26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 66: | Line 66: | ||
<Poem> | <Poem> | ||
<center> | <center> | ||
'''(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી | '''(આ) ટોળાં ટળ્યાં જાય, નવરંગી નીરડીયું <ref>નીરડી, ખેરડી, ઝરિયું, કાબરી, ગોરી, ધોળી — એ બધી ગાયોની જાત છે. ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને ‘નીરડી’ કહેવાય.</ref> તણાં,''' | ||
'''(એનો) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં, રેશમિયા!''' | '''(એનો) ગોંદરે નૈં ગોવાળ, રેઢાં ટોળ્યાં, રેશમિયા!''' | ||
</Poem> | </Poem> | ||
Line 109: | Line 109: | ||
</Poem> | </Poem> | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
[હે રેશમિયા ભાઈ, તુજ સમું વહાણ મારે જાણે કે જીવતરને મધદરિયે ભાંગી પડ્યું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું, હવે મારા અંતરમાં રસ ન રહ્યો.] | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<center> | |||
'''ટોળામાંથી તારવ્યે (જેમ) ઢાઢું દિયે ઢોર,''' | |||
'''(તેમ) કાપી કાળજ-કોર, ભેડા ભાંભરતાં રિયાં.''' | |||
</Poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
[હે ભાઈ ભેડા, જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતાં એ વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હુંયે તું-વિહોણી થતાં પોકારું છું. તેં મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી.] | |||
આખો અસવાર નિર્જીવ પથ્થર બની ગયો. ચારણી પણ છોકરાં સાથે પથ્થરની પૂતળી બની ગઈ. ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી ભાંભરતી રહી. | |||
------------------------------------------------------- | |||
{{Poem2Close}} |
edits