત માચો છે. અરે. ૨''' | '''સમજ મન સાર, છોડી દે ખાર, અગાડી મોત માચો છે. અરે. ૨''' | ||
</poem> | </poem> | ||
<center>'''*'''</center> | <center>'''*'''</center> | ||
<br> | <br> | ||
Line 635: | Line 745: | ||
<center>'''ખ્રિસ્તી સાહિત્ય'''</center> | <center>'''ખ્રિસ્તી સાહિત્ય'''</center> | ||
ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આ દેશમાં પાદરીઓ આવવા લાગ્યા, ત્યારથી ગુજરાતીમાં ખ્રિસ્તી સાહિત્યનું ઉમેરણ થયું છે. પોતાનાં ધર્મનાં પુસ્તકોના તરજુમા ઉપરાંત તેમના ધર્મને પુષ્ટિ આપે એવાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. વળી વિદ્વાન પાદરીઓ ટેલર અને સ્કોટ જેવાએ તથા સુશિક્ષિત વિશવાસીઓએ કેટલાક વાંચવા લાયક ને અગત્યના ગ્રંથો પણ છપાવી બહાર પાડાયા છે. | ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આ દેશમાં પાદરીઓ આવવા લાગ્યા, ત્યારથી ગુજરાતીમાં ખ્રિસ્તી સાહિત્યનું ઉમેરણ થયું છે. પોતાનાં ધર્મનાં પુસ્તકોના તરજુમા ઉપરાંત તેમના ધર્મને પુષ્ટિ આપે એવાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. વળી વિદ્વાન પાદરીઓ ટેલર અને સ્કોટ જેવાએ તથા સુશિક્ષિત વિશવાસીઓએ કેટલાક વાંચવા લાયક ને અગત્યના ગ્રંથો પણ છપાવી બહાર પાડાયા છે. {{Poem2Close}} | ||
<br> | <br> | ||
<br> | <br> | ||
<center>'''ગુજરાતીના ગુણદોષ'''</center> | <center>'''ગુજરાતીના ગુણદોષ'''</center> | ||
<poem> | |||
तुलसी तलसी जाता । मुकुन्दोडपि मकनायते ।। | तुलसी तलसी जाता । मुकुन्दोडपि मकनायते ।। | ||
गुर्जराणां मुखं प्राप्य । शिवोपि शवतां गतः ।। | गुर्जराणां मुखं प्राप्य । शिवोपि शवतां गतः ।। | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવો કોઈએ જોડી કાઢેલો શ્લોક ભણીને બીજા લોકો ભલે આપણી ભાષાને વખોડે, કે अबे तबे के सोलहि आने । इकडे तिकडे बार ।। अठे कठे के आठहि आने । सुसां पेसा चार ।। એવો દુહો કહીને ભલે તેની કીમત ઓછી આંકે; પરંતુ પાણિનીય શિક્ષામાં સંસ્કૃત વાણી કેમ ઉચ્ચારવી તે માટે દૃષ્ટાંત આપ્યું છે કેઃ | એવો કોઈએ જોડી કાઢેલો શ્લોક ભણીને બીજા લોકો ભલે આપણી ભાષાને વખોડે, કે अबे तबे के सोलहि आने । इकडे तिकडे बार ।। अठे कठे के आठहि आने । सुसां पेसा चार ।। એવો દુહો કહીને ભલે તેની કીમત ઓછી આંકે; પરંતુ પાણિનીય શિક્ષામાં સંસ્કૃત વાણી કેમ ઉચ્ચારવી તે માટે દૃષ્ટાંત આપ્યું છે કેઃ | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
यथा सौराष्ट्रिका नारी । तक्रं इत्यभिमापते।। | यथा सौराष्ट्रिका नारी । तक्रं इत्यभिमापते।। | ||
एवं रङ्गा प्रयोत्कव्या । खे अशँ इव खेदया ।। | एवं रङ्गा प्रयोत्कव्या । खे अशँ इव खेदया ।। | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
માધુર્યને માટે ટેલરે ગુજરાતીને હિદુસ્તાનની ઇતાલિયન કહી છે. વળી તે જણાવે છે કે “ગુજરાતીમાં આર્યકુળની – સંસ્કૃતની દીકરી ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી તેને કોણ કદી અધમ કહે.” આગળ જતાં તે લખે છે કે “મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ ખરી પાકી જણાશે. યત્નકારી અધુરો, તો તેની ભાષા અધુરી, પણ પછી જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હા શણગારેલી પણ દેખાય.” એક વિદેશી વિદ્વાન ગુજરાતી માટે આટલું અભિમાન ધરાવે છે, તો જેમની તે માતૃભાષા છે, તેમણે તો ખસૂસ તેને માટે મગરૂર રહેવું જોઈએ, ભરતખંડ સિવાય અન્ય દેશોમાં તે ભાષા વપરાય છે, અને ત્યાં નિશાળો ને વર્તમાનપત્રાદિ ચાલે છે. તે વેપારીની ભાષા હોવાથી વધારે પ્રસરેલી છે. તેણે હિંદને હિસાબ રાખવાની ઉત્તમ પદ્ધતિ પૂરી પાડી છે, તથા હુંડી, પેંઠ, પરપેંઠ, વીમો, વીમાચિઠ્ઠી અને કાપિયું (ચક્રવદ્ધિ) વ્યાજ કાઢવાની ચમત્કારી રીત ઉપજાવનાર પણ એજ ભાષા છે. હિદુસ્તાનને માટે જો એક સામાન્ય લિપિ કરવી હોય, તો તેને માટે એક મદ્રાસી વિદ્વાન ગુજરાતી લિપિને પસંદ કરે છે, કેમ કે તેનો અક્ષર સુંદર છે, તેમ તે ઝડપથી પણ લખી શકાય છે. પ્રેમાનંદનાં નાટકો જેવાં નાટકો કોઈ આધુનિક આર્યભાષામાં રચાયાં હોય એવું જાણવામાં નથી. મરાઠીમાં જેમ તુકારામના અભંગ ને મોરોપંતના આર્યા વખાણાય છે, જેમ હિંદીમાં “ચંદ છંદ પદ સૂર કે, દુહો બિહારીદાસ, ચોપાઈ, તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ” પ્રસિદ્ધ છે, તેને પ્રેમાનંદ ને વલ્લભના છંદ, નરસિંહ મહેતાનાં ને દયારામનાં પદ, સામળાના ને આખાના છપ્પા, ધીરાની કાફી ને ભોજા ભગતના ચાબકા મશહુર છે. | માધુર્યને માટે ટેલરે ગુજરાતીને હિદુસ્તાનની ઇતાલિયન કહી છે. વળી તે જણાવે છે કે “ગુજરાતીમાં આર્યકુળની – સંસ્કૃતની દીકરી ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી તેને કોણ કદી અધમ કહે.” આગળ જતાં તે લખે છે કે “મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ ખરી પાકી જણાશે. યત્નકારી અધુરો, તો તેની ભાષા અધુરી, પણ પછી જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હા શણગારેલી પણ દેખાય.” એક વિદેશી વિદ્વાન ગુજરાતી માટે આટલું અભિમાન ધરાવે છે, તો જેમની તે માતૃભાષા છે, તેમણે તો ખસૂસ તેને માટે મગરૂર રહેવું જોઈએ, ભરતખંડ સિવાય અન્ય દેશોમાં તે ભાષા વપરાય છે, અને ત્યાં નિશાળો ને વર્તમાનપત્રાદિ ચાલે છે. તે વેપારીની ભાષા હોવાથી વધારે પ્રસરેલી છે. તેણે હિંદને હિસાબ રાખવાની ઉત્તમ પદ્ધતિ પૂરી પાડી છે, તથા હુંડી, પેંઠ, પરપેંઠ, વીમો, વીમાચિઠ્ઠી અને કાપિયું (ચક્રવદ્ધિ) વ્યાજ કાઢવાની ચમત્કારી રીત ઉપજાવનાર પણ એજ ભાષા છે. હિદુસ્તાનને માટે જો એક સામાન્ય લિપિ કરવી હોય, તો તેને માટે એક મદ્રાસી વિદ્વાન ગુજરાતી લિપિને પસંદ કરે છે, કેમ કે તેનો અક્ષર સુંદર છે, તેમ તે ઝડપથી પણ લખી શકાય છે. પ્રેમાનંદનાં નાટકો જેવાં નાટકો કોઈ આધુનિક આર્યભાષામાં રચાયાં હોય એવું જાણવામાં નથી. મરાઠીમાં જેમ તુકારામના અભંગ ને મોરોપંતના આર્યા વખાણાય છે, જેમ હિંદીમાં “ચંદ છંદ પદ સૂર કે, દુહો બિહારીદાસ, ચોપાઈ, તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ” પ્રસિદ્ધ છે, તેને પ્રેમાનંદ ને વલ્લભના છંદ, નરસિંહ મહેતાનાં ને દયારામનાં પદ, સામળાના ને આખાના છપ્પા, ધીરાની કાફી ને ભોજા ભગતના ચાબકા મશહુર છે. | ||
ભ્રષ્ટપણું જોવા જઈએ, તો હાલની સર્વ આર્યાભાષાઓ (તથા યુરોપની ચાલતી ભાષાઓ પણ) ભ્રષ્ટ જ છે; કેમ કે તેઓ પોતપોતાની પ્રાકૃત–અપભ્રંશમાંથી અનેક તરેહના વિકાસ પામીને થએલી છે. આપણે મેણ, ભેંડા, વગેરે બોલનારને હસી કાઢીએ છીએ, પણ મરાઠીમાં મેણબત્યા, ભેંડે, જેવણ બોલવામાં વાંધો લેવાતો નથી. સાંવખેડા (સંખેડા), ગાંવ (ગામ), ઓસ્તાદ-વોસ્તાદ (ઉસ્તાદ), ખણ (ખંડ) એવા શબ્દો પણ તે ભાષામાં ચાલે છે. આપણી ત્રવાડી, દવે, જાની, પરોત વગેરે અટકો જેમ અશુદ્ધ છે, તેમ બીજી ભાષાઓની તેવારી, મીસર, ચેતરજી, ચકબત્તી વગેરે અવટંકો પણ અશુદ્ધ છે. આપણે સારી (સાડી), વારી (વાડી), થારી (થાળી), પારી (પાળી) શબ્દોને અશુદ્ધ લેખીએ છીએ; ત્યારે હિંદમાં બારી (વાડી) બિગરી (બિગડી), બરદીઆ (બળદીઆ), હોરી (હોળી) મજેથી વપરાય છે. અનો ઓ કરીને આપણામાં હોળ (હળ), ઢોગ (ઢગ), બોલનારને ગામડિયા કહીશું, ત્યારે બંગાળીમાં ઓરોબિંદો (અર્વિંદ), પ્રોસોનોકુમાર (પ્રસન્નકુમાર) ‘ભદ્ર લોગ’ પણ બોલે છે. સેંકડો વર્ષથી ચાલી આવતી ખેડાએલી, ને પુષ્કળ સાહિત્યવાળી ભાષાઓને ભ્રષ્ટ કહી નિંદવી યોગ્ય નથી. | ભ્રષ્ટપણું જોવા જઈએ, તો હાલની સર્વ આર્યાભાષાઓ (તથા યુરોપની ચાલતી ભાષાઓ પણ) ભ્રષ્ટ જ છે; કેમ કે તેઓ પોતપોતાની પ્રાકૃત–અપભ્રંશમાંથી અનેક તરેહના વિકાસ પામીને થએલી છે. આપણે મેણ, ભેંડા, વગેરે બોલનારને હસી કાઢીએ છીએ, પણ મરાઠીમાં મેણબત્યા, ભેંડે, જેવણ બોલવામાં વાંધો લેવાતો નથી. સાંવખેડા (સંખેડા), ગાંવ (ગામ), ઓસ્તાદ-વોસ્તાદ (ઉસ્તાદ), ખણ (ખંડ) એવા શબ્દો પણ તે ભાષામાં ચાલે છે. આપણી ત્રવાડી, દવે, જાની, પરોત વગેરે અટકો જેમ અશુદ્ધ છે, તેમ બીજી ભાષાઓની તેવારી, મીસર, ચેતરજી, ચકબત્તી વગેરે અવટંકો પણ અશુદ્ધ છે. આપણે સારી (સાડી), વારી (વાડી), થારી (થાળી), પારી (પાળી) શબ્દોને અશુદ્ધ લેખીએ છીએ; ત્યારે હિંદમાં બારી (વાડી) બિગરી (બિગડી), બરદીઆ (બળદીઆ), હોરી (હોળી) મજેથી વપરાય છે. અનો ઓ કરીને આપણામાં હોળ (હળ), ઢોગ (ઢગ), બોલનારને ગામડિયા કહીશું, ત્યારે બંગાળીમાં ઓરોબિંદો (અર્વિંદ), પ્રોસોનોકુમાર (પ્રસન્નકુમાર) ‘ભદ્ર લોગ’ પણ બોલે છે. સેંકડો વર્ષથી ચાલી આવતી ખેડાએલી, ને પુષ્કળ સાહિત્યવાળી ભાષાઓને ભ્રષ્ટ કહી નિંદવી યોગ્ય નથી. |
edits