માણસાઈના દીવા/બાબરિયાનો બાપ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાબરિયાનો બાપ|}} {{Poem2Open}} જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો...")
 
No edit summary
Line 26: Line 26:
ઘેર ચૂલામાં બરાબર બળતું થયું હતું. બૈરીએ પહેલો રોટલો ઘડીને કલ્યાઢામાં નાખ્યો પણ હતો; બીજાનો લોટ હજુ મસળતી હતી, તે ક્ષણે એને કોઈએ ભાગોળના બનાવની વત કરી. એ પણ જે સ્થિતિમાં હતી તે જ સ્થિતિમાં ઘરને સાંકળ ચડાવીને નાસી ગઈ; અજીઠા હાથ ધોવા પણ એ ઊભી ન રહી.

પોલીસે આવીજે જ્યારે ઘર ઉઘાડી જોયું ત્યારે રોટલો હજી ચૂલા પર કલ્યાઢામાં હતો, ને મૂળા કરમાયેલા પડ્યા હતા. રોટલો અને મૂળા ત્યાં ને ત્યાં પડ્યા હતા; કારાણ કે તેમને પગ નહોતા. તેઓ પરસ્પર મોતી બારૈયાની ભૂખ વિષે ચર્ચા કરતા જાણે કે પોલીસને જોઈ ચૂપ બની ગયા હતા.  

[૨]
 
<center>[૨]</center>
 
બાર -તેર દિવસ પછી વડોદરા સ્ટેશન પર રવિશંકર મહારાજ એક ટ્રેનની રાહ જોતા હતા. ટ્રેન આવી. અંદરથી પોલીસ-અધિકારી ઊતર્યાં. મહારાજે એમને જેજે કરેને પૂછ્યુ : “કાં, પેલાને હજુ પકડતા કેમ નથી?”

“કોને?”
“કોને?”
Line 49: Line 53:
મોતી હયાત છે. મહારાજને મોતીએ ગ્રહણ કરેલ માર્ગનું દુઃખ નથી; મોતી બચ્યો તેનો એને આનંદ છે. મહારાજના વર્ણનમાં વારંવાર એક ચિત્ર ઝલકી રહે છે:  

‘પોલીસે આવી ઘરમાં જોયું ત્યારે ચૂલા પર ક્લ્યાઢામાં રોટલો જેમ-નો તેમ પડ્યો હતો અને મૂળા બે કરમાઈ ગયા હતા!'

(પૂર્ણ)  
{{Right|(પૂર્ણ)}}

{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu