રાતભર વરસાદ/૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪ | }} {{Poem2Open}} કોઈક વાત બંગાળીમાં કહી શકાતી નથી. એક પરદેશી ભાષ...")
 
No edit summary
 
Line 56: Line 56:
હું તેના ઉઘાડા હોઠ પર નમ્યો, પણ મારા હોઠને ખારાશનો સ્વાદ ન આવ્યો. માલતી તો ઊડતા પવન જેવી હતી અને મારું ઉઘાડું મોં ઓશીકા પર હતું અને મારી મૂઠ્‌ઠીમાં ચાદરનો એક ખૂણો પકડેલો હતો. મારી નિદ્રા, મારાં સ્વપ્ન, મારી જાગૃતિ પર છવાઈ ગયો હતો કરૂણામય અંધકાર અને દયામય, ધોધમાર પડતો વરસાદ. વરસાદ, હજી વધારે જોરથી આવ. અંધકાર, હજી વધારે ઘેરો થા. આ સવારે ઊઠતાં ગભરાતા લોકોને ઢાંકી દે. હજી એક જ રૂમમાં સૂતેલાની શરમ ઢાંકી દે. પરોઢ, તારે રસ્તે પડ. આજે આકાશમાં કોઈ પ્રકાશ ન થાઓ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩
|next = ૫
}}
<br>

Navigation menu