સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અમૃતકુંભ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} દક્ષિણઆફ્રિકાનેસદાનેસારુછોડીનેગાંધીજી૧૯૧૪નાજુલાઈમા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
<poem>
 
{{space}}
{{space}}
દક્ષિણઆફ્રિકાનેસદાનેસારુછોડીનેગાંધીજી૧૯૧૪નાજુલાઈમાંહિંદભણીરવાનાથયા; વાટમાંએમનેઇંગ્લંડમાંરોકાવાનુંહતું. પણફિનિક્સઆશ્રમનાકેટલાકસાથીઓઅનેવિદ્યાર્થીઓનેએમણેસીધાહિંદરવાનાકરેલા. ૧૯૧૫નાઆરંભમાંપોતેહિંદપહોંચ્યાપછીગાંધીજીએફિનિક્સમંડળીનેજ્યાંઉતારોમળેલોતેશાંતિનિકેતનગયા. ત્યાંવિધિવિધાનપૂર્વકએમનુંભાવભરેલુંસ્વાગતથયું. તેનાથીતૃપ્તથઈનેગાંધીજીબોલીઊઠેલાકે, કયાભારતમાટેહુંપ્રાણઅર્પવાકટિબદ્ધથયોછું, એનીખબરનહતી. આજેતેનુંઅપ્રતિમઐશ્વર્યઉપલબ્ધકરીશક્યોછું.

Line 8: Line 9:
ફરી૧૯૨૮માંકોસિન્દ્રાઆવીનેક્ષિતિબાબુએવ્યાખ્યાનોઆપેલાં. આબેપ્રસંગનાંવ્યાખ્યાનોઉપરાંતઅન્યવ્યાખ્યાનો, લેખો, પત્રોવગેરેનોસમાવેશકરતો૭૫૦પાનાંનોગ્રંથ‘સાધનાત્રાયી’ પ્રગટથયેલોછે. તેનાસંપાદકોપૈકીનાઉમાશંકરજોશીઆબધાંલખાણોગ્રંથસ્થકરતીવખતેએકએકવાંચતાજતાનેકહેતાજતા : “નગદસોનું, નગદસોનું.” પછીવળીકહે : “સોનુંઓછુંપડેછે — અમૃત, અમૃત.” અનેછેલ્લેએકહેતાગયા : “અમૃતકુંભ!”

{{Right|[‘સાધનાત્રાયી’ પુસ્તક]}}
{{Right|[‘સાધનાત્રાયી’ પુસ્તક]}}
{{Poem2Close}}
 
</poem>

Navigation menu