મેઘાણીની સમગ્ર નવલિકા 2/જાત્રા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જાત્રા|}} {{Poem2Open}} આકાશનો પટ અને પૃથ્વીનાં પાણી એ બેઉ જ્યારે આ...")
 
No edit summary
Line 69: Line 69:
“તો આપણો કરાર ફોક.”
“તો આપણો કરાર ફોક.”
“લ્યો હવે આંહીં સ્મશાનવૈરાગ્ય સેવતાં લાજો, ને હવે મને વધુ બાળકોથી બચાવો, નીકર ડોસાના જેવું થશે. સિત્તેર વર્ષના બુઢ્ઢા બનીને સંભારશો: “ઈ નમણાઈ, ઈ ગુણ, ઈ અદબ...”

[૨]
<center>[૨]</center>
પગથિયાં પર ઠબ ઠબ ઠબ લાકડીઓ પડતી આવતી હતી. અમે ગિરનાર ચડતાં હતાં. હું ને મોટાં છોકરાં પગે ચાલતાં હતાં. સરોજ ડોળીમાં, ને ગનુ તથા કીકીને બે મજૂર બાઈઓ તેડીને આવતી હતી. લાકડીઓના ટેકા લઈને ડોળી ઉપાડનારા બે જણા ઠબ ઠબ ઠબ એવે રવે ઝડપ કરીને ઉપર જતા હતા, ને હું મજૂરણોની વાતો પકડવા માટે ધીરો ચાલતો હતો.

મારા કાનની સરત પછવાડે હતી. ગનુને તેડનારી ડોસીના બોલ મારા શ્રવણે પડ્યા: “શું કરું, બાઈ! ગાંડી થઈ જાઉં તો મલક ઠેકડી કરશે કે રાંડ હારીને ગાંડી થઈ ગઈ. એટલે જ આ ડુંગરા રોજ ચડવા-ઊતરવા સારા છે. ગાંડપણ તો ન આવવા દ્યે!”

18,450

edits

Navigation menu