છેલ્લું પ્રયાણ/લોકકવિતાનો પારસમણિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
‘—ને પ્રખર કવિઓની કાવ્યકૃતિઓને જે કલાસિદ્ધિ વરી છે, તે જ કલાસિદ્ધિને આ ખેડુગીતોએ પણ પોતાની મર્યાદિત શક્તિના પ્રમાણમાં પુરવાર કરી છે.’  

એલ્વિનનો આ ગ્રંથ મૂળ લોકગીતોના અંગ્રેજી અનુવાદો આપે છે. પાછલાં પાનાંમાં મૂકેલા ટિપ્પણમાંથી કોઈ કોઈ ગીતની કોઈક કોઈક અસલ પંક્તિઓ પકડી શકાય છે. જેમ કે—  

{{Poem2Close}}
માયા કઠિન હાવે તોલા,
માયા કઠિન હાવે તોલા,
નાહિ વિસરાવે  
નાહિ વિસરાવે  
(પ્રીત કઠણ છે. તમારાથી એ નહિ વિસરાય.)  
(પ્રીત કઠણ છે. તમારાથી એ નહિ વિસરાય.)  
એ આખા ગીતના અસલ શબ્દોને અભાવે એલ્વિનના રમ્ય અનુવાદ પરથી આપીએ:—  

<poem>
કઠણ ચણા બેવડી વાર પીસવા પડે છે.
કઠણ ચણા બેવડી વાર પીસવા પડે છે.
પ્રીતિ કઠણ છે.
પ્રીતિ કઠણ છે.
Line 23: Line 25:
હાથપગ એના રૂપાળા છે.
હાથપગ એના રૂપાળા છે.
પ્રીતિ કઠણ છે.”
પ્રીતિ કઠણ છે.”
</poem>
{{Poem2Open}}
પ્રીતિની દુર્દમ્ય વેદનાને આલેખવામાં હિંદી કવિતા મેદાન સર કરી જાય છે, એમ કહીને અનુવાદક એક પંજાબી ગીતનું ભાષાંતર ટાંકે છે—

સોની જેમ એના જતરડામાંથી સોનાનો સોહામણો તાર

ખેંચે છે, તેમ તારી માયાએ મને પીસી માર્યો છે.

પ્રીતિ તો બરફની વૃષ્ટિ સમી છે: અસંખ્ય ઘરો એ

ભાંગી નાખે છે.
ભાંગી નાખે છે.
પ્રીત જ્યારે ઊડી જાય છે, અને કડીઓ તૂટી પડે છે, ત્યારે

એવું લાગે છે કે જાણે લાલ ધગેલા લોઢાને માથે લુહાર

Line 34: Line 40:
   
પણ પંજાબ ને છત્તીસગઢ લગી શીદને લાંબા થવું? સામટી એક દુહા–સેર (અને તે પણ આપણું ભવાઈસાહિત્યમાંથી) નીકળી પડે છે :–  
પણ પંજાબ ને છત્તીસગઢ લગી શીદને લાંબા થવું? સામટી એક દુહા–સેર (અને તે પણ આપણું ભવાઈસાહિત્યમાંથી) નીકળી પડે છે :–  
{{Poem2Close}}
<poem>
મેં જાણ્યું સજન પ્રીત ગઈ, પ્રીત તો જાશે મુંવાં;

સુતારી–ઘેર લાકડાં, વે’ર્યા થાશે જુવાં. [૧]

Line 53: Line 61:
પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર;
પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર;
પાપી નેનાં ન સૂકે, ભર ભર આવે નીર.  
પાપી નેનાં ન સૂકે, ભર ભર આવે નીર.  
</poem>
{Poem2Open}}
ભાવ–પ્રતીકો પર જ આ લોકકવિતાનો મુખ્ય મદાર છે. એની સંવેદનાનો સંકેત–ચિહ્નો ન્યારા છે. અતીતની ધૂણી–જ્યારે રાખ ફંફોળો ત્યારે અંદર અગ્નિ જલતો ને જલતો – એ ભાવપ્રતીક લોકકવિતાને પ્યારું છે, કારણ કે એ એનું ધરગથ્થુ, તળપદું, આગવું છે. પણ આપણે છત્તીસગઢની આદિવાસી પ્રજાનાં ઝૂંપડાં તરફ પાછા વળીએ, ને એની કઠોર, ધૂળ ધૂળ, અને વિફલ મહેનતે રૂંધાતી જિંદગીને હતાશામાંથી ઉગારી લેતા કાવ્યને કાન દઈએ—  

એહ હે હય ગા સેજરિયા મારે,
એહ હે હય ગા સેજરિયા મારે,
હો ગય અંધિયરિયા સેજરિયા મારે.  
હો ગય અંધિયરિયા સેજરિયા મારે.  
Line 141: Line 152:
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં,
જાગીને જોઉં ત્યાં જાતાં રિયાં,
પલંગે પછાડું હાથ.  
પલંગે પછાડું હાથ.  
</poem>
{{Poem2Open}}
સોરઠી પ્રતીક-જુક્તિ, સોરઠી Symbolism, એ સ્વયંપૂર્ણ છે, કાવ્યનું એ સંપૂર્ણ ઉપાદાન છે.  

છત્તીસગઢના લોકગીતોનો પરદેશી સંપાદક આ ગીતો ના કાવ્યરસને કવિ શૅલીની આંકણીએ માપે છે. શૅલીને કવિતામાં શાનું દર્શન થયું ? —

Line 146: Line 159:
શૅલીને આટલું કહેવા દઈને એલ્વિન ઉમેરો કરે છે કે, ‘આ બાબતમાં તો શૅલીએ શક્ય ગણ્યું તેના કરતાં યે હિન્દી કવિતા આગળ જાય છે. હિંદી કવિતાના પ્રદેશ–વિસ્તારમાં તો ગર્ભાધાન, ગર્ભ માટેના વલવલાટ, રજસ્વલાપણું, બજારમાં વેચાતી વસ્તુઓનાં મૂલ્ય અને મચ્છીની જૂજવી જાતો પણ સમાવેશ પામે છે.’  

સગર્ભાવસ્થાનું કાવ્ય એ તો દેખીતી રીતે જ રમ્ય અને ભયાનક વચ્ચેનું લગ્ન કહેવાય. આદિવાસીની કવિતાએ આ બે પરસ્પરવિદ્રોહી ભાવોનું મિલન આ રીતે સાધી આપ્યું :–  
સગર્ભાવસ્થાનું કાવ્ય એ તો દેખીતી રીતે જ રમ્ય અને ભયાનક વચ્ચેનું લગ્ન કહેવાય. આદિવાસીની કવિતાએ આ બે પરસ્પરવિદ્રોહી ભાવોનું મિલન આ રીતે સાધી આપ્યું :–  
{{Poem2Close}}
<poem>
પૂનમ ઊગે છે,
પૂનમ ઊગે છે,
છતાં મારું માથું કોરું છે,[૩]
છતાં મારું માથું કોરું છે,[૩]
Line 183: Line 198:
એ છુટવા મથે છે,
એ છુટવા મથે છે,
ધરતી પર મુકામ નાખવા મથે છે.  
ધરતી પર મુકામ નાખવા મથે છે.  
</poem>
ગર્ભાધાનને મહિને મહિને ઉત્તરોત્તર પ્રકટ થતી ઈચ્છાઓ, શંકાઓ, મનોનુભવો અને વહેમોની આ વિલક્ષણ કાવ્યરસિક શબ્દચિત્રાવલિ નિહાળીને આપણને કવિતાના ઉદાત્ત પ્રયોજનનું નિર્વિવાદ દર્શન લાધે છે. મને ય આપણાં ગુજરાતી ગર્ભાધાન-ગીતો યાદ ચડે છે –  

{Poem2Close}}
<poem>
પે’લે માસે તે જાણ્યું અજાણ્યું રે હરનું હાલરડું,

બીજે માસે તે હૈયડામાં જાણ્યું કે ગોવિંદજીનું હાલરડું,

ત્રીજે માસે સૈયરને સંભળાવિયું રે હરનું હાલરડું,

ચોથે માસે તે ચૂરમાના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.  
ચોથે માસે તે ચૂરમાના ભાવા રે ગોવિંદજીનું હાલરડું.  
</poem>
{{Poem2Open}}
વગેરે વગેરે, ઉપરાંત જનેતાપદની નવી આંતરસમૃદ્ધિના ભાવપ્રતીક રૂપે આદિવાસીઓએ જળની મચ્છી, આંબાને નમતી ડાળ, નવી ફૂલકળી વગેરે જે યોજ્યાં, તે જ આપણે પણ આપણાં લોકગીતોમાં વાપરેલાં જોઈએ છીએ. વાંઝણી મહાદેવેથી વર મેળવી પાછી વળે છે ત્યારે  

સૂકાં રે સરોવર ભરાઈ ગિયાં ધન્ય રમતાં રે,

માછલડાં કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે,

આંબા આંબલિયું લીલી થઈ ધન્ય રમતાં રે,
આંબા આંબલિયું લીલી થઈ ધન્ય રમતાં રે,
કોયલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે.  
કોયલડી કરે રે કિલોલ કે મા’દેવ ગ્યાં’તાં રે.  
</poem>
શૅલીએ સાચું ભાખ્યું : કવિતા તો કુત્સિતને પણ રમ્યતા અર્પે છે; નહિ તો કસુવાવડના ભયે એ કમ્પતી છત્તીસગઢની આદિવાસી સગર્ભાને સુરક્ષિત રાખવાની સામૂહિક મનવાંછનાને આ શબ્દદેહ ક્યાંથી મળત ? — ઢોલિયાની પાટીને દશ શેરી ગંઠીને ગર્ભિણીની કમ્મર ફરતી બંધાય છે, ત્યારે લાકો જે ગાય છે તેનું ધ્રુવપદ જ આટલું મંત્રાત્મક છે —  

સત કે નાહ, સબદ-કિરવરિયા
સત કે નાહ, સબદ-કિરવરિયા
સુરતા કે બાંસ.  
સુરતા કે બાંસ.  
<poem>
[સતનું નાવ છે, શબ્દનું હલેસું છે, ને સુરતા (એકાગ્રતા)નો વાંસ છે.]

​ મર્મ પકડાય છે : સગર્ભાનું ગર્ભાધાન સાચું, સ્વામી વડે જ નીપજેલું છે એમાં કેઈ ઘાલમેલ નથી.  
​મર્મ પકડાય છે : સગર્ભાનું ગર્ભાધાન સાચું, સ્વામી વડે જ નીપજેલું છે એમાં કેઈ ઘાલમેલ નથી.  
હવે સમગ્ર ગીતનો અંગ્રેજી અર્થ ઉતારીએ —  
હવે સમગ્ર ગીતનો અંગ્રેજી અર્થ ઉતારીએ —  
દિવસરાત ચંદ્રમાની નીચે પ્રવાહ ચાલ્યા કરે છે,

Line 220: Line 241:
દેરીના છત્રીશ લાખ ખડ પાડ્ચા,
દેરીના છત્રીશ લાખ ખડ પાડ્ચા,
ને એની વચ્ચે વા-બારી રાખી.  
ને એની વચ્ચે વા-બારી રાખી.  
{{Poem2Open}}
વેરીઅર એલ્વિન એક વફાદાર અનુવાદક છે. એણે ઉદ્ધરેલા અર્થમાં અત્યુક્તિને સ્થાન નથી. એટલે કે જે ભાવપ્રતીકોની રજૂઆત અહીં થઈ છે, તેનું અસલ શબ્દપિંજર કેટલું રમ્ય હશે! ગર્ભાધાનની જુગુપ્સાજનક ગણાયેલી નારીઅવસ્થાને જે લોકકવિતા આમ કંચનમય કરી આપે છે, તે રુધિરમાંસની ખદબદ સૃષ્ટિ પર ભજન-વાણીનું બાજઠ ઢાળી આપે છે. સાચી સંસ્કૃતિનું અહીં મહાદર્શન થાય છે. જેનાં પાણી તો નવખંડ ધરતી પર વરસે, વરસીને પાછાં પૃથ્વીને પોપડે પોપડે નીતરે, અને નીતરી કરીને ઉપરતળે સર્વત્ર રમણીયતા પ્રકટાવી આપે તે જ સાચી સંસ્કૃતિ, ને તે જ સાચી કવતિસમૃદ્ધિ, તળેતળ ઊતર્યા વગર એ રહે જ નહિ. સપાટી પર જ જો રહે તો એના ખાબોચિયાં બને, ને એ ગંધાઈ ઊઠે. કવિતા અને સંસ્કૃતિ, બેઉને માટે આ ચકાસણી જ બસ થશે.  

* જુદાં  
* જુદાં  
18,450

edits

Navigation menu