તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 210: Line 210:
'''શાન્તા''' :  પ્રણામ
'''શાન્તા''' :  પ્રણામ
</poem>
</poem>
<poem>
{{Space}}{{Space}}'''(શાન્તાનું પ્રસ્થાન)'''
'''રાજમંત્રી''' :{{Space}} અહંકાર–સ્વાર્થપરકતા–આત્મતૃપ્તિ–તેને જ આપણે કહીએ છીએ પ્રેમ–સરલતા અને હૃદયગુણ! તરુણી શાન્તા જગતના વ્યવહારોથી અપરિચિત  છે, વસંતની વિહંગી જેવી નાદાન છે તે  ઉપરાંત તે અંશુમાનના પ્રેમમાં  પડેલી છે–હું તેને કેવી રીતે સમજાવું કે આજ અંગદેશના ભાગ્યવિધાતા  ઋષ્યશૃંગ વિના બીજું કોઈ નથી અને તેમનું વરદાન પામવા માટે જે  કન્યા નક્કી થઈ છે, તે પણ રાજકુમારી શાન્તા છે, બીજું કોઈ નથી. આ દેવવાણી અફળ છે. રાજપુરોહિતનો આદેશ પાળવો જ રહ્યો. લાગે છે કે અત્યારે પૂરેપૂરી સાવધાની રાખવી પડશે. શાન્તા અને અંશુમાનને જુદાં પાડવાં પડશે. તેમની દૃષ્ટિ અત્યારે એકદમ પ્રાકૃત છે; વ્યક્તિગત તૃપ્તિ માટે તેઓ શિશુની જેમ લાલાયિત છે; દેશને બચાવવાનો જે પ્રયત્ન અમે કરીએ છીએ તેમાં તેઓ જ વિઘ્નરૂપ ન થઈ પડે તેની કોને ખબર? મારા ઇરાદાની ખબર પડતાં જો અંશુમાન શાન્તાનું  હરણ કરીને દેશાવર ઊપડી જાય તો? એમને માટે આ સ્થિતિમાં આવો માર્ગ લેવો સ્વાભાવિકછે અને ક્ષાત્ર ધર્મમાં તેને અનુમોદન પણ છે. હું આજે રાત્રે જ અંશુમાનને બંદી બનાવી દઈશ. થોડાક દિવસ કેદમાં રહેવાથી તેના શરીરને હાનિ પહોંચવાની નથી, દાસીઓ શાન્તા પર ચાંપતી નજર રાખશે. ઋષ્યશૃંગના આગમન ટાણે તેને પ્રસન્ન અને પ્રસ્તુત રહેવું પડશે.
અમારો બધો આધાર અત્યારે વારાંગનાઓ ઉપર છે. તરંગિણીની ખ્યાતિ જો સાચી હોય, લોલાપાંગીનો ધનલોભ જો પ્રબળ હોય તો અંગદેશ ફરી સમૃદ્ધ થશે, કોઈ ભૂખ્યું અને દુઃખી નહીં રહે. જનગણનો હર્ષધ્વનિ સાંભળીને લોમપાદ અને રાજપુરુષો ધન્ય થશે. ઋષ્યશૃંગને રતિરહસ્યમાં દીક્ષિત કરશે તરંગિણી અને તેનો ફલભોગ કરશે શાન્તા. એક વાર ભડભડી ઊઠ્યા પછી કામ સહેલાઈથી શાન્ત થતો નથી. વારાંગનાઓ ઉપર જ બધો આધાર છે.</poem>
26,604

edits

Navigation menu