સૌરાષ્ટ્રની રસધાર/ભાઈ-બહેન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 30: Line 30:
<Poem>
<Poem>
<center>
<center>
ઘોડો મૂવો ઘર ગિયાં, મેલ્યાં મેવલીએ,
'''ઘોડો મૂવો ઘર ગિયાં, મેલ્યાં મેવલીએ,'''
રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.
'''રખડી રાન થિયાં, (ત્યાં) રોળ્યાં રેશમિયે.'''
</Poem>
</Poem>
</center>
</center>
Line 52: Line 52:
</Poem>
</Poem>
</center>
</center>
{{Poem2Open}}
[આશા હતી કે, રેશમિયો ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે; ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિસામા, તેં અમારા જીવન-પ્રવાસને માર્ગે જ અમને રઝળાવ્યાં.]
{{Poem2Close}}
<Poem>
<center>
'''ભેડા ભાંગી ડાળ, જેને આધારે ઊભતા,'''
'''કરમે કોરો કાળ, રોળ્યાં રેશમિયા!'''
</Poem>
</center>
{{Poem2Open}}
[ભે ભેડા, જેને આધારે અમે ઊભાં હતાં તે ડાળ જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો.]
{{Poem2Close}}
<Poem>
<center>
'''(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી નીરડીયું1 તણાં,'''
'''(એનો) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં, રેશમિયા!'''
</Poem>
</center>
{{Poem2Open}}
[આ જાતજાતની રૂપાળી ગાયોનાં ધણ રેઢાં ચાલ્યાં જાય છે, કારણ કે આજ એને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે.]
જેમ જેમ મરશિયા કહેવાતા ગયા, તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા, ઘોડાની આખી કાયા કઠણ કાળમીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું. છાતી સુધી જ્યારે પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઊઠ્યો!
“એ બહેન, ખમૈયાં કરી જા; હું જ તારો ભાઈ — હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું. હવે દયા કરી જા.”
ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમરોમમાં જાગી ઊઠેલું સત હવે શમે નહિ. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી :
{{Poem2Close}}
<Poem>
<center>
'''ભેડા ભેળાતે, વીણેલ વણુંને વાળીએ,'''
'''(પણ) સાંઠી સુકાતે, રસ ન રિયો, રેશમિયા!'''
</Poem>
</center>
{{Poem2Open}}
[હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વિણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધું હોય, તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરી વાર એને કપાસનો ફાલ આવે. પણ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય. ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે, હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું બધું કૂડ તારામાં વ્યાપી ગયું, કે હવે ફરી વાર એમાં પ્રાણ મૂકી ન શકાય.]
{{Poem2Close}}
<Poem>
<center>
'''ભેડાને ભોંય લેતે, દશ્યું ચારે ડૂલિયું,'''
'''સો ગાઉએ સગા, પંથ બધો માથે પડ્યો.'''
</Poem>
</center>
{{Poem2Open}}
[રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો — જમીન પર સુવાડ્યો ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ. અને, હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.]
{{Poem2Close}}
26,604

edits

Navigation menu