સૌરાષ્ટ્રની રસધાર/ભાઈ-બહેન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 94: Line 94:
[રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો — જમીન પર સુવાડ્યો ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ. અને, હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.]
[રેશમિયા ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો — જમીન પર સુવાડ્યો ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ. અને, હે મારા સાચા સગા, મારો સો ગાઉનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<Poem>
<center>
'''આંખે અમરત હોય, (તો) જાતાંને જિવાડીએ,'''
'''(હવે) ઝરવા માંડ્યું ઝેર, રસ ગ્યો, રેશમિયા!'''
</Poem>
</center>
{{Poem2Open}}
[હે ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું, હોય તો તો મરતાને એક વાર એ દૃષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ. પણ હવે તો મારાં નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું. હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઇલાજ નથી રહ્યો.]
{{Poem2Close}}
<Poem>
<center>
'''ભરદરિયે કોઈ વાણ, ભેડાનું ભાંગી ગયું,'''
'''પંડ થાતે પાખાણ, રસ ગ્યો, રેશમિયા!'''
</Poem>
</center>
26,604

edits

Navigation menu