તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Heading| પહેલો અંક  | }}
{{Heading| પહેલો અંક  | }}
<Poem>

'''(રાજમહેલનું સિંહદ્વાર અને ઉદ્યાનનો એક ભાગ દેખાય છે. જોડેના રસ્તા ઉપર ગામડાની સ્ત્રીઓ ઊભી છે.)'''

'''ગામડાની સ્ત્રીઓ''' :
'''ગામડાની સ્ત્રીઓ''' :

Line 47: Line 48:
</poem>
</poem>

<poem>
'''(બે સુંદર અને તરુણ રાજદૂતો સિંહદ્વારેથી બહાર આવે છે.)'''

'''પહેલો દૂત''' :{{space}} કોણ છો તમે લોકો? ગામડાની સ્ત્રીઓ છો કે? રાજધાનીમાં કેમ આવ્યાં છો? પરંતુ આવો પ્રશ્ન જ શા માટે –આજ અંગદેશમાં એવું કોણ છે જેની આશા ભ્રાન્તિ રૂપ નીવડતી ના હોય, જેનું લક્ષ્ય ઝાંઝવાનાં જળ બની જતું ના હોય?... સાંભળો, તમારા જેવાં બીજાં ઘણાં લોકો આવ્યાં હતાં,  કોઈનેય પથશ્રમ સિવાય બીજું કંઈ મળ્યું નથી. શ્રેષ્ઠીઓના ભંડારો આજે ખાલી છે; તિલંગુ ગામમાં ત્રણ બ્રાહ્મણોએ કાક-માંસનું ભક્ષણ કર્યાનું સાંભળીએ છીએ.

'''પહેલી સ્ત્રી''' : અમે તો એટલું જ જાણવા આવ્યાં છીએ કે મહારાજ તો કુશળ છે ને!

'''બીજો દૂત''' {{Space}}(પહેલા દૂતની સાથે આંખ મેળવી) તો વાત આમને કાને પણ પહોંચી ગઈ છે. પ્રલાપ છે, ભીત આર્ત અને પાગલનો પ્રલાપ છે. મહારાજ  બિમાર છે, મહારાજ મરવા પડ્યા છે-એ બધી ખોટી અફવાઓથી કોઈ ભરમાશો નહીં. રાજા લોમપાદનું સ્વાસ્થ્ય બરાબર છે, પરંતુ આજે એ  તમારી જેમ દુઃખી છે.  

'''સ્ત્રીઓ''' {{Space}} (એક સાથે) મહારાજનો જય થાઓ.

'''બીજો દૂત''' {{Space}} યાદ રાખો, રાજાના ભંડારમાં જે ધાન બાકી છે, તેને લીધે તમારો અમર આત્મા હજી દેહરૂપી પિંજરામાં ધક્‌ ધક્‌ કરે છે. એક મૂઠીને બદલે બે મૂઠી જોઈતી હોય તો યમરાજને ઝાઝા દિવસ છેતરી શકાશે નહીં. યાદ  રાખો. તદ્દન ભૂખ્યા રહેવા કરતાં અર્ધા ભૂખ્યા રહેવું સારું, અને આપત્તિના  કાળમાં દુકાળ દૂર રાખવો હોય તો મિતભોજન વિના બીજો કોઈ માર્ગ નથી. યાદ રાખો, મુનિઓ પણ અલ્પાહારી હોય છે. સાંભળવાનું બધું સાંભળ્યું, હવે પાછાં ઘેર જાઓ.

'''બીજી સ્ત્રી''' : {{Space}} અમારે બહુ કષ્ટ છે, ભાઈ.

'''પહેલો દૂત''' : {{Space}} અમારું કષ્ટ તેથીય વધારે છે. અમને જોતાં જ સમજી તો ગયાં હશો કે  અમે રાજદૂતો છીએ. અમારાં દિવસ, રાત, સ્વાસ્થ્ય, જીવન-બધું જ મહારાજનું છે. તેમના આદેશથી હમણાં અને વીજળીવેગી અશ્વો પર બંગદેશ, કામરૂપ, કલિંગ અને સમુદ્રતટના તામ્રલિપ્તિ સુધી ભમતા હતા. આખો દહાડો સૂર્યના તાપથી બળીજળીને રાત્રે મચ્છરોને પોષતા હતા. આરામનો સમય મળ્યો નથી. ઘોડાની પીઠે જેમ ચાબુક તેમ અમારે માથે ફરજનું ભાન હતું. રસ્તે રસ્તે કાચું કોરું ખાઈ, ગમે તેવા પાણીથી તરસ છિપાવી, ઉજાગરા, તાવ અને પેટની પીડાથી હેરાન થતા અમે મહારાજનો પ્રસ્તાવ લઈને અનેક રાજસભાઓમાં ગયા હતા :  

‘યશસ્વી રાજા લોમપાદ આપનું અભિવાદન કરે છે; તેના રાજ્યમાં અનાવષ્ટિને પરિણામે દુષ્કાળ ઝઝૂમી રહ્યો છે, જો કોઈ ઉપાય આપનાથી થઈ શકે તેમ હોય તો આપ પ્રીતિપરાયણ થઈને વ્યવસ્થા કરશો. આપનો  મિત્ર અંગરાજ અન્નના વિનિમયમાં સોના-મહોરો આપવા પ્રસ્તુત છે.’

વિદેશના રાજાઓ વિમુખ ન થયા. ઊલટાનું તેમની અનુકંપાથી અમને તો એવું લાગ્યુ કે મનુષ્યો દેવતાનો કોપ પણ દૂર કરી શકે છે. સ્થલમાર્ગે અને જલમાર્ગે તેઓએ પુષ્કળ અન્ન મોકલ્યું પરંતુ – છેવટે દેવતાઓનો જ જય થયો.

'''બીજો દૂત''' :{{Space}} બંગદેશમાંથી પોઠો પર લદાઈને જે ધાન આવતુ હતું તે દસ્યુઓએ લૂંટી લીધું. તામ્રલિપ્તિનાં વહાણ સમુદ્રમાં ડૂબી ગયાં. કામરૂપથી અન્ન લઈને આવતા વાહકો જંગલી પ્રાણીઓનો કોળિયો થઈ ગયા. કલિંગ થી એક  સો બળદગાડાં આવતા હતાં, માર્ગમાં વચ્ચે બળદોમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળતાં તે આવી શક્યા નહી.  

Line 95: Line 97:
'''બીજો દૂત''' :અફવા, તુચ્છ અફવા.
'''બીજો દૂત''' :અફવા, તુચ્છ અફવા.
'''પહેલો દૂત''' : {{Space}} પરંતુ કોણ જાણે છે કે તે તુચ્છ છે! ... તને શું લાગે છે, કહે, તો? રાજા લોમપાદે એક બ્રાહ્મણનું અપમાન કર્યું હતું એટલે જ આપણી  આવી દુર્દશા છે–એ વાત શું વિશ્વાસયોગ્ય છે?

'''બીજો દૂત''' : (વક્ર હસી) તો પછી તો એ પણ વિશ્વાસયોગ્ય ગણાય કે આ ઢેફાને લાત મારતાં આકાશમાંથી નક્ષત્ર ખરી પડશે! પારકાના અન્ને પુષ્ટ, સ્વાર્થી પ્રવંચક બ્રાહ્મણો સિવાય આવી અફવાઓ કોણ ફેલાવે?

'''પહેલો દૂત''' :{{Space}}પણ એટલું તો માને છે ને કે કારણ વિના કાર્ય થતું નથી? એટલું તો માને છે ને કે કારણ વિના આકસ્મિકભાવે આ અનાવૃષ્ટિ આવી નથી અને  એટલે જોતે કારણ જડે તો તેનો ઉપાય પણ થઈ શકે.

'''બીજો દૂત''' : કાગનું બેસવું અને તાડનું પડવું એવું તો રોજ રોજ કેટલુંય બને છે.  કેટલાંય સ્વપ્નાંને સાચાં માની બેસીએ છીએ. સાચું શું છે તે ખાતરીપૂર્વક કોણ જાણે છે?

'''પહેલો દૂત''' : {{Space}} શું બોલે છે તું? ખાતરી નથી? તલવારના પ્રહારથી લોહી વહે છે, પાપના આઘાતથી પીડા પ્રસરે છે. જેમ ઔષધથી દેહનું આરોગ્ય મળે, પાણીથી અગ્નિનું શમન થાય, તેમ પ્રાયશ્ચિત્તથી પાપ ધોવાઈ જાય છે. એના કરતાં સ્વાભાવિક વાત બીજી કઈ હોઈ શકે? – હસે છે શું?

'''બીજો દૂત''' : હું વિચારું છું કે કયું પાપ છે તે આપણે જાણતા નથી, એટલે એના   પ્રાયશ્ચિત્તનો પણ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ દુષ્કાળ તો મોઢા મોઢ આવીને ઊભો છે–પ્રત્યક્ષ છે.

'''પહેલો દૂત''' : {{Space}} (થોડી વાર પછી, નીચા સ્વરે) હવે પાપ અજાણ્યું નથી. રાજપુરોહિતે શોધી કાઢ્યું છે.

'''બીજો દૂત''' : (મશ્કરીના સ્વરમાં) રાજપુરોહિતે શોધી કાઢ્યું?

'''પહેલો દૂત''' :{{Space}} (ચારે તરફ જોઈ, નીચા સ્વરે) સાંભળ–આટલી વાર સુધી તને કહ્યું નહોતું, આ નવી દૈવવાણીનો સારાંશ તેં સાંભળ્યો છે?

'''બીજો દૂત''' : લાગે છે કે સારા સમાચાર છે...

'''બીજો દૂત''' : મેં જે સાંભળ્યું છે તે જો સાચું હોય તો ફરી એક વાર સાબિત થશે કે દૈવ અને કર્મફલ એક જ છે. સાબિત થશે કે રાજાનાં કર્મોનાં ફળ જેમ પ્રજા  ભોગવે છે, તેમ પંચભૂતો પણ પુરુષાર્થ અધીન હોય છે.

26,604

edits

Navigation menu