18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વીરપસલી|}} {{Poem2Open}} કણબીની એક ડોશી હતી. ડોશીને દીકરો અને દીકરી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
મા કહે,” મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો, મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.” | મા કહે,” મામો તો એને ગામ ચાલ્યા ગયા. પણ લ્યો, આ લાડવો, મામા આપી ગયા છે. વહેંચીને ખાઓ.” | ||
લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે. | લાડવો છોકરાંના હાથમાં દીધો છે. ભાંગે ત્યાં તો માલીપાથી એરુનો કટકો નીકળ્યો. બેનને તો હાયકારો થઈ ગયો છે. | ||
હાય હાય! મારો ભાઈ લાડાવા ખાશે તો શું થશે? | |||
એને છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે - | એને છોકરાંને રોતાં મેલ્યાં છે. લાડવાના કટકા હાથમાં લઈને ભાઈની વાંસે દોડે છે. દોડતી જાય છે ને બોલતી જાય છે, કે - | ||
“મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!” | “મારા ભાઈને ખમા કરજો! મારા ભાઈને ખમા કરજો!” | ||
Line 42: | Line 42: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જયા વિજયા | |||
|next = વીરપસલી1 | |||
}} |
edits