8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૩ | }} {{Poem2Open}} જાણે કોઈ બંધ તૂટ્યો હોય એમ લાગ્યું – પૂરમાં – એક...") |
No edit summary |
||
Line 193: | Line 193: | ||
જો નયનાંશુ અત્યારે પડખું ફરીને મને પૂછે કે તેને જેની શંકા છે તે સાચું છે કે નહીં તો હું તેને કહીશ કે ભગવાનને સાક્ષી રાખીને, મારી બેબીના માથા પર હાથ મૂકીને હું કહું છું કે તે જે વિચારે છે તે સાચું નથી. તે એક જૂઠાણું છે. તે હજાર વાર પૂછશે તો હું હજાર વાર આ જ જવાબ આપીશ.પછી સવાર પડશે, બીજો એક દિવસ, પછી ફરી બીજો એક દિવસ અને ફરી બીજો એક .....એ જ મારું જીવન – જેની સાથે મારે શરીર કે હૃદયની કોઈ જ નિસ્બત નથી, તેની સાથે! એક દેખાવ, શુષ્ક અને મૃત ઢાંચાને વળગી રહેવાનું – એ જ તેની સાથેનું મારું જીવન. હજી કેટલાં વર્ષ મારે કાઢવાનાં – અને કેવી રીતે હું રહીશ, હસીશ, શ્વાસ લઈશ? હે પ્રભુ, કેમ મને આવી શિક્ષા કરી? | જો નયનાંશુ અત્યારે પડખું ફરીને મને પૂછે કે તેને જેની શંકા છે તે સાચું છે કે નહીં તો હું તેને કહીશ કે ભગવાનને સાક્ષી રાખીને, મારી બેબીના માથા પર હાથ મૂકીને હું કહું છું કે તે જે વિચારે છે તે સાચું નથી. તે એક જૂઠાણું છે. તે હજાર વાર પૂછશે તો હું હજાર વાર આ જ જવાબ આપીશ.પછી સવાર પડશે, બીજો એક દિવસ, પછી ફરી બીજો એક દિવસ અને ફરી બીજો એક .....એ જ મારું જીવન – જેની સાથે મારે શરીર કે હૃદયની કોઈ જ નિસ્બત નથી, તેની સાથે! એક દેખાવ, શુષ્ક અને મૃત ઢાંચાને વળગી રહેવાનું – એ જ તેની સાથેનું મારું જીવન. હજી કેટલાં વર્ષ મારે કાઢવાનાં – અને કેવી રીતે હું રહીશ, હસીશ, શ્વાસ લઈશ? હે પ્રભુ, કેમ મને આવી શિક્ષા કરી? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨ | |||
|next = ૪ | |||
}} | |||
<br> |