26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 146: | Line 146: | ||
“લે બેસ, બેસ! ડોકું ઉડાવવાવાળો ના જોયો હોય તો! મને ગાળો ભાંડે તેમાં તારું શું ગયું? છો ભાંડતો. ને તું તો માથે ગુનો લઈને ભમી રહ્યો છે! તું ક્યાં મારી પાસે રજૂ થયો છે! જા, જા, ગાંડિયા! એવું કંઈ કરવાનું નથી.” | “લે બેસ, બેસ! ડોકું ઉડાવવાવાળો ના જોયો હોય તો! મને ગાળો ભાંડે તેમાં તારું શું ગયું? છો ભાંડતો. ને તું તો માથે ગુનો લઈને ભમી રહ્યો છે! તું ક્યાં મારી પાસે રજૂ થયો છે! જા, જા, ગાંડિયા! એવું કંઈ કરવાનું નથી.” | ||
પછી મહારાજ વડદલે …ભાઈ પાસે ગયા ને કહ્યું : | પછી મહારાજ વડદલે …ભાઈ પાસે ગયા ને કહ્યું : | ||
“…ભઈ! | “…ભઈ!<ref> આ …ભાઈ અત્યારે હયાત નથી. </ref> એક જ વાત કહેવા આવ્યો છું : એકાંતે તું મને ભાંડવી હોય એટલી ગાળો ભાંડી લે; હું એક શબ્દ પણ નહીં બોલું, પણ ભલો થઈને તું મને બહાર ગાળો ન દેતો. આ પાટણવાડિયા ઉશ્કેરાય છે, ને વખતે તને ઈજા કરી બેસશે.” | ||
{{Poem2Close}} | |||
૧. આ …ભાઈ અત્યારે હયાત નથી. | ૧. આ …ભાઈ અત્યારે હયાત નથી. | ||
edits