26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 396: | Line 396: | ||
ભેગા થયેલા લોકસૈન્યમાં આવો ચણભણાટ ચાલ્યો. તમામનો મત એવો પડ્યો કે હવે તો, બસ, દેકારો જ બોલાવી દઈએ. રાજની છાવણી કે થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં પડીને સાલગોટો ઉડાવી નાખીએ. | ભેગા થયેલા લોકસૈન્યમાં આવો ચણભણાટ ચાલ્યો. તમામનો મત એવો પડ્યો કે હવે તો, બસ, દેકારો જ બોલાવી દઈએ. રાજની છાવણી કે થાણાં જ્યાં જ્યાં હોય ત્યાં પડીને સાલગોટો ઉડાવી નાખીએ. | ||
બહારવટિયાને ભાઈજીની ભલામણનું વિસ્મરણ થયું. ઉમેદ જન્મી કે જૂની ગામડિયા રીતે રાજના મોરચાના ભુક્કા ઉરાડી એક દિવસ જઈને ભાઈજી કને વધામણી ખાટીશ. | બહારવટિયાને ભાઈજીની ભલામણનું વિસ્મરણ થયું. ઉમેદ જન્મી કે જૂની ગામડિયા રીતે રાજના મોરચાના ભુક્કા ઉરાડી એક દિવસ જઈને ભાઈજી કને વધામણી ખાટીશ. | ||
સળગતા વંટોળિયા જેવું પાંચા-સૈન્ય પ્રજ્જ્વલી ઊઠ્યું, ભડકામાં ભડકા ભળે તેમ વતનનાં લોકો એ ફોજમાં વધારો કરવા લાગ્યા. રાજસત્તાની એડી તળે ચંપાયેલી ભુજંગ-ફેણ જનતાને ટટાર કરી. ‘તમને બોલાવે છે !’ ‘તમને બોલાવે છે !’ – એ સાદ ઘૂમતો ગયો. પછી બોલાવનાર કોણ છે, ને આખરે શી ગતિ થવાની છે, એની કોઈને તમા નહોતી. નિષ્ક્રિય નિર્વીયતાના જીવતરમાં એક નવીન, જ્વાલામય, અને પુરુષાતનને પડકારતો ઉદ્યમ જાગી ઊઠ્યો. તેમાં જ આ ગોવાળ તથા ખેતીકાર પ્રજાને સુખ ભાસ્યું. | |||
edits