તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 77: Line 77:
'''બીજો દૂત''' : {{Space}} (પહેલા દૂતના હાથને અડકીને) થોભ, વધારે પડતું બોલી રહ્યો છે. રાજદૂતના મોંએ રાજદ્રોહ શું ઉચિત છે? (સ્ત્રીઓને) તમે લોકો હવે  અહીં કાલક્ષેપ ના કરો; ઘેર જાઓ. ધર્માત્મા રાજા લોમપાદ તમારું રક્ષણ કરશે. કશો ભય નથી.
'''બીજો દૂત''' : {{Space}} (પહેલા દૂતના હાથને અડકીને) થોભ, વધારે પડતું બોલી રહ્યો છે. રાજદૂતના મોંએ રાજદ્રોહ શું ઉચિત છે? (સ્ત્રીઓને) તમે લોકો હવે  અહીં કાલક્ષેપ ના કરો; ઘેર જાઓ. ધર્માત્મા રાજા લોમપાદ તમારું રક્ષણ કરશે. કશો ભય નથી.
'''સ્ત્રીઓ''' : {{Space}} પ્રણામ, પ્રણામ અમારા રાજાને.
'''સ્ત્રીઓ''' : {{Space}} પ્રણામ, પ્રણામ અમારા રાજાને.
<poem>
</poem>


<center> '''(સ્ત્રીઓનું પ્રસ્થાન)'''</center>
<center> '''(સ્ત્રીઓનું પ્રસ્થાન)'''</center>
Line 86: Line 86:
'''બીજો દૂત''' : ખબર નથી. પણ તેઓ સાચી હકીકત જાણવા નહોતી આવી, સાન્ત્વના પામવા આવી હતી. અને આપણે પોતે જ આજ સાન્ત્વના શોધતા નથી?
'''બીજો દૂત''' : ખબર નથી. પણ તેઓ સાચી હકીકત જાણવા નહોતી આવી, સાન્ત્વના પામવા આવી હતી. અને આપણે પોતે જ આજ સાન્ત્વના શોધતા નથી?
'''પહેલો દૂત''' :{{Space}}    તો શું તું જ્યોતિષીઓની વાતમાં  શ્રદ્ધા રાખે છે?
'''પહેલો દૂત''' :{{Space}}    તો શું તું જ્યોતિષીઓની વાતમાં  શ્રદ્ધા રાખે છે?
'''બીજો દૂત''' : જ્યોતિષી? (હસી પડી) યવનદેશ૧ ની વાત શું સાંભળી નથી? રાજા અગ્નિમાણિક્યે૨ જ્યોતિષીઓના કથનથી પોતાની સગી તરુણ પુત્રી ફેનભંગિનીનું પશુની જેમ બલિદાન આપ્યું. યુદ્ધમાં વિજય મેળવ્યા પછી જે ક્ષણે તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો, તે ક્ષણે તેની અ-સતી પત્ની અફલમશ્રીએ તેને પાશબદ્ધ મહિષની જેમ હણી નાખ્યો. અને યુવાન પુત્ર અરિષ્ટના હાથે પાપિષ્ઠા જનનીનું મૃત્યુ થયું. કેવી ભયંકર હત્યા અને પ્રતિ-હત્યા! દૈવવાણીનું કેવું બીભત્સ પરિણામ!
'''બીજો દૂત''' : જ્યોતિષી? (હસી પડી) યવનદેશ<ref>આ નાટકમાં યવન શબ્દનો અર્થ ગ્રીક છે.</ref> ની વાત શું સાંભળી નથી? રાજા અગ્નિમાણિક્યે<ref>અહીં આવતાં સંજ્ઞાવાચક નામ, ક્રમે એગેમેમ્નોન,ઇફિજિનિયા, ક્લીટેમ્નેસ્ટ્રા,ઑરિસ્ટિસ</ref> જ્યોતિષીઓના કથનથી પોતાની સગી તરુણ પુત્રી ફેનભંગિનીનું પશુની જેમ બલિદાન આપ્યું. યુદ્ધમાં વિજય મેળવ્યા પછી જે ક્ષણે તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો, તે ક્ષણે તેની અ-સતી પત્ની અફલમશ્રીએ તેને પાશબદ્ધ મહિષની જેમ હણી નાખ્યો. અને યુવાન પુત્ર અરિષ્ટના હાથે પાપિષ્ઠા જનનીનું મૃત્યુ થયું. કેવી ભયંકર હત્યા અને પ્રતિ-હત્યા! દૈવવાણીનું કેવું બીભત્સ પરિણામ!
'''પહેલો દૂત''' :{{Space}} સાંભળ્યું છે કે યવન દેશમાં દેવતાઓ પણ ધૂર્ત અને આદેખા હોય છે. પરંતુ આર્યાવર્તમાં દેવતાઓ અસુરોને  
'''પહેલો દૂત''' :{{Space}} સાંભળ્યું છે કે યવન દેશમાં દેવતાઓ પણ ધૂર્ત અને આદેખા હોય છે. પરંતુ આર્યાવર્તમાં દેવતાઓ અસુરોને  
</poem>
પણ વરદાન આપે છે. હું તેથી માની શકતો નથી કે અંગદેશના સર્વનાશને નિવારી જ ન શકાય.
'''બીજો દૂત''' :     પણ આ દેવતાઓ મનુષ્યોની જ કપોલકલ્પના હોય તો?
'''પહેલો દૂત''' :{{Space}} ધિક્‌ પાપવાક્ય!
'''બીજો દૂત''' :     જો ધર્મ જ ન હોય, જો બધાં શાસ્રો પ્રહેલિકામાત્ર હોય અને જો અંધારામાં આપણો પ્રકાશ માત્ર ભૂત ભડકા હોય, તો.
'''પહેલો દૂત''' : {{Space}} તો પણ કર્મ તો છે. દેવતા અને વેદ મિથ્યા હોય તો પણ કર્મ સનાતન છે. અને કર્મફલનું જ બીજું નામ દૈવ. સાંભળ્યું છે કે આપણા રાજપુરોહિત છેલ્લે છેલ્લે એક બીજી દૈવવાણી મળી છે.
'''બીજો દૂત''' :અફવા, તુચ્છ અફવા.
'''પહેલો દૂત''' : {{Space}} પરંતુ કોણ જાણે છે કે તે તુચ્છ છે! ... તને શું લાગે છે, કહે, તો? રાજા લોમપાદે એક બ્રાહ્મણનું અપમાન કર્યું હતું એટલે જ આપણી  આવી દુર્દશા છે–એ વાત શું વિશ્વાસયોગ્ય છે?
'''બીજો દૂત''' : (વક્ર હસી) તો પછી તો એ પણ વિશ્વાસયોગ્ય ગણાય કે આ ઢેફાને લાત મારતાં આકાશમાંથી નક્ષત્ર ખરી પડશે! પારકાના અન્ને પુષ્ટ, સ્વાર્થી પ્રવંચક બ્રાહ્મણો સિવાય આવી અફવાઓ કોણ ફેલાવે?
'''પહેલો દૂત''' :{{Space}}પણ એટલું તો માને છે ને કે કારણ વિના કાર્ય થતું નથી? એટલું તો માને છે ને કે કારણ વિના આકસ્મિકભાવે આ અનાવૃષ્ટિ આવી નથી અને  એટલે જોતે કારણ જડે તો તેનો ઉપાય પણ થઈ શકે.
'''બીજો દૂત''' : કાગનું બેસવું અને તાડનું પડવું એવું તો રોજ રોજ કેટલુંય બને છે.  કેટલાંય સ્વપ્નાંને સાચાં માની બેસીએ છીએ. સાચું શું છે તે ખાતરીપૂર્વક કોણ જાણે છે?
'''પહેલો દૂત''' : {{Space}} શું બોલે છે તું? ખાતરી નથી? તલવારના પ્રહારથી લોહી વહે છે, પાપના આઘાતથી પીડા પ્રસરે છે. જેમ ઔષધથી દેહનું આરોગ્ય મળે, પાણીથી અગ્નિનું શમન થાય, તેમ પ્રાયશ્ચિત્તથી પાપ ધોવાઈ જાય છે. એના કરતાં સ્વાભાવિક વાત બીજી કઈ હોઈ શકે? – હસે છે શું?
'''બીજો દૂત''' : હું વિચારું છું કે કયું પાપ છે તે આપણે જાણતા નથી, એટલે એના  પ્રાયશ્ચિત્તનો પણ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ દુષ્કાળ તો મોઢા મોઢ આવીને ઊભો છે–પ્રત્યક્ષ છે.
'''પહેલો દૂત''' : {{Space}} (થોડી વાર પછી, નીચા સ્વરે) હવે પાપ અજાણ્યું નથી. રાજપુરોહિતે શોધી કાઢ્યું છે.
'''બીજો દૂત''' : (મશ્કરીના સ્વરમાં) રાજપુરોહિતે શોધી કાઢ્યું?
'''પહેલો દૂત''' :{{Space}} (ચારે તરફ જોઈ, નીચા સ્વરે) સાંભળ–આટલી વાર સુધી તને કહ્યું નહોતું, આ નવી દૈવવાણીનો સારાંશ તેં સાંભળ્યો છે?
'''બીજો દૂત''' : લાગે છે કે સારા સમાચાર છે...
'''બીજો દૂત''' : મેં જે સાંભળ્યું છે તે જો સાચું હોય તો ફરી એક વાર સાબિત થશે કે દૈવ અને કર્મફલ એક જ છે. સાબિત થશે કે રાજાનાં કર્મોનાં ફળ જેમ પ્રજા  ભોગવે છે, તેમ પંચભૂતો પણ પુરુષાર્થ અધીન હોય છે.
'''બીજો દૂત''' : સંભવિત તો ઘણું ઘણું છે પણ અમુક બનશે જ એ નિશ્ચિત નથી.
'''પહેલો દૂત''' : {{Space}} મેં જે સાંભળ્યું છે તે સાચું હોય તો અંગદેશનો ઉદ્ધાર થશે. અને આપણી પ્રાણદાત્રી થશે એક વારાંગના.
'''બીજો દૂત''' : તારી આ મજાક શું સમયોચિત છે?
'''પહેલો દૂત''' : {{Space}}એકદમ સમયોચિત આ પ્રસ્તાવ છે. ઇતિહાસમાં વારાંગનાઓનાં સુકૃત્યો કેટલાં બધાં છે તે કોણ જાણતું નથી! તેમને લીધે જ સ્વર્ગલોભી દાનવો વારંવાર પાછા પડ્યા છે. ઉગ્ર તપ કરનારા ઋષિઓ પાછા સ્વાભાવિક માનવ બન્યા છે તેમને લીધે જ દેવતાઓ રાજ્યભ્રષ્ટ થયા નથી. સ્વર્ગ મર્ત્યની તુલા જળવાઈ રહી છે. તારે ભૂલવું ન જોઈએ કે ભરતવંશની આદિ માતા એક વેશ્યાપુત્રી હતી. એટલે સુધી કે સુંદ ઉપસુંદના મૃત્યુટાણે સ્વયં પ્રજાપતિ– (એકદમ અટકી) આમ આવ પે–લા દેખાય છે?
'''બીજો દૂત''' : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
'''પહેલો દૂત''' : {{Space}} રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી  જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!–  આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.</poem>
26,604

edits

Navigation menu