18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 248: | Line 248: | ||
બોલ્યા અમર વાણી—ચેતનહારાo | બોલ્યા અમર વાણી—ચેતનહારાo | ||
</poem> | </poem> | ||
{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્મશાનની સેલી (રાખ)થી શરૂઆત કરીને સમાપ્તિ પણ ‘જાવું છે નિરવાણી' થકી જ કરી. વચ્ચે એણે સજણાનાં સૌંદર્ય, વરમાળ, માયરા, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, ચાલી નીકળેલ સ્વજનની વેલ્યની ઊડતી ખેપટ, આડા દેવાઈ ગયેલાં વન, સ્વપનાલિંગન, ખોબલે ખોબલે આંસુડાં, પલંગ પછડાતા હાથ-એમ પ્રગાઢ પ્રણયની આરઝૂઓ ગાઈ. પછી, વહી જતા જોબનની વિદાય ગાઈ, શૂન્ય સંસારને પાછળ છોડી તીર્થશૃંગોનાં ચડાણ ગાયાં, ને છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહ-જીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ. | સ્મશાનની સેલી (રાખ)થી શરૂઆત કરીને સમાપ્તિ પણ ‘જાવું છે નિરવાણી' થકી જ કરી. વચ્ચે એણે સજણાનાં સૌંદર્ય, વરમાળ, માયરા, વિદાય, શેરીઓના સૂનકાર, ખાલી પડેલ ખોરડાં, ચાલી નીકળેલ સ્વજનની વેલ્યની ઊડતી ખેપટ, આડા દેવાઈ ગયેલાં વન, સ્વપનાલિંગન, ખોબલે ખોબલે આંસુડાં, પલંગ પછડાતા હાથ-એમ પ્રગાઢ પ્રણયની આરઝૂઓ ગાઈ. પછી, વહી જતા જોબનની વિદાય ગાઈ, શૂન્ય સંસારને પાછળ છોડી તીર્થશૃંગોનાં ચડાણ ગાયાં, ને છેલ્લે નિર્વાણ ગાયું. એ ગાન એક ને અખંડ છે. લોકકવિતા સમુચ્ચયસ્વરૂપ છે. સમગ્રતાએ જ એનું ગાયેલું ગ્રહવું જોઈએ. એના એકાદ કોઈ પ્રદેશને છૂટો પાડીને સમૂહ-જીવનનું તત્ત્વરહસ્ય તોળાય નહિ. | ||
* | * | ||
Line 259: | Line 259: | ||
સેંકડો ગુજરાતીઓની સાક્ષીએ સ્વીકારેલો એ ગુરુમંત્ર સતત કાનમાં ગૂંજતો રહ્યો છે. યથાશક્તિ એનું પાલન કરે ગયો છું. | સેંકડો ગુજરાતીઓની સાક્ષીએ સ્વીકારેલો એ ગુરુમંત્ર સતત કાનમાં ગૂંજતો રહ્યો છે. યથાશક્તિ એનું પાલન કરે ગયો છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨. એ પ્રાણ હજુ મર્યો નથી | |||
|next = ૪. જોખમની વચ્ચે જીવવાની મોજ | |||
}} |
edits