કાવ્યાસ્વાદ/૧૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬|}} {{Poem2Open}} દાડમ વિશેનું વાલેરીનું સોનેટ એની સઘન કાવ્યરચના...")
 
No edit summary
 
Line 14: Line 14:
પ્રથમ શ્લોકની છેલ્લી પંક્તિમાં ‘ફાટી પડતાં’ એ પ્રથમ પંક્તિમાં ‘બે ભાગમાં છેદાઈ જતા’ સાથેનું ભૌતિક સાદૃશ્ય પ્રકટ કરે છે. એમાં અંદરની બળ શક્તિના વિકાસ સામે ટકી રહેવા મથતા, ફાટી પડવાની અણી પર આવેલા છતાં એ શક્તિને ખાળી રાખવા મથતા બાહ્ય સ્વરૂપની વાત છે. અંદર ચાલી રહેલો ક્રમિક વિકાસ અને આખરે ફાટી પડીને એ શક્તિને માર્ગ કરી આપવો, શરણે જવું દેખાય છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૫
|next = ૧૭
}}
18,450

edits

Navigation menu