માણસાઈના દીવા/૨. ‘મર્માળાં માનવી’ ક્યાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨. ‘મર્માળાં માનવી’ ક્યાં|}} {{Poem2Open}} બદલપુરથી લઈને અમારી મુસ...")
 
No edit summary
 
Line 7: Line 7:
એ પાંચ માથોડાં ઊંડું પૃથ્વી-દળ તદ્દન માટીનું જ બનેલું છે. ત્રણ હાથ ઊંડે ખોદીએ ને ‘ટેપ'નો કાળમીંઢ આવી ઊભો રહે એવી મારી સોરઠી ધરતીથી ઊલટા જ પ્રકારની આ નર્યા કાંપની જ બનેલી રસાળ કંઠાળ પૃથ્વી છે. એ પૃથ્વીનું આ સેંકડૉ એકરોનું ખોદાણ એટલે કેટલો વિનાશ! એકેક વીઘું જ્યાં આજે રૂ. પાંચ-પાંચ હજારના ભાવનું બોલાય છે, તે જ પ્રદેશમાં આવો ધરતી-વિનાશ! શું એ વિનાશ કોઈ ઈજનેરી ઉપચારે ન રોકી શકાયો હતો? મને કહેવામાં આવ્યું છે કે આવો ઉગાર તદ્દન શક્ય અને સરળ હતો : મહીમાં વહેવા જતાં વર્ષા-નીરને પૃથ્વીનું પેટ ખોદવું ન પડે તે રીતે મારગ કરી આપી શક્યા હોત.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧. રસાળ ધરતીનો નાશ
|next = ૩. મહીના શયનમંદિરમાં
}}
26,604

edits

Navigation menu