બૃહદ છંદોલય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with " {{BookCover |cover_image = |title = બૃહદ છંદોલય |author = નિરંજન ભગત }} == જાગૃતિ == છકેલી ફાલ્ગુન...")
 
No edit summary
Line 7: Line 7:


== જાગૃતિ ==
== જાગૃતિ ==
<poem>
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
Line 21: Line 22:
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
૧૯૪૩
{{Right | ૧૯૪૩}} <br>
</poem>


== સ્વપ્ન ==
== સ્વપ્ન ==
<poem>
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
Line 44: Line 41:
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
૧૯૪૩
{{Right | ૧૯૪૩}} <br>
</poem>

Navigation menu