8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
રવીન્દ્રનાથના મૃત્યુ પછી થોડા જ સમય બાદ, તા. ૨૭.૮.૧૯૪૧ના એક પત્રમાં જવાહરલાલ નેહરૂએ કૃષ્ણ કૃપલાનીને લખ્યું હતું: | રવીન્દ્રનાથના મૃત્યુ પછી થોડા જ સમય બાદ, તા. ૨૭.૮.૧૯૪૧ના એક પત્રમાં જવાહરલાલ નેહરૂએ કૃષ્ણ કૃપલાનીને લખ્યું હતું: | ||
ગુરુદેવ અને ગાંધીજીનો સંદેશ સમગ્ર જગતને માટે હતો. પણ તેઓ બંને ભારતમાતાના સંતાન અને વારસદાર હતા તેમ જ ભારતની પ્રાચીન સંસ્કૃતિના પ્રતિનિધિ અને પ્રદર્શક હતા. આશ્ચર્યની વાત છે કે તે બંને વચ્ચે આટલું સામ્ય હોવા છતાં અને બંનેની પ્રેરણા એક જ વિદ્વત્તા, વિચાર અને સંસ્કૃતિના સ્રોતમાંથી મળેલી હોવા છતાં બંને વચ્ચે આટલો મતભેદ હતો. કદાચ કોઈ પણ બે માણસો વચ્ચે આ બે જેટલો મતભેદ નહીં હોય! | |||
:'ગુરુદેવ અને ગાંધીજીનો સંદેશ સમગ્ર જગતને માટે હતો. પણ તેઓ બંને ભારતમાતાના સંતાન અને વારસદાર હતા તેમ જ ભારતની પ્રાચીન સંસ્કૃતિના પ્રતિનિધિ અને પ્રદર્શક હતા. આશ્ચર્યની વાત છે કે તે બંને વચ્ચે આટલું સામ્ય હોવા છતાં અને બંનેની પ્રેરણા એક જ વિદ્વત્તા, વિચાર અને સંસ્કૃતિના સ્રોતમાંથી મળેલી હોવા છતાં બંને વચ્ચે આટલો મતભેદ હતો. કદાચ કોઈ પણ બે માણસો વચ્ચે આ બે જેટલો મતભેદ નહીં હોય!' | |||
રવીન્દ્રનાથ અને ગાંધીજીના સંબંધની શરૂઆત થઈ ત્યારે રવીન્દ્રનાથની વય હતી ૫૪ અને ગાંધીજીની ૪૬. તેમણે ક્યારેય એકબીજાની સાથે કામ કર્યું ન હતું કે તેઓ સાથે રહ્યા ન હતા. તેમનો સંબંધ વિવાદના વંટોળમાં ફંગોળાયો હતો અને છતાં ય તેમના સ્નેહ અને સન્માનની માત્રામાં | રવીન્દ્રનાથ અને ગાંધીજીના સંબંધની શરૂઆત થઈ ત્યારે રવીન્દ્રનાથની વય હતી ૫૪ અને ગાંધીજીની ૪૬. તેમણે ક્યારેય એકબીજાની સાથે કામ કર્યું ન હતું કે તેઓ સાથે રહ્યા ન હતા. તેમનો સંબંધ વિવાદના વંટોળમાં ફંગોળાયો હતો અને છતાં ય તેમના સ્નેહ અને સન્માનની માત્રામાં | ||
Line 17: | Line 18: | ||
શ્રી નિરંજન ભગત અને શ્રી ભોળાભાઈ પટેલ મારા પ્રત્યેક પ્રયાસોમાં પ્રેરણા અને સહકાર આપતા રહ્યા છે. | શ્રી નિરંજન ભગત અને શ્રી ભોળાભાઈ પટેલ મારા પ્રત્યેક પ્રયાસોમાં પ્રેરણા અને સહકાર આપતા રહ્યા છે. | ||
શ્રી કેતકી કુશારી ડાયસન હંમેશા અગત્યના સંદર્ભો વિશે માહિતી પૂરી પાડતા રહ્યા છે. રવીન્દ્ર ભવન, શાંતિનિકેતનના વિપુલ સંગ્રહ સાથેની કડી પૂરી પાડી છે શ્રી સુપ્રિયા રોયે. શ્રી સ્વપન મજુમદાર અને શ્રી શંખ ઘોષના | શ્રી કેતકી કુશારી ડાયસન હંમેશા અગત્યના સંદર્ભો વિશે માહિતી પૂરી પાડતા રહ્યા છે. રવીન્દ્ર ભવન, શાંતિનિકેતનના વિપુલ સંગ્રહ સાથેની કડી પૂરી પાડી છે શ્રી સુપ્રિયા રોયે. શ્રી સ્વપન મજુમદાર અને શ્રી શંખ ઘોષના વિદ્વત્તાપૂર્ણ સૂચનોનો લાભ મને મળ્યો છે. શ્રી ત્રિદિપ સુહૃદના ગાંધીજી વિશેના ઊંડા અભ્યાસનો લાભ પણ મળ્યો છે. સર્વેનો હું નિષ્ઠાપૂર્ણ આભાર માનું છું. | ||
વિદ્વત્તાપૂર્ણ સૂચનોનો લાભ મને મળ્યો છે. શ્રી ત્રિદિપ સુહૃદના ગાંધીજી વિશેના ઊંડા અભ્યાસનો લાભ પણ મળ્યો છે. સર્વેનો હું નિષ્ઠાપૂર્ણ આભાર માનું છું. | |||
એક સન્માનીય કવિ અને રવીન્દ્રનાથના સુવિખ્યાત અનુવાદક, પ્રો. વિલિયમ રૅડિચિની એક કવિતાનો અહીં ઉપયોગ કરવા દેવા માટે | એક સન્માનીય કવિ અને રવીન્દ્રનાથના સુવિખ્યાત અનુવાદક, પ્રો. વિલિયમ રૅડિચિની એક કવિતાનો અહીં ઉપયોગ કરવા દેવા માટે |