18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
નગરમાંથી નનામિયું નીકળિયું, | નગરમાંથી નનામિયું નીકળિયું, | ||
તે દી' નેજા ફરકે ચાર. | તે દી' નેજા ફરકે ચાર. | ||
મસાણે જેને મડાં લૂંટશે, | મસાણે જેને મડાં લૂંટશે, | ||
વાશે વા ને ઊઠશે સેલીયું; | વાશે વા ને ઊઠશે સેલીયું; | ||
Line 39: | Line 40: | ||
* | * | ||
નવી જ ઉપમા મળી–સ્વજન એ તો ‘પાકા તેલના ધરા'–પાણીનો નહિ, પાકા તેલનો ભરપૂર ઘૂનો! | |||
| |||
સજણાં ચડ્યાં ચોરીએ, | સજણાં ચડ્યાં ચોરીએ, | ||
ચકલાં બાંધ્યાં ચાર; | ચકલાં બાંધ્યાં ચાર; | ||
Line 75: | Line 77: | ||
સજણા ખાંડે જે દી' ખાંડણા, | સજણા ખાંડે જે દી' ખાંડણા, | ||
હલકે ઉપાડે હાથ; | હલકે ઉપાડે હાથ; | ||
દસે આંગળીએ ચોગઠય વળે, | દસે આંગળીએ ચોગઠય વળે, | ||
નવરો દીનોનાથ. | નવરો દીનોનાથ. | ||
નવરો દીનોનાથ ને માઢુડા ઘડ્યાં, | નવરો દીનોનાથ ને માઢુડા ઘડ્યાં, | ||
માઢ કમાણસને પાને પડ્યાં. | માઢ કમાણસને પાને પડ્યાં. | ||
Line 99: | Line 103: | ||
ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે | ઊડવા લાગી ખેપ તે ઝારા ઝરે | ||
ઓતરની વાદળી સૂકાં સ્રોવર ભરે. | ઓતરની વાદળી સૂકાં સ્રોવર ભરે. | ||
તૂટી પાળ તે નીર ગ્યાં વહી, | તૂટી પાળ તે નીર ગ્યાં વહી, | ||
સજણ ગિયાં ને શેરીયુ રહી. | સજણ ગિયાં ને શેરીયુ રહી. | ||
છેવટે – | છેવટે – | ||
માયા રાખજો માનવી, હૈયે રાખજો હેત; | માયા રાખજો માનવી, હૈયે રાખજો હેત; | ||
બોલ્યાં ચાલ્યાં માફ કરજો, અવગણ અમારા અનેક. | બોલ્યાં ચાલ્યાં માફ કરજો, અવગણ અમારા અનેક. | ||
એમ કહીને પાછા વળવું જ રહ્યું! પણ પછી પાછો નરને બદલે નારીને ઝૂરવા વારો આવે છે આ અડબૂથની વાણીમાં | એમ કહીને પાછા વળવું જ રહ્યું! પણ પછી પાછો નરને બદલે નારીને ઝૂરવા વારો આવે છે આ અડબૂથની વાણીમાં | ||
સાજણે ઘોડો શણગારિયો, | સાજણે ઘોડો શણગારિયો, | ||
દોરી કાઢ્યો ડેલા બા'ર; | દોરી કાઢ્યો ડેલા બા'ર; | ||
Line 111: | Line 119: | ||
ઘેરે શિયાળો ગાળ્ય તે આડયું | ઘેરે શિયાળો ગાળ્ય તે આડયું | ||
અમો તમારા જીવની નાડ્યું. | અમો તમારા જીવની નાડ્યું. | ||
તે પે'લાં લૈને અમને બરછીએ માર, | તે પે'લાં લૈને અમને બરછીએ માર, | ||
સજણે ઘોડો શણગારિયો, દોરી કાઢ્યો ડેલા બા'ર. | સજણે ઘોડો શણગારિયો, દોરી કાઢ્યો ડેલા બા'ર. | ||
Line 118: | Line 127: | ||
કરને હૈડા પંખડી | કરને હૈડા પંખડી | ||
મીટે મેળા થાય. | મીટે મેળા થાય. | ||
મીટે મેળા થાય તે ધડી દો ઘડી. | મીટે મેળા થાય તે ધડી દો ઘડી. | ||
ખેલાડુ સાજણ જાશે વહાણે ચડી. | ખેલાડુ સાજણ જાશે વહાણે ચડી. | ||
ગયાં સ્વજન, વહાણે ચડી ગયાં, હૈયાએ પાંખ કરી નહિ, પછી તો રાત્રીએ | ગયાં સ્વજન, વહાણે ચડી ગયાં, હૈયાએ પાંખ કરી નહિ, પછી તો રાત્રીએ | ||
સજણ સ્વપને આવિયાં, | સજણ સ્વપને આવિયાં, | ||
ઉરે ભરાવી બાથ, | ઉરે ભરાવી બાથ, | ||
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, | જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં, | ||
પલંગે પછાડું હાથ. | પલંગે પછાડું હાથ. | ||
પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું. | પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું. | ||
વાલાં સજણ સાટુ ખોબલે આંસુ ઢાળું. | વાલાં સજણ સાટુ ખોબલે આંસુ ઢાળું. | ||
આદર્યા કામ તે અધવચ રિયાં, | આદર્યા કામ તે અધવચ રિયાં, | ||
જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં. | જાગીને જોઉં તો સજણ જાતાં રિયાં. | ||
* | * | ||
વિપ્રલંભની ઊર્મિ સર્વ સંયમ સાચવતી સાચવતી યે વધુ ને વધુ આંતરિક ઉત્કટતા ધારણ કરે છે– | વિપ્રલંભની ઊર્મિ સર્વ સંયમ સાચવતી સાચવતી યે વધુ ને વધુ આંતરિક ઉત્કટતા ધારણ કરે છે– | ||
સાજણ વોળાવી હું વળી, | સાજણ વોળાવી હું વળી, | ||
આડાં દીધાં વંન; | આડાં દીધાં વંન; | ||
રાતે ના'વે નીંદરા | રાતે ના'વે નીંદરા | ||
ને દી’એ ન ભાવે અન્ન. | ને દી’એ ન ભાવે અન્ન. | ||
દી'એ ન ભાવે અન્ન તેં અણોસરાં; | દી'એ ન ભાવે અન્ન તેં અણોસરાં; | ||
નાખવાં બાણ તે કાઢવાં કાળજ સોંસરાં. | નાખવાં બાણ તે કાઢવાં કાળજ સોંસરાં. | ||
Line 145: | Line 161: | ||
વડલે વરસે મોતીડે, | વડલે વરસે મોતીડે, | ||
ડાળ કોળાંબા માંય. | ડાળ કોળાંબા માંય. | ||
કોળાંબો ભાંગીને કટકો થિયો, | કોળાંબો ભાંગીને કટકો થિયો, | ||
પ્રીતનો માર્યો સાજણ પરદેશ ગિયો. | પ્રીતનો માર્યો સાજણ પરદેશ ગિયો. | ||
ભાળી ભોમ તો લાગે ગળી, | ભાળી ભોમ તો લાગે ગળી, | ||
સાજણ વોળાવીને હું રે વળી. | સાજણ વોળાવીને હું રે વળી. | ||
અરે સ્વજન! રહી જાવ ને! કહેશો તે ખિદમત કરીશ– | અરે સ્વજન! રહી જાવ ને! કહેશો તે ખિદમત કરીશ– | ||
સજણ રિયો તો રાખિયે, લાગી તમારી માયા; | સજણ રિયો તો રાખિયે, લાગી તમારી માયા; | ||
ઓરૂં માથે ઉતારા દૈયેં, કરીએ છતરિયુંના છાંયા. | ઓરૂં માથે ઉતારા દૈયેં, કરીએ છતરિયુંના છાંયા. | ||
કરીએં છતરિયુંના છાંયા ને તમને વરિયેં; | કરીએં છતરિયુંના છાંયા ને તમને વરિયેં; | ||
Line 170: | Line 189: | ||
કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા; | કાળા હતા કેશ, બદલાઈને બીજા થિયા; | ||
દલને ભોંઠ૫ દેછ, દુનિયાને કાંઉ દેખાડિયે. | દલને ભોંઠ૫ દેછ, દુનિયાને કાંઉ દેખાડિયે. | ||
જુવાની હતી તે જાતી રહી, દેઈ ને નાંખી દળી; | જુવાની હતી તે જાતી રહી, દેઈ ને નાંખી દળી; | ||
રાણો કે, શું વાવરિયે, ભર્યા ભગરાં પળી. | રાણો કે, શું વાવરિયે, ભર્યા ભગરાં પળી. | ||
દેઈને દળી પીસી નાખી. ભગરાં-ધોળાં પળીઆં આવી ગયાં. શા માટે આમ? જોબનને સંસારી જન ઠપકો આપે છે | દેઈને દળી પીસી નાખી. ભગરાં-ધોળાં પળીઆં આવી ગયાં. શા માટે આમ? જોબનને સંસારી જન ઠપકો આપે છે | ||
જોબન! મેં તને ગણ કર્યો, | જોબન! મેં તને ગણ કર્યો, | ||
પહર ચાર્યો સારી રાતઃ | પહર ચાર્યો સારી રાતઃ | ||
એક તુંમાં અવગણ ભલે, | એક તુંમાં અવગણ ભલે, | ||
મને લાકડી દઈ ગયો હાથ. | મને લાકડી દઈ ગયો હાથ. | ||
જોબનિયા, તુંને જાળવ્યું, ચાર્યું માજમ રાત; | જોબનિયા, તુંને જાળવ્યું, ચાર્યું માજમ રાત; | ||
જાતાં જાણ્યું હોત તો, ઉછી ઉધારાં કરત. | જાતાં જાણ્યું હોત તો, ઉછી ઉધારાં કરત. | ||
Line 233: | Line 256: | ||
જાવું છે નિરવાણી ગરૂ મારા! | જાવું છે નિરવાણી ગરૂ મારા! | ||
જાવું છે નિરવાણી રે-ચેતનહારાo | જાવું છે નિરવાણી રે-ચેતનહારાo | ||
માટી ભેળી તારી માટી થાશે, | માટી ભેળી તારી માટી થાશે, | ||
પાણી રે ભેળાં પાણી; | પાણી રે ભેળાં પાણી; | ||
કાચી કાયામાં કાંઈ યે ન જાણ્યું ભાઈ! | કાચી કાયામાં કાંઈ યે ન જાણ્યું ભાઈ! | ||
શું ભૂલ્યો તું તો પ્રાણ રે–ચેતનહારાo | શું ભૂલ્યો તું તો પ્રાણ રે–ચેતનહારાo | ||
રાજા જાશે પરજા જાશે, | રાજા જાશે પરજા જાશે, | ||
જાશે રૂપાળી રાણી; | જાશે રૂપાળી રાણી; |
edits