પુરાતન જ્યોત/૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|['''૪''']|}} {{Poem2Open}} મુંજિયાસર ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં...")
 
No edit summary
Line 27: Line 27:
અમરબાઈ એ અતિ ઉ૯લાસભેર સાસુના ખોળા પર માથું ઢાળી દીધું. સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી. એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું : “સૂઈ જા, પાછું જાગરણ ભારે પડી જશે, ડાહી!”  

એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખને પૂરેપૂરી ઢાળી દીધી.  

*
 
<center>'''*'''</center>
 
પારણાના હીંચોળાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની પણ નીંદ ઊડી ગઈ. વેલડું ઊભું રહ્યું હતું.  

આખે માર્ગે વગડાની ગરમ ગરમ લૂ વાતી હતી, તેને બદલે વેલડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી. વેલડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંજણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરાનાં પાંદ ઘીમાં ઝબોળ્યાં જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝુંપડી બાંધેલી હતી. નાની એક કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સત દત્તાત્રય' ‘સત દત્તાત્રય' બોલતો હતો.  

26,604

edits

Navigation menu